કારેલા ની છાલ નાં થેપલા (Karela Chilka Thepla Recipe In Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#CWT
જેને કારેલા ન ભાવતાં હોય તેને આ થેપલાં ખૂબ જ ભાવશે.જો વધારે કારેલા ની છાલ કડવી લાગે તો તેમાં મીઠું ઉમેરી 10 મિનિટ રાખી પાણી કાઢી ઉમેરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 કપખાપલી ઘઉં નો લોટ
  2. 1/4 કપકારેલા ની છાલ
  3. મીઠું પ્રમાણસર
  4. 1 ચમચીતેલ (મોણ)
  5. 1/4 ચમચીહળદર
  6. 1/4 ચમચીલસણ ની પેસ્ટ
  7. તેલ (શેકવાં માટે)

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પહોળા વાસણ માં લોટ,કારેલા ની છાલ અને બાકી નાં મસાલા અને થોડું થોડું પાણી ઉમેરી સોફટ લોટ બાંધી લુવા બનાવવા.

  2. 2

    તવા પર બંને બાજુ શેકી ફરી બંને બાજુ તેલ લગાવી મિડીયમ તાપે ગુલાબી કલર નાં શેકી લો.

  3. 3

    તેને ગરમાગરમ બ્રેકફાસ્ટ અથવા ડિનર માં ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes