ક્રિસ્પી કારેલા (crispy karela  recipe in Gujarati)

Sonal Karia
Sonal Karia @Sonal

#સુપરશેફ2
#માઇઇબુક
#પોસ્ટ25
તમે આ રીતે કારેલા બનાવશો તો જરા પણ કડવા નઈ લાગે... અને નાસ્તા માટે એક અલગ નવી ડીશ મળશે...એકવાર બેંગ્લોર ગયેલી ત્યારે મારી દીકરીએ આ નો ટેસ્ટ કરાવેલો. તો આજે આ સુપર શેફ 2 ની ફ્લોર ની રેસીપી માટે મેં ક્રિસ્પી કારેલા તૈયાર કર્યા છે. હેલ્ધી અને ટેસ્ટી છે. Thank you urva....

ક્રિસ્પી કારેલા (crispy karela  recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#સુપરશેફ2
#માઇઇબુક
#પોસ્ટ25
તમે આ રીતે કારેલા બનાવશો તો જરા પણ કડવા નઈ લાગે... અને નાસ્તા માટે એક અલગ નવી ડીશ મળશે...એકવાર બેંગ્લોર ગયેલી ત્યારે મારી દીકરીએ આ નો ટેસ્ટ કરાવેલો. તો આજે આ સુપર શેફ 2 ની ફ્લોર ની રેસીપી માટે મેં ક્રિસ્પી કારેલા તૈયાર કર્યા છે. હેલ્ધી અને ટેસ્ટી છે. Thank you urva....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિગ્
  1. 2 નંગલાંબા મોટા કારેલા છાલ ઉતારી, બટેટાાાાાાની પતરી ની ખમણી થી લાંબી સ્લાઈસ કરી લો
  2. 2ચમચા ચોખાનો લોટ
  3. 2ચમ ચા કોર્ન ફ્લોર
  4. 1/4 ચમચીહળદર
  5. 1 ચમચીતીખું મરચું
  6. 1 ચમચીકાશ્મીરી મરચું
  7. 1/4 ચમચીગરમ મસાલો
  8. 1/2 ચમચીઆમચૂર
  9. 1/4મરી પાઉડર
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. પાણી જરૂર મુજબ
  12. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક મીડીયમ વાસણમાં ચોખાનો લોટ કોર્ન ફ્લોર,બે જાતના મરચું પાઉડર, મીઠું, ગરમ મસાલો, મરી પાઉડર, હળદર અને આમચૂર પાઉડર લઇ મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરતા જઈ ભજીયા થી થોડો પતલુ એવું ખીરું બનાવવું.

  2. 2

    એક કડાઈમાં તળવા માટે તેલ મૂ કવું. તેલ આવી જાય એટલે કારેલાની સ્લાઈસ થોડી એવી તળી લેવી. આ રીતે બધી જ સ્લાઈસને કરી લે વી.

  3. 3

    હવે આપણે ઉપર બનાવેલ ખીરામાં કારેલાની સ્લાઈસ બંને સાઇડ બોડી ફરીથી તેલમાં બ્રાઉન થાય ત્યાં સુધી /ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવી. આ રીતે બધા જ કારેલા કરી લેવા... તો તૈયાર છે આપણા ક્રિસ્પી કારેલા.. આને તમે આઠથી દસ દિવસ સુધી સાચવી શકો છો.....

  4. 4

    .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Karia
Sonal Karia @Sonal
પર
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

Similar Recipes