વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બ્રેડ મા બટર લગાવી લો.ત્યાર બાદ બંને બ્રેડ મા ચટણી લગાવી લો.બધા વેજીટેબલ ને સમારી લો.
- 2
ત્યાર બાદ તેમાંથી એક ચટણી વાળી સ્લાઈસ લો.તેના ઉપર પેલા બટાકા ની સ્લાઈસ મૂકો,ત્યાર પછી કાકડી ની સ્લાઈસ મૂકો.ત્યાર બાદ ડુંગળી અને ટામેટા ની સ્લાઈસ મૂકો.ઉપર થી સેન્ડવીચ મસાલો છાંટી લો.ત્યાર બાદ તેના ઉપર ચીઝ છીણી લો.પછી તેના ઉપર બીજી ચટણી વાળી સ્લાઈસ મૂકી અને કાપી લો.
- 3
તો તૈયાર છે વેજીટેબલ સેન્ડવીચ. સર્વ કર્યા છે.
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
એકદમ ટેસ્ટી અને ચટાકેદાર #cookpadgujarati #cookpadindia #farsan #streetfood ##streetfoodsandvich #vegsandvich #sandwich Bela Doshi -
વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ (Vegetable Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ Ketki Dave -
-
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#SFRશ્રાવણ સ્પેશિયલ રેસીપીઆ વાનગીને સાતમના દિવસે સાંજે ડિનર માટે બનાવી હતી. અને બટાકા બીટ બધું આગલી દિવસે બાફી લીધું હતું. Falguni Shah -
-
-
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#SDસેન્ડવીચ એક લાઈટ ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે , ઍ પણ રવિવાર ની સાંજ માટે. આ સિમ્પલ સેન્ડવીચ મુંબઈ ની શાન છે અને ગલી-ગલી એ મળતી હોય છે. Bina Samir Telivala -
-
વેજિટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
મારી ફેવરીટ અને ઉનાળા માં જલ્દી બને અને બધા ને ભાવે Smruti Shah -
વેજીટેબલ સેંડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#KSJ1#week2આ સેંડવીચ ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે.આ સેંડવીચ આપણે ઠંડું હોય ત્યારે બનાવી શકાય છે...PRIYANKA DHALANI
-
-
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ (Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4#Week7#BREAKFAST Iime Amit Trivedi -
ગ્રીલ્ડ વેજ ચીઝ સેન્ડવીચ(Grilled veg cheese sandwich recipe in Gujarati)
#par બ્રેડ અને ચીઝ બાળકો નું ફેવરીટ તેને હેલ્ધી બનાવવા માટે વેજીટેબલ નો ઉપયોગ કરી બનાવી છે.જે મેલ્ટેડ ચીઝ અથવા ટોસ્ટેડ ચીઝ તરીકે પણ ઓળખાય છે. Bina Mithani -
-
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
Breadવેજીટેબલ સેન્ડવીચ#GA4 #Week26 Dimple Vora -
-
-
વેજ ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Cheese Grilled Sandwich Recipe In Gujarati)
@Alpa_Kitchen_Studio inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
વેજીટેબલ ચીઝ સેન્ડવીચ(Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
#GA4 #Week17 Kshama Himesh Upadhyay -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16704697
ટિપ્પણીઓ (2)