ફ્લાવર કટોરી સલાડ

ફ્લાવર કટોરી સલાડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટમાં મીઠું અને તેલ નાખી લોટ બાંધી લેવો અને તેના લૂઆ કરો એક લુઓ લઈ એક મોટી પૂરી વણવી કાંટા ચમચી ની મદદ થી ડિઝાઇન પાડી અને થોડા થોડા અંતરે કટ કરી પાંદડીનું આકાર આપવો અને ગરમ તેલમાં તળવા મૂકો ગોલ્ડન અને ક્રિસ્પી થાય એટલે ઉતારી લો.
- 2
નાની નાની પૂરી વણી કટોરીમાં લગાવી થોડા થોડા અંતરે કટ કરી પાંદડી નો શેપ આપી ગરમ તેલમાં તળવા મૂકો. પૂરી તળાઈ જશે એટલે કટોરીથી અલગ થઈ જશે ગોલ્ડન કલરની થાય એટલે ઉતારી લેવું.
- 3
એ જ રીતે નાની નાની પૂરી વણી એક ઉપર બીજી એમ પાંચ પૂરી અડધી - 1/2ગોઠવી અને રોલ વાળી વચ્ચેથી કટ કરી ગુલાબનો શેપ આપી દો અને ગરમ તેલમાં લાઈટ બ્રાઉન રંગની તળી લો.
- 4
હવે બાફેલા મગ, ટામેટાં, બટેકા એક બાઉલમાં લઈ તેમાં મીઠું, મરી પાઉડર, સંચળ પાઉડર અને લીંબુનો રસ ઉમેરી થોડું ઓલીવ ઓઇલ નાખી બરાબર મિક્સ કરી દો. હવે એક પ્લેટમાં વચ્ચે મોટું ફ્લાવર મૂકો અને ફરતે ફ્લાવર કટોરી મૂકી તેમાં બનાવેલ સલાડ નાખો કોથમીરથી ગાર્નીશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
બધાના ઘરમાં સલાડ તો બનતી જ હોય છે તો આજે મેં તેમાં થોડું વેરિએશન કરી ને ડ્રેસિંગ વાળી હેલ્ધી સલાડ બનાવી છે નાના-મોટા બધાને ભાવે તેવી છે. Sonal Modha -
હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
#SPR#MBR4મુખ્ય ભોજનમાં જ્યારે સલાડ ન હોય ત્યારે ભોજન અધૂરું લાગે છે. તેથી તે સલાડ સાઈડ ડીશ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. સલાડ વિવિધ પ્રકારના હોય છે - જેમકે સ્પ્રાઉટ સલાડ, વેજીટેબલ સલાડ, ફ્રુટ સલાડ મેં અહીં ત્રણેય સલાડનું કોમ્બિનેશન કરી હેલ્ધી સલાડ બનાવ્યું છે. Ankita Tank Parmar -
-
બ્રેડ કટોરી ચાટ
#ZayakaQueens#પ્રેઝન્ટેશન#આ ચાટમાં બ્રેડને માઈકો્ઓવનમાં બેક કરીને કટોરી બનાવી છે.જે જોવામાં પણ આકર્ષિત લાગે છે. Harsha Israni -
કઠોળ અને વેજીટેબલ સલાડ
સલાડ ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો દરરોજના જમવાના માં સલાડ નો ઉપયોગ કરવો જ જોઈએ. અને સલાડમાં પણ આપણે કેટલા બધા વેરીએશન કરી શકે છે .તો આજે મેં બાફેલા કઠોળ અને વેજીટેબલ નાખી ને હેલ્ધી સલાડ બનાવી જે નાના મોટા બધાને જરૂરથી ભાવશે. Sonal Modha -
-
-
-
-
એવાકાડો સલાડ (Avocado Salad Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : એવાકાડો સલાડદરરોજ ના જમવાના સલાડ તો બધાં ના ઘરે બનતી જ હોય છે તો આજે મેં એવાકાડો સલાડ બનાવી. Sonal Modha -
-
શિંગોડા નું સલાડ (Water Chestnut Salad Recipe In Gujarati)
#LCM1#SPR#cookpadindia#cookpad_guj#cookpad Parul Patel -
-
-
-
ફણગાવેલા મગનું સલાડ (Sprout Mag Salad Recipe In Gujarati)
#GA4#Week5#puzzle answer - salad Upasna Prajapati -
ફ્લાવર ડુંગળીનું સલાડ
આ સલાડ હું મારા નણંદ ભારતીબેન પાસેથી શીખી છું. ઘણાને વિચાર થશે કે ફ્લાવર અને એ પણ કાચુ ખાઈ શકાય? તો હું કહીશ કે હા એ બહુ જ સરસ લાગે છે . Sonal Karia -
વેજીટેબલ પ્રોટીન સલાડ (Vegetable Protein Salad Recipe In Gujarati)
#AT#SPR#MBR4Week4આ સલાડ જો સવારે કે બપોરે એક પ્લેટ ખાવામાં આવે તો તેનાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે ,લોહી વધે ,પાચન તંત્ર સારું થાય, સાથે સાથે આંખોનું તે જ અને સ્કીનની ચમક પણ વધે અને વાળનો ગ્રોથ પણ સારો એવો થાય Amita Parmar -
ફણગાવેલા મગ નું સલાડ (Sprout Moong Salad Recipe In Gujarati)
સલાડ અને મગ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા કહેવાય. અહીં મેં ફણગાવેલા મગ સાથે ઉપલબ્ધ શાકભાજી લીધા છે. તમે બધાને ભાવતા શાકભાજી માં વિવિધતા લાવી શકો. સવારે બ્રેકફાસ્ટ માં કે સાંજની છોટી ભૂખમાં સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
શિંગોડા નું સલાડ (Shingoda Salad Recipe In Gujarati)
#LCM1#SPR#MBR4#Week4આજે મે શિંગોડા નું સલાડ બનાવ્યું છે જે ખૂબ જ હેલધી અને ટેસ્ટી બને છે hetal shah -
હેલ્ધી મેયો ડ્રેસિંગ સલાડ (Healthy Mayo Dressing Salad Recipe In Gujarati)
સલાડ / પાસ્તા રેસીપી#SPR : હેલ્ધી મેયો ડ્રેસિંગ સલાડદરરોજ ના જમવામા સલાડ મા ગાજર કાકડી કેપ્સીકમ કોબીજ બધુ ખાવુ જોઈએ.ઘરમાં નાના છોકરાઓ સલાડ જલ્દીથી ખાતા નથી હોતા તો એમને આ રીતે થોડું વેરીએશન કરી અને થોડું ડ્રેસિંગ કરી અને સલાડ આપી એ તો એ લોકો આરામથી સલાડ ખાઈ લેશે. Sonal Modha -
ઓનિયન લચ્છા સલાડ (Onion Lachha Salad Recipe In Gujarati)
#SPR#cookpad#cookpadindia#cookpadgujaratiઓનિયન લચ્છા સલાડમાં ચાટ મસાલો, લીંબુ અને મરી પાઉડર ના લીધે ખૂબ જ ચટાકેદાર ટેસ્ટ આવે છે. આ સલાડ તમે કોઈપણ ફરસાણ કે લંચ સાથે લઈ શકો છો. Neeru Thakkar -
મગ નુ સલાડ(moong salad recipe in Gujarati)
Lમગ ને પ્રોટીન નો સ્ત્રોત માનવામાં આવે છે મગ ના સેવન થી શરીર ને કેન્સર જેવી બીમારી થી બચાવવા મા મદદ કરે છે મગ માં એમીનો એસિડ જેવા કોના પોટેશિયમ, મેગ્નેશિયમ,કોપર ભરપુર માત્રામાં હોય છેમગ ની અલગ અલગ ડીસ બનાવવા માં આવે છે પલાડેલા મગ , ફણગાવેલા મગ, મગનું પાણી અથવા મગનું સુપ , સલાડ વગેરેસ્કીન અને વાળ ને લગતી સમસ્યાઓ દૂર થાય છે Rinku Bhut -
મગ મસાલા સલાડ (Moong Masala Salad Recipe In Gujarati)
આ સલાડ ઓઈલ ફ્રી છે એટલે જે લોકો ડાયટ કરતા હોય તે લોકો પેટ ભરી ને પ્રેમ થી ખાઈ શકે. Vaishali Vora -
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
ચાટ ઘણા પ્રકાર ની બનાવવામાં આવે છે . આલુ ચાટ , દહીં પૂરી ચાટ , સમોસા ચાટ , પાલક ના પાન ની ચાટ વગેરે . મેં આજે બાસ્કેટ ચાટ બનાવી છે .#PS Rekha Ramchandani -
મીક્ષ કઠોળ સલાડ (Mix Kathol Salad Recipe In Gujarati)
કઠોળ માં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ અને આયર્ન રહેલા હોય છે. વેજીટેરીઅન માટે આ એક બેસ્ટ ઓપ્શન છે જેમાં થી આપણા ને બધા જ પ્રોટીન તથા વિટામિન મળી રહે છે. કઠોળ આપણા ને વજન ઘટાડવામાં, બ્લડ કોલેસ્ટ્રોલ ઓછો કરવામાં, તેમજ બ્લડ ખાંડ ને પણ કંટ્રોલ માં લાવે છે.તો ચાલો આજે આ બધા ફાયદાઓ થી ભરપૂર કઠોળ નું સલાડ બનાવીએ.#cookpadindia#cookpad_gu#beanssalad Unnati Bhavsar -
-
-
મુંગ પીનટ મસાલા સલાડ (Moong Peanut Masala Salad Recipe In Gujarati)
#SPRપ્રોટીન થી ભરપુર ગુજરાતી થાળી માં સાઈડ ડીશ તરીકે સલાડ તો અચુક હોય જ. HEMA OZA -
More Recipes
ટિપ્પણીઓ (12)