તવા ટોસ્ટ સેન્ડવીચ (Tava Toast Sandwich Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે
તવા ટોસ્ટ સેન્ડવીચ (Tava Toast Sandwich Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટાને ત્રણ થી ચાર સુધી વગાડી બાફી લો. અને તેની છાલ કાઢી લો ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં હિંગ રાઈ આદુ મરચા લસણની પેસ્ટ સતરાઈ પછી તેમાં હળદર અને બાફેલા બટાકા નાખી તેનો છૂંદો કરી લો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરાબર મિક્સ કરી લો અને સ્ટફિંગ તૈયાર કરી લો
- 2
ત્યારબાદ બ્રેડની બેસ લઈશ બંને ઉપર બટર અને ગ્રીન ચટણી લગાવી બે ચમચી જેટલું સ્ટફિંગ ભરી બીજા બ્રેડની સ્લાઈસ કવર કરી લો અને તવી ઉપર બટર મૂકી બંને બાજુથી બદામી રંગની થાય ત્યાં સુધી શેકી લો
- 3
તો હવે આપણી ટેસ્ટી ગરમાગરમ તવા ટોસ્ટ સેન્ડવીચ બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Cheese Grill Sandwich Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#SFRશ્રાવણ સ્પેશિયલ રેસીપીઆ વાનગીને સાતમના દિવસે સાંજે ડિનર માટે બનાવી હતી. અને બટાકા બીટ બધું આગલી દિવસે બાફી લીધું હતું. Falguni Shah -
-
ટોસ્ટ સેન્ડવીચ (Toast Sandwich Recipe In Gujarati)
આ સેન્ડ વિચ ઝટપટ બની જાય છે.અને સ્વાદિષ્ટ પણ એટલી જ બને છે.બાળકો અને યુવાનો ને ખુબ પ્રિય છે Varsha Dave -
-
-
-
-
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ (Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
#GSRખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
ગ્રીલ વેજ મસાલા સેન્ડવીચ (Veg Masala Sandwich Recipe in Gujarati)
#FAMમારા ઘરમાં બધા ની બહુ ફેવરેટ છે Falguni Shah -
-
-
-
-
-
-
#ચિલી મિલી તવા ટોસ્ટ સેન્ડવીચ(chilli milli tava toast sandwich)
#આ સેન્ડવીચ ટી ટાઈમ છોકરાઓ ને ખૂબ જ પંસદ હોય છે આનો ખાટો મીઠો અને માઇલ્ડ તીખો સ્વાદ હોય છે. Patel chandni -
-
-
કાચી સેન્ડવિચ (Kachi Sandwich Recipe In Gujarati)
#CJM#Week3#choosetocook#cookpadgujarati#cookpadindia આ ડીશ મારાં સસરા ની ફેવરિટ છે એમને બહુ જ ભાવે છે એમાં ભી એમને લીલી ચટણી બહુ જ તીખી જ જોઈએ તો વધુ ભાવે. મારાં ઘરે આ ડીશ 15 દિવસે એક વાર બને જ છે. અમારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. 😋😊 Sweetu Gudhka -
ગ્રીલ્ડ સેન્ડવીચ (Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujarati Ranjan Kacha -
આલુ મટર નગેટ્સ (Aloo Matar Nuggets Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે બાળકોને ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
-
મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ
#સ્ટ્રીટમસાલા ટોસ્ટ એ મુંબઈ નું ખૂબ જ ફેમસ સેન્ડવીચ છે અને ખૂબ જ સેહલાય થી પણ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે . મેહુલ પ્રજાપતી કાનુડો -
આલુ પૌવા ટીકી
ખૂબ જ હેલ્થી અને સ્વાદિષ્ટ બને છેગરમીની સિઝનમાં આ વાનગી બહુ ઝડપથી બની જાય છે અને ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16642516
ટિપ્પણીઓ