ફરાળી થેપલા (Farali Thepla Recipe In Gujarati)

Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668

#SJR
રાજગરો એ ફરાળ માં વપરાતી મુખ્ય વસ્તુ છે. સાથે સાથે હેલ્થી એ ખરું.

ફરાળી થેપલા (Farali Thepla Recipe In Gujarati)

#SJR
રાજગરો એ ફરાળ માં વપરાતી મુખ્ય વસ્તુ છે. સાથે સાથે હેલ્થી એ ખરું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
1 વ્યક્તિ
  1. 150 ગ્રામરાજગરા નો લોટ
  2. 1મીડીયમ લીલું મરચું
  3. 1નાનો ટુકડો આદુ
  4. મીઠું/સિંધાલૂણ સ્વાદ મુજબ
  5. પાણી જરૂર મુજબ
  6. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક વાસણ માં લોટ લઈ તેમાં તેલ મરચું આદુ અને સિંધાલૂણ ઉમેરી મિક્સ કરો

  2. 2

    ત્યારબાદ જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધો. આ લોટ બાંધી ને ના રાખવો.

  3. 3

    ત્યારબાદ નાનો લુઓ લઈ વણી અને સેકી લો.

  4. 4

    પીરસો.અહીંયા મરચા અને આદુ ની.પેસ્ટ નાખી શકાય.કોથમીર પણ ઉમેરી શકાય, અમારે ત્યાં જીરું મરી પાઉડર નથી નખાતો નહીં તો એ પણ સારું લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668
પર

ટિપ્પણીઓ

Similar Recipes