રાંધવાની સૂચનાઓ
- 1
કારેલા ને ચિપ્સ ની જેમ સ્લાઇસર ની મદદ થી ચિપ્સ કરો અને તેમાં મીઠું નાખી સરખી રીતે ભેળવી લો જેથી કડવાશ ઓછું થાય.
- 2
ચોખા નો લોટ, કોર્ન ફ્લોર, બેસન, મીઠું, લાલ મરચું, અથાણાં નો મસાલો નાખી તેમાં જરૂર મુજબ જાડું ખીરું થાય એમ પાણી નાખી ખીરું તૈયાર કરો.
- 3
તેમાં કારેલા ની ચિપ્સ નાખી તેને ખીરા માં રગદોળો અને કઢાઈ મા તેલ ગરમ થાય એટલે તેમાં ચિપ્સ નાખી તળી લો ધીમા તાપે જેથી ક્રિસ્પી કારેલા ની ચિપ્સ તૈયાર થાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ક્રિસ્પી કારેલા (crispy karela recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ25તમે આ રીતે કારેલા બનાવશો તો જરા પણ કડવા નઈ લાગે... અને નાસ્તા માટે એક અલગ નવી ડીશ મળશે...એકવાર બેંગ્લોર ગયેલી ત્યારે મારી દીકરીએ આ નો ટેસ્ટ કરાવેલો. તો આજે આ સુપર શેફ 2 ની ફ્લોર ની રેસીપી માટે મેં ક્રિસ્પી કારેલા તૈયાર કર્યા છે. હેલ્ધી અને ટેસ્ટી છે. Thank you urva.... Sonal Karia -
કારેલા ની છાલ ના મુઠીયા
#RB14#week14#કરેલા ની છાલ ના મુઠીયામે આજે કારેલા નું શાક બનાવ્યું તો તો સાથે તેની છાલ ના મુઠીયા પણ બનાવ્યા છે મારા સસરા ને બહુ ભાવે છે ને ડાયાબિટીસ માં ફાયદા કારક છે તો શેર કરું છું Pina Mandaliya -
-
કેળા ની ફરાળી વેફર
#SJR#SFR#RB19#week19 આ વેફર ફરાળ માં બનાવી શકાય છે.ઘરે બનાવવી સરળ છે.ઘરે પણ બહાર જેવી જ બને છે. Nita Dave -
-
-
કાચા કેળા ની વેફર (Raw Banana chips recipe in Gujarati)
#મોમમારી મમ્મી ને માટે કહેવા મારી પાસે શબ્દ નથી ટૂંક મા કહું તો મા તે મા બીજા વગડાના વા (ગોળ વીના મોળો કંસાર મા વિના સૂનો સંસાર) Prafulla Ramoliya -
-
ભરેલા કારેલા
#SRJ#RB10 નાના કુમળા કારેલા માં કડવાશનું પ્રમાણ ઓછું હોય છે..આ એક પારંપરિક વાનગી છે જે બપોરના ભોજન માં પીરસાય છે...જમણવારમાં પણ આ શાક પીરસવામાં આવે છે Sudha Banjara Vasani -
-
કારેલા ના ભજીયાં
#ગુજરાતી "કારેલા ના ભજીયાં " એકદમ નવી વાનગી છે તમને કારેલા નું શાક સાંભળી ખાવા નું મન નહિ થાય. પણ "કારેલા ના ભજીયાં " એકવાર જરૂર થી બનાવો ને ખજૂર ની ચટણી કે ટામેટાં ના સોસ સાથે ખાવા ની મજા લો. સાથે મરચાં ના ભજીયાં મસ્ત લાગે છે. Urvashi Mehta -
બેબી કોર્ન પકોડા (Baby Corn Pakoda Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub આ એક ડિલીશીયસ સ્ટાર્ટર છે.જે નોર્થ ઈન્ડિયા માં લંચ અથવા ડિનર માં સ્ટાર્ટર તરીકે સર્વ થતાં હોય છે.જેમાં બેસન,ચોખા નો લોટ અને કોર્ન ફલોર ની સાથે મસાલા નો ઉપયોગ કરી બનાવાય છે. Bina Mithani -
-
-
-
કારેલા ની છાલ નાં થેપલા (Karela Chilka Thepla Recipe In Gujarati)
#CWT જેને કારેલા ન ભાવતાં હોય તેને આ થેપલાં ખૂબ જ ભાવશે.જો વધારે કારેલા ની છાલ કડવી લાગે તો તેમાં મીઠું ઉમેરી 10 મિનિટ રાખી પાણી કાઢી ઉમેરો. Bina Mithani -
-
કારેલા અને કારેલા છાલની ચિપ્સ નું કાજુ, દ્રાક્ષ નું શાક
#સપ્ટેમ્બર#માઇઇબુક#રેસીપી નં 57#Weekendશાકભાજી એ દૈનિક આહારનો એક ખૂબ જ મહત્વ નો પોષક તત્વો થી ભરપુર માત્રામાં છે, જેમ કે કારેલા.... આજે એક ટેસ્ટી કારેલા નું શાક બનાવ્યું છે....્ Mayuri Doshi -
કારેલા નાં સંભારિયા - ભરેલાં કારેલા
કારેલા નાં સંભારિયા - ભરેલાં કારેલા#StuffedBittergourd#StuffedKarela#RB10 #SRJ#Week10 #SuperReceipesOfJune#Cookpad #CookpadIndia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveકારેલા નાં સંભારિયા - ભરેલાં કારેલા -- મને અને મારા દિકરા ને ખૂબજ પસંદ છે . Manisha Sampat -
-
કારેલા ની કાચરી(karela ni kachri recipe in gujarati)
#સાતમકારેલા ની કાચારી એ સાતમ ના દિવસે થેપલા અથવા પૂરી સાથે ભાવે છે.અને કારેલા કડવા હોવાથી તેનું શાક કોઈ ને નથી ભાવતું.પણ આ કાંચરી એટલી કડવી નથી લાગતી.અને કારેલા ગુણકારી હોવા થી તેને ખાવા ખુબજ જરૂરી છે. તો આ કાચરિ આપડે ખાય સકાયે .અને ફ્રેશ જ કરવાનું. Hemali Devang -
-
-
ડુંગળી ના ભજીયા (Onion Bhajiya recipe In Gujarati)
મારા કુટુંબમાં દરેકને ચપટી સ્વાદિષ્ટ ડુંગળી ભજીયા ખાવાનું પસંદ છે. મેં મારા નાના ભાઈ માટે રાંધ્યું કારણ કે તેને ખૂબ જ પસંદ છે. #ફટાફટ Nidhi Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16430919
ટિપ્પણીઓ (5)