દહીંવડા

#RB19
#SJR
#cookoadindia
#cookoadgujarati
#Jainrecipe
જૈન ધર્મ મા પર્યુષણ પર્વ માં લીલા શાકભાજી નથી ખવાતા ત્યારે દાળ અને કઢોળ નો ઉપયોગ કરવામાં આવે છે.( દહીંવડા માં જૈન હોય એ કોથમીર ના ખવાય તો નહિ નાખવી )
દહીંવડા
#RB19
#SJR
#cookoadindia
#cookoadgujarati
#Jainrecipe
જૈન ધર્મ મા પર્યુષણ પર્વ માં લીલા શાકભાજી નથી ખવાતા ત્યારે દાળ અને કઢોળ નો ઉપયોગ કરવામાં આવે છે.( દહીંવડા માં જૈન હોય એ કોથમીર ના ખવાય તો નહિ નાખવી )
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં વડા નાં ખીરા માં સ્વાદ મુજબ મીઠું અને સોડા નાખી ને ગરમ તેલ માં વડા તળી લો.અને વડા ને ગરમ હોય ને જ પાણી માં પલાળવા નાખી દેવા
- 2
હવે વડાને અડધાં કલાક પછી હથેળી માં દબાવી પાણી કાઢી વડા તૈયાર કરવા
- 3
હવે દહીં વાલોવી તેમાં સ્વાદ મુજબ મીઠું અને ખાંડ શેકલા જીરૂ નો પાઉડર ઉમેરી દહીં તૈયાર કરવું
- 4
ખજૂર આમલીની ચટણી બનાવવા માટે ની લિંક આપેલ છે
- 5
હવે ડીશ માં વડા મૂકી ઉપર થી દહીં નાખી તેની ઉપર ખજૂર આમલીની ચટણી નાખી સ્વાદ મુજબ મીઠું મરચું નાખી શેકેલા જીરાનો પાઉડર નાખી કોથમીર નાખી સર્વ કરો.(દાડમ પણ નાખી શકાય.)
Similar Recipes
-
મોરૈયા ના ફરાળી દહીંવડા
#SJR#RB19#week19 અહીંયા મે ફરાળી દહીંવડા બનાવ્યા છે.જે ખુબ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય ની દષ્ટી એ ઉત્તમ છે. Varsha Dave -
દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
#દહીંવડા #હોળી #હોળી_સ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapદેખાવ માં રંગબેરંગી, સ્વાદ માં લાજવાબધૂળેટી રમીએ રંગો ના રંગ, મોજ માણીએ દહીવડા સંગ Manisha Sampat -
લસણીયા ઢોકળા (Lasaniya Dhokla Recipe In Gujarati)
#SF#RB1#cookoadindia#cookoadgujaratiઢોકળાં આમ તો તેલ કે ચ ટ ણી સાથે ખવાય પણ અમારા ઘરે લસણ માં વઘારી ને જ ખવાય છે. सोनल जयेश सुथार -
-
દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
#ST#Cookpadgujarati#Dahivadaકર્ણાટક ની વિશેષ વાનગી chhe દહીંવડા જે હવે વર્લ્ડ ફેમસ બની ગઈ છે અને આપડા ગુજરાતીઓ ને તો બસ બહાનું જોયે કઈંક નવું બનાવાનું. એટલે ગરમી એ પોતાનો રંગ જમવાની શરૂઆત કરી દીધી છે તો એને ઠામવા મેં પણ બનાયા દહીંવડા જે ખુબ લિજ્જતદાર બન્યા છે. cookpad ના માધ્યમ થી આવી નીત નવી વાનગીઓ બનવાનો અને એને આરોગવાનો અનેરો મોકો મળે છે. Bansi Thaker -
દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
#SD ઉનાળા ની ગરમી માં ડીનર માં કંઈક ઠંડું ઠંડું મળી જાય તો મજા પડી જાય, આજે મેં ડીનર માં ઠંડા ઠંડા દહીંવડા બનાવ્યા તો ખૂબ જ મજા આવી ગઈ. 😋 Bhavnaben Adhiya -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#GA4 #Week25દહીંવડા નું તો નામ જ સાંભળી ને ખાવા નું મન થઇ જાય છે. નાના મોટા બધા ના પ્રિય છે.2-3 રીત ફોલૉ કરશો તો દહીંવડા એકદમ રૂ જેવા પોચા બનશે. Arpita Shah -
દહીંવડા
#કઠોળફ્રેન્ડસ, જનરલી આપણે અડદની દાળ અથવા ચોળા ની દાળ માં મગ ની મોગર દાળ મિક્સ કરીને દહીંવડા બનાવી એ છીએ. પરંતુ મેં અહીં સુકી મકાઈ, સફેદ ચોળા, સાથે અડદ ની દાળ મિક્સ કરી ને દહીંવડા બનાવ્યા છે. ખુબ જ સોફ્ટ એવા દહીંવડા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
કાચા કેળાની સૂકી ભાજી (Raw Banana Suki Bhaji Recipe In Gujarati)
#PR#jainparyushan#cookoadindia#cookpadgujarat#જૈનપર્યુષણ પર્વ દરમિયાન બટેકા ના સ્થાને કાચા કેળા બેસ્ટ છે.કાચા કેળાની સૂકી ભાજી સ્વાદ માં ખબજ સરસ બને છે. सोनल जयेश सुथार -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#DFTPost 4 દિવાળી માં ખાસ કરી ને કાળી ચૌદશ નાં દિવસે દહીંવડા બનાવવા માં આવે છે. Varsha Dave -
રોટલી નો ડ્રાય ચેવડો (Roti Chevdo Recipe In Gujarati)
#LO#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
દહીંવડા (Dahiwada recipe in gujarati)
દહીંવડા મારા બહુ જ ફેવરિટ છે. ઠંડા ઠંડા melt in mouth દહીંવડા મળી જાય તો વાત જ શું પૂછવી. સાતમ માં હું હમેશા દહીંવડા બનવું જ છું. અડદ ની દાળ એકલી ભારે પડે તેથી હું તેમાં થોડી મગ ની દાળ પણ ઉમેરું છું. તમે પણ આ રીતે બનાવજો.#satam #સાતમ #saatam Nidhi Desai -
ચોળા ની દાળ ના દહીંવડા
#જૈનફ્રેન્ડસ, ખટ-મીઠા એવા દહીંવડા નામ માત્ર થી જ મોંમાં પાણી આવી જાય. તો તેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
સામાની ખીચડી દહીંવડા
મોરૈયો(સામો)ની ખીચડી ફરાળમાં બનાવતાં હોઈએ છીએ,હવે કઈંક નવું બનાવો,સામાની ખીચડી માંથી દહીંવડા#ખીચડી Rajni Sanghavi -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
દહીંવડા ગુજરાત અને મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી છે જેમાં વડા ઉપર દહીં પાથરી ડ્રાય મસાલા છાટી કોથમીર થી સજાવી ને પીરસવા માં આવે છે Bhavini Kotak -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#DFTમાં દહીંવડા પણ બનાવ્યા છે...દિવાળી માં આવતા વિવિધ દિવસો માં પીરસાતી વાનગી માં અમારા ઘરે ખાસ દહીંવડા બનાવવા માં આવે છે...કાળીચૌદસ ના દિવસે વડા ખાસ બને છે... Nidhi Vyas -
ટેટી ના બીજ નું શરબત (Teti Seeds Sharbat Recipe In Gujarati)
#SM#Cookoadindia#Cookoadgujarati hetal shah -
-
દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
#DR દહીંવડા નાનાં મોટાં સૌને ભાવતાં હોય છે. અડદની દાળ અને મગ ની દાળ ના સંયોજન થી બનતા અને દહીં સાથે મસાલા નાંખી ખાવા થી ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. 😋 Bhavnaben Adhiya -
-
મસાલા દહીંવડા (Masala Dahivada Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD મસાલા દહીંવડાગરમી ની સિઝન માં ઠંડું ઠંડું ખાવાની મજા આવે. સ્પેશિયલી બધી જ ચાટ રેસિપી 😋😋👌 તો આજે મેં મસાલા દહીંવડા બનાવ્યા. Sonal Modha -
-
દહીંવડા (Dahiwada Recipe In Gujarati)
દહીંવડા બધા ના ફેવરિટ હોય છે. નાના મોટા સૌને ભાવે છે.#સપ્ટેમ્બર Rekha Kotak -
દહીંવડા
અહીં આપણે અડદની દાળ મગની દાળ અને ચણા ની દાળ નો ઉપયોગ કરેલ છે મોટાભાગે લોકો ત્રણે દાળનો ઉપયોગ કરતા નથી Megha Bhupta -
દહીંવડા ચાટ (Dahi Vada Chaat Recipe In Gujarati)
#GA4 #Week6ચાટchaatદહીંવડા એ ખૂબ જ પ્રખ્યાત ચાટ આઈટમ છે. અને આ ડીશ ઘરે પણ બહુ જ સરળ રીતે બનાવી શકાય છે.નૉર્થ ઇન્ડિયા ની પ્રખ્યાત ડીશ માં ની એક પણ દહીંવડા છે.આમ તો દહીંવડા ના વડા અડદ ની દાળ બનેલા હોય છે. હું અહી અડદ ની દાળ અને મગ ફોતરાવાળી દાળ ના મિક્સ વડા જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે અને સોફ્ટ પણ બને છે.જોઈ લઈએ રેસિપી. Chhatbarshweta -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
આજે મેં દહીંવડા બનાવ્યા છે. જે ગરમીમાં ખાવાની મજા પડે છે.#GA4#Week25#દહીંવડા Chhaya panchal -
-
સ્ટફ્ડ ફરાળી દહીંવડા(Stuffed Farali Dahiwada recipe in gujarati)
દહીંવડા કોને ના ભાવે?? આવું કોઈ ના હોય જેને દહીંવડા ના ભાવે. અને દહીંવડા જો ફરાળી હોય તો.. નાના થી લઈ મોટા બધા ઉપવાસ કરવા માટે તૈયાર. બહુ જ જલ્દી બની જાય અને એકદમ યમ્મી લાગતા આ દહીંવડા ચોક્કસ બનાવજો.#upwas #ઉપવાસ Nidhi Desai -
ફરાળી દહીંવડા (Farali Dahivada Recipe In Gujarati)
#cookpad#brackfast#dahiVadaદહીંવડા નું નામ સાંભળતા જ આપણા મોઢા માં પાણી આવી જાય પણ જ્યારે વ્રત હોય ત્યારે ખાઇ સકાય નહિ. તેથી મે અહી આજે મહા શિવરાત્રીના દિવસે ફરાળી દહીંવડા બનાવ્યા છે જે ઠંડા ઠંડા અને ખૂબ જ સ્વાદીષ્ટ લાગે છે.બાળકો ,વૃધ્ધો દરેકને ભાવે તેવાં ફરાળી દહીંવડા ...................................... Valu Pani
More Recipes
ટિપ્પણીઓ (2)