કોલેસ્લો સલાડ (Coleslaw Salad Recipe In Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

કોલેસ્લો સલાડ (Coleslaw Salad Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

6 સર્વિંગ્સ
  1. 500 ગ્રામદહીં
  2. 2 કપકોબીજ (સમારેલી
  3. 3/4 કપગાજર (ખમણેલું)
  4. 1/2 કપકાકડી (સમારેલી)
  5. 1/4 કપકેપ્સીકમ (સમારેલું)
  6. મીઠું પ્રમાણસર
  7. 1-2 ચમચીખાંડ
  8. 1-2 ચમચીમસ્ટર્ડ સોસ
  9. 1/4 કપદાડમ નાં દાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દહીં ને નિતારી હંગકર્ડ તૈયાર કરો. કોબીજ,મરચાં અને કાકડી સમારવાં.ગાજર ને ખમણી લો.

  2. 2

    તેમાં હંગકર્ડ,ખાંડ,મીઠું અને મસ્ટર્ડ સોસ મિક્સ કરી દાડમ ઉમેરી ફ્રીજ માં રાખી. ઠંડું સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes