માવાશીંગ ચીક્કી અને ડ્રાયફ્રૂટ ચીક્કી

માવાશીંગ ચીક્કી માવેદાર સોફ્ટ સાથે ગોળના પાયાથી બનતી હોવાથી ક્રિસ્પી ક્રન્ચી પણ લાગે છે.
ડ્રાયફ્રૂટ ચીક્કી માં રોસ્ટેડ ડ્રાયફ્રૂટ નો સુપર ડીલીશિયશ સ્વાદ સાથે ગોળ અને ડ્રાયફ્રૂટ ની રીચનેસ ને ગુણ હોય છે.
દૂધનો માવો બનાવવાનો સમય નહોતો તો મિલ્ક પાઉડરમાંથી ઇન્સ્ટન્ટ માવો બનાવી તેનો ઉપયોગ કર્યો છે.સારી ચીક્કી બને તેનો બધો આધાર ગોળ ના પાયા પર હોય છે.તો ચીક્કી બનાવતા ફક્ત પાયો પરફેક્ટ બને તે ધ્યાન રાખવાનું હોય છે.
મેં અહીં અલગ અલગ સ્ટેજ વાળી ચાસણીમાં શીંગદાણા ના પાઉડર સાથે 3 અલગ ચીક્કી બનાવી છે. એક માવાવાળી એકદમ સોફ્ટ, બીજી માવાવાળી પણ ક્રિસ્પી અને ત્રીજી માવા વગરની એકદમ કડક ને ક્રન્ચી...
માવાશીંગ ચીક્કી અને ડ્રાયફ્રૂટ ચીક્કી
માવાશીંગ ચીક્કી માવેદાર સોફ્ટ સાથે ગોળના પાયાથી બનતી હોવાથી ક્રિસ્પી ક્રન્ચી પણ લાગે છે.
ડ્રાયફ્રૂટ ચીક્કી માં રોસ્ટેડ ડ્રાયફ્રૂટ નો સુપર ડીલીશિયશ સ્વાદ સાથે ગોળ અને ડ્રાયફ્રૂટ ની રીચનેસ ને ગુણ હોય છે.
દૂધનો માવો બનાવવાનો સમય નહોતો તો મિલ્ક પાઉડરમાંથી ઇન્સ્ટન્ટ માવો બનાવી તેનો ઉપયોગ કર્યો છે.સારી ચીક્કી બને તેનો બધો આધાર ગોળ ના પાયા પર હોય છે.તો ચીક્કી બનાવતા ફક્ત પાયો પરફેક્ટ બને તે ધ્યાન રાખવાનું હોય છે.
મેં અહીં અલગ અલગ સ્ટેજ વાળી ચાસણીમાં શીંગદાણા ના પાઉડર સાથે 3 અલગ ચીક્કી બનાવી છે. એક માવાવાળી એકદમ સોફ્ટ, બીજી માવાવાળી પણ ક્રિસ્પી અને ત્રીજી માવા વગરની એકદમ કડક ને ક્રન્ચી...
રાંધવાની સૂચનાઓ
- 1
👉ઇન્સ્ટન્ટ માવા માટે,એક કઢાઇમાં ઘી ગરમ કરી દૂધ ઉમેરો. પૂરું ગરમ થાય એટલે ગેસ બંધ કરી તેમાં મિલ્ક પાઉડર નાખો. બરાબર મિક્સ કરી લો.
- 2
ઢીલું લાગે તો થોડો મિલ્ક પાઉડર ઉમેરવો. માવો તૈયાર છે. તેને અડધો કલાક માટે ફ્રીઝમાં સેટ થવા મૂકો. પછી બહાર કાઢી છીણી ને રેડી રાખો.
- 3
માવાશીંગ ચીક્કી માટે, શીંગદાણા ને મિડિયમ તાપે શેકી લો. પછી ઠંડા કરી ફોતરા કાઢી મિક્સરમાં એકદમ બારીક પીસી લો.
- 4
એક કઢાઇમાં એક ચમચી ઘી મૂકી તેમાં ગોળ ઉમેરી ગરમ કરો. ગોળ ઓગળીને ફીણ થવા લાગે એટલે તેમાં છીણેલો માવો ઉમેરી મિક્સ કરો.
- 5
માવો ઓગળીને બરાબર એકરસ થાય એટલે તેમાં ઇલાયચી પાઉડર ઉમેરો. મિક્સ કરી 1 કપ શીંગદાણાનો ભૂકો ઉમેરો. ધીમા તાપે હલાવતા રહો.
- 6
કઢાઇ છોડે અને લચકા પડતું બને એટલે ઘી લગાવેલી પ્લેટમાં પાથરી વાડકીથી દબાવી દો. ઉપર સમારેલા પીસ્તા અને ઇલાયચી પાઉડર ભભરાવી દબાવી દો. થોડુક ઠંડું પડે એટલે કાપા કરી લો. બિલકુલ ઠંડું પડે એટલે ટુકડા અલગ કરી લો. માવાશીંગ ચીક્કી તૈયાર છે.
- 7
👉 ડ્રાયફ્રૂટ ચીક્કી માટે, બધા ડ્રાયફ્રૂટ્સ ને મોટા ચપટા ટુકડામાં કાપી લો. એક બદામ અને કાજુના ચાર ભાગ થાય તેમ કાપવા. પછી એક કઢાઇમાં 1 ચમચી ઘી મૂકી બધા ડ્રાયફ્રૂટ્સ ના ટુકડાને બરાબર રોસ્ટ કરી લો.
- 8
તેને અલગ કાઢી લો. પછી એજ કઢાઇમાં ફરી એક ચમચી ઘી મૂકી ગોળ ગરમ કરો. ગોળ ઓગળીને ફીણ થવા લાગશે. પાયો એકદમ કડક કરવાનો છે. તો હજી ગોળને પાકવા દો. એકદમ લાલ કલર આવે ત્યારે ઇલાયચી પાઉડર ઉમેરી તરત ડ્રાયફ્રૂટ્સ ના ટુકડા ઉમેરી હલાવી બરાબર મિક્સ કરી લો. તરત જ ઘી લગાવેલી પ્લાસ્ટિક શીટ પર મિશ્રણ પાથરી વેલણથી બને તેટલું પાતળું વણી લો.તરત જ ચપ્પાથી કાપા કરી લો.
- 9
બિલકુલ ઠંડું પડે એટલે ટુકડા અલગ કરી લો. ડ્રાયફ્રૂટ ચીક્કી પણ તૈયાર છે. અહીં મેં એકદમ કડક પાયાની માવા વગરની ક્રન્ચી શીંગ ચીક્કી પણ બનાવી છે.બધાને ભાવે એવી અસોર્ટેડ ચીક્કી તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અસોર્ટેડ ચીક્કી (7 પ્રકાર ની)
#GA4#Week18#Chikki#ચીક્કી#cookpadindia.#cookpadgujaratiમકર સંક્રાંતિ ના તહેવાર ને ભારત માં લોહરી, પોંગલ, મકર સંક્રાંતિ, માઘ બિહુ, વગેરે તરીકે અલગ અલગ નામ થી ઉજવવા માં આવે છે. આ સમયે ઋતુ ઠંડી થી ગરમી તરફ બદલાય છે જે બીમારીઓ ને આમંત્રે છે. એટલે રોગ સામે આપણા શરીર ને રક્ષણ આપવા માટે આપણે ચીક્કી ખાઈએ છીએ.ચીક્કી માં પણ ખાસ કરી ને સફેદ તલ અને ગોળ ની ચીક્કી ખૂબ ખવાય છે. તલ શરીરને ગરમી આપે છે, ત્યારે ગોળ એ ખાંડનું એક સંપૂર્ણ રીપ્લેસમેન્ટ છે. તલ ના બીજ માં પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમ ભરેલા હોય છે.ભારત માં લોનાવલા ની ચીક્કી ખૂબ પ્રખ્યાત છે. હવે તો ચીક્કી વિદેશ માં પણ પ્રખ્યાત થઇ ગઈ છે. વિદેશ માં ચીક્કી ને બ્રીટલ્સ કહેવામાં આવે છે. હવે તો વિવિધ પ્રકારની ચીક્કી બનતી થઇ ગઈ છે. મેં અહીં 7 પ્રકાર ની ચીક્કી પ્રસ્તુત કરી છે.1. દાળિયા - ખારેક ચીક્કી2. તલ ની ચીક્કી3. ડ્રાય ફ્રૂટ્સ ચીક્કી4. ચોકલેટ પીનટ ચીક્કી5. શીંગ દાણા ચીક્કી6. પાન મસાલા મુખવાસ ચીક્કી7. ગોંદ પીનટ ચીક્કી Vaibhavi Boghawala -
ડ્રાયફ્રૂટ પેપર ચીક્કી (Dryfruit Paper Chikki Recipe In Gujarati)
#KS#cookpadindia#cookpadgujratiઉપાડતા ઉપાડતા જ તૂટી જાય તેવી પાતળી અને મો માં મૂકતા ની સાથે જ ઓગાળી જાય તેવી સોફ્ટ અને એકદમ ટેસ્ટી અને healthy પેપર ચીક્કી બને છે.તો ચાલો..... Hema Kamdar -
મિક્સ ડ્રાય ફ્રુટસ ચીક્કી (Mix Dry Fruits Chikki Recipe in Gujar
#MS#MakarSankranti_Special#Cookpadgujarati શિયાળા ની ઋતુ આવે એટલે આપણે હેલ્થી વાનગી બનાવતા જ હોઈએ છીએ. એમાં પણ ખાસ કરીને ઉત્તરાયણ પર આપણે ઘણી બધી પ્રકારની ચીક્કી બનાવતા જ હોઈએ છીએ. એમાં પણ મેં આજે એકદમ હેલ્થી એવી મિક્સ ડ્રાય ફ્રુટસ ની ચીક્કી ગોળ ની સાથે બનાવી છે. આ ચીક્કી બાળકો ની ખૂબ જ પ્રિય છે. તો તમે પણ આ રીતથી ક્રન્ચી અને હેલ્થી ચીક્કી બનાવી ને તહેવાર ની મજા માણો. Daxa Parmar -
કોકોનટ ડ્રાયફ્રૂટ્સ ચીક્કી અને ડેસિકેટેડ કોકોનટ ચીક્કી ( Coconut Dryfruit Chikki & Dececated Coconut
#GA4#Week15#Jaggery#ગોળ#ચીક્કી#chikki#cookpadindia#cookpadgujaratiચીક્કી નો ઉદભવ સંભવતઃ 19 મી સદીના લોનાવલા, મુંબઇ નજીક એક હિલ સ્ટેશનમાં થઈ થયો હતો, જ્યારે મગનલાલ અગ્રવાલ નામના એક સાહસિક કેન્ડી શોપના માલિકે ગોળ, મગફળી અને ઘી ના સંયોજન સાથે ગુડ દાની નામ ની મીઠાઈ ની શોધ કરી હતી.ભારતમાં ગોળ જમ્યા પછી ખાવાનું સામાન્ય છે. કેટલાક લોકો કહે છે કે તે પાચનમાં મદદ કરે છે અને આંતરડાને ઉત્તેજીત કરી શકે છે જેથી કબજિયાત અટકાવવા માટે તે અસરકારક છે. અહીં પ્રસ્તુત છે બે પ્રકાર ની ચીક્કી જે બંને માં કોલ્હાપુરી ગોળ ની સાથે ડ્રાયફ્રૂટ્સ તથા કોપરા (સ્લાઈસ, છીણ તથા ડેસિકેટેડ) નો વપરાશ કરેલ છે. આ ચીક્કી માંથી આપણને ગોળ, સૂકા મેવા તથા કોપરા ના ગુણ મળે છે જેથી તે એક હેલ્થી રેસીપી કહી શકાય. Vaibhavi Boghawala -
ચીક્કી (Chikki Recipe in Gujarati)
#GA4#Week18ઉત્તરાયણ આવે એટલે બધા ના ઘરે થી ગોળ, ખાંડ ની ચીક્કી બનવા ની મસ્ત સ્મેલ આવે. તલ, શિંગ, મમરા, ડ્રાય ફ્રૂટ નાંખી ને સરસ ચીક્કી બને છેમે આજે ત્રણ જાત ની ચીક્કી ની રેસિપિ શેર કરી છે. Nisha Shah -
ચીક્કી (Chikki recipe in Gujarati)
#GA4#Week18Chikki(ચીક્કી).ચીક્કી એ મકારસંક્રાતિ ના ફેવરિટ તહેવાર નિમિત્તે બનાવવા આવે છે ચીક્કી દરેક નટ્સ થી અને દાળિયા થી કોપરાથી સુકામેવા ની એમ દરેક રીતે બને છે ચીક્કી અલગ અલગ શેપ માં પણ બને છે તલ માં થી બનતી ચીકી અને શીંગ ની ચીક્કી શિયાળા માં ખૂબ હેલ્ધી અને ફાયદાકારક હોય છે માટે દરેકે આને ખાવી જોઈએ.જોઈએ રેસિપી. Naina Bhojak -
સિંગ ચીક્કી
#ઇબુક૧#૧ચીક્કી ઘણી જાત ની બને છે.જેવી કે દાળિયા,મમરા,તલ, કોપરા, મિક્સ ડ્રાયફ્રુટ ચીક્કી. .. વગેરે ઉતરાણ માં તલ ની ચીક્કી નું મહત્વ છે.ત્યારે સૌ ના ઘર માં ચીક્કી બનતી હોય છે.આજે આપણે સિંગ ચીક્કી બનાવીશું. Krishna Kholiya -
ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit Chikki Recipe In Gujarati)
ચીક્કી એક ભારતીય મીઠાઈ છે જે અલગ-અલગ પ્રકારના ડ્રાયફ્રૂટ અને ગોળ અથવા ખાંડ ના ઉપયોગ થી બનાવવામાં આવે છે. ચીક્કી સામાન્ય રીતે ઉત્તરાયણ ના તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે. શિયાળામાં ચીક્કી નું સેવન કરવાથી શરીરને તાકાત મળે છે અને શરીરમાં ગરમી જળવાઈ રહે છે કેમકે ચીક્કી બનાવવા માટે ડ્રાયફ્રુટ, ગોળ અને ઘી નો ઉપયોગ કરવામાં આવે છે.અલગ અલગ પ્રાંતમાં ચીક્કી અલગ અલગ નામથી લોકપ્રિય છે. અલગ અલગ પ્રકારની ચીક્કી ના નામ એમાં વપરાતી વસ્તુઓ પરથી આપવામાં આવે છે. ચીક્કી એક ખૂબ જ આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ મીઠાઈ છે.#cookpadindia#cookpad_gu spicequeen -
બેસન ડ્રાયફ્રૂટ મોદક (Besan Dryfruit Modak Recipe In Gujarati)
#SGC #ATW2 #TheChefStory આ મોદક ચણા ના લોટ મા ડ્રાયફ્રૂટ પાઉડર અને મિલ્ક પાઉડર વડે બનાવેલ છે, આ ગણપતિ બાપાની પ્રિય વાનગી મોદક ઘણી બધી રીતે બનાવવામા આવે છે Nidhi Desai -
-
શીંગદાણા ચીક્કી (Shingdana Chikki Recipe In Gujarati)
શિયાળામાં અને ખાસ કરીને ઉત્તરાયણના તહેવાર દરમિયાન બનાવવામાં આવતી ચીક્કી બધાની ખુબ જ પસંદગીની વસ્તુ છે. ચીક્કી ઘણા અલગ-અલગ પ્રકારની બને છે પણ સીંગદાણાની ચીક્કી ખૂબ જ લોકપ્રિય છે. ઘી, ગોળ અને શેકેલા શીંગદાણા માં થી બનાવવામાં આવતી આ ચીક્કી સ્વાદિષ્ટ લાગે છે અને સાથે સાથે આરોગ્ય વર્ધક પણ છે.#cookpadindia#cookpad_gu spicequeen -
તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#MS #મકરસંક્રાંતિરેસીપીચેલેન્જ#તલનીચીક્કી#cookpadindia #Cookpad#cookpadgujarati #Cooksnapchallengeપતંગ શેપ માં તલ ની ચીક્કીમકર સંક્રાંતિ ની સૌને શુભેચ્છા ..પતંગ ચગાવવાનો ને તલ ની ચીક્કી ખાવાનો ખાસ મહત્ત્વ હોય છે .. એટલે મેં તલની પતંગ ચીક્કી બનાવી છે .. Manisha Sampat -
પીનટ ચીક્કી(Peanut Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikkiચીક્કી એક પારંપરીક મીઠાઈ છે. ઉત્તરાયણ પર બધા ના ઘરે અલગ અલગ ચીક્કી બનતી હોય છે. શિયાળા માં ઠંડી હોવાથી ગોળ ની વાનગી બનાવી ને ખાવાથી ખૂબ ફાયદો થાય છે. અહીં પીનટ ચીક્કી બનાવેલ છે, શીંગદાણા અને ગોળ બંને ખુબ સરસ કોમ્બિનેશન છે અને ઠંડી માં શરીર માટે ફાયદાકરક પણ ખરું. Shraddha Patel -
ડ્રાયફ્રૂટ સંદેશ(Dryfruit Sandesh Recipe in Gujarati)
સંદેશ એક બંગાળી વાનગી છે. જે ઘણી બધી અલગ અલગ પધ્ધતિ સાથે બનાવી શકાય છે. અહીં મે ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરી ખૂબ જ સ્વાદિષ્ટ અને ફટાફટ બની જાય તેવી રેસિપી બનાવી છે.#cookpadturns4#cookpadindia#cookwithdryfruits#dryfruits Riddhi Ankit Kamani -
સીંગદાણા ની ચીક્કી (Peanuts Chikki Recipe in Gujarati)
પેહલીજ વાર ચીક્કી બનાવી , સરસ ક્રિસ્પી બની છે.#GA4#week18 Neeta Parmar -
ડ્રાય ફ્રુટ ચીક્કી (Dryfruit chikki recipe in Gujarati)
#KSકાજુ,બદામ, પિસ્તા અને ગોળ લઇ ને મેં સરળ,સરસ ચીક્કી બનાવી છે માત્ર 15 મિનિટ માં બની જાય છે.તમને જે ડ્રા ય ફ્રુટ ભાવતા હોય એ નાંખી શકાય. Krishna Kholiya -
ચોકલેટ ચીક્કી (Chocolate Chikki Recipe in Gujarati)
#GA4# WEEK18આમ તો ઉત્તરાયણ માં તલ અને મગફળી ની ચીક્કી ખાતા હોય છે, પણ એની સાથે એક અલગ વાનગી બનાવી છે. Bhoomi Talati Nayak -
તલ ની ચોકલેટ સેન્ડવીચ ચીક્કી
#ફ્યુઝન#સંક્રાંતિતલ ગોળ ની ચીક્કી એ મકર સંક્રાંતિ માં ખવાતી ભારત ની ટ્રેડિશનલ વાનગી છે.તેમાં ચોકલેટ ઉમેરી મેં ફયુઝન રેસીપી બનાવી છે જે સ્વાદ માં બેજોડ ,દરેક ઉંમર ના લોકો ને ભાવે તેવી છે. Jagruti Jhobalia -
ચીક્કી (Chikki Recipe In Gujarati)
#GA4 #Week18 #chikkiચીક્કી એ ઉત્તરાયણ ના પર્વ સાથે સંકળાયેલ છે. આ સમયે અલગ અલગ પ્રકારની ચીક્કી બનાવવામાં આવે છે. તલ અને ગોળ આમેય ઠંડીમાં ગરમી પ્રદાન કરે છે. અને બળ આપે છે. ચીક્કી ગોળ અથવા ખાંડ ઉમેરી ને બનાવવામાં આવે છે. મેં અહીં ખાંડ નો ઉપયોગ કરી ને આ ચીક્કી બનાવી છે. Bijal Thaker -
ડ્રાયફ્રૂટ ચીક્કી(Dryfruit chikki Recipe in Gujarati)
#GA4 # Week18# chikkiઉતરાયણ મા હેલ્ધી અને સ્વાદીષ્ટ ચીક્કી બનાવી જેથી નાના અને મોટા સૌ ખુશીથી ખાય. Avani Suba -
નરમ ચીક્કી (Soft Chikki recipe in Gujarati)
#MS#makarsankrati#uttrayan#Chikki#winterspecial#peanuts#seasome#coconut#jaggery આ ચીક્કી અમારા ઘરમાં ખાસ બને છે. ઘર માં વડીલો માટે અને બહુ નાના બાળકો ક્રિસ્પી ચીકી ખાઈ શકતા નથી. આથી તેમને આ ચીક્કી વધુ અનુકૂળ આવે છે. Shweta Shah -
ખજુર ડ્રાયફ્રૂટ મોદક(Khajur Dryfruit modak Recipe in Gujarati)
#cookpadTurns4બધા ડ્રાયફ્રૂટ બાળકો ને ખવડાવવા થોડા અઘરા છે તો મે બાળકો ને ભાવે એવા બધા ડ્રાયફ્રૂટ સાથે મોદક બનાવ્યા જેથી બધા હોશે ખાઈ શકે. Avani Suba -
મથુરા પેંડા (Mathura Penda Recipe In Gujarati)
મથુરાના પેંડા બીજા બધા માવા ના પેંડા કરતાં ઘણા અલગ છે કારણકે આ પેંડા બનાવતી વખતે માવાને ધીમા તાપે સતત હલાવતા રહીને ગરમ કરવામાં આવે છે અને ડાર્ક બ્રાઉન કલરનો કરીને પછી એમાંથી પેંડા બનાવવામાં આવે છે જેના લીધે એનો રંગ અને સ્વાદ એકદમ અલગ અને ખુબ જ સરસ આવે છે. સામાન્ય રીતે આ પેંડા માવા માંથી બનાવવામાં આવે છે પણ મેં અહીંયા મિલ્ક પાઉડર માંથી ઇન્સ્ટન્ટ માવો બનાવી ને પછી એના પેંડા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે.વડોદરાના દુલીરામ ના મથુરા પેંડા ખૂબ જ પ્રખ્યાત છે. મેં અહીંયા એ જ પેંડા મિલ્ક પાઉડર માંથી બનાવ્યા છે. આ પેંડા બનાવવામાં થોડી વાર લાગે છે તેથી સમય લઇ ને ધીરજપૂર્વક બનાવવામાં આવે તો ખૂબ જ સરસ પેંડા તૈયાર થઈ શકે છે.#CT#Vadodara spicequeen -
ડ્રાયફ્રૂટ કોકોનટ રોલ (Dryfruit Coconut Roll Recipe In Gujarati)
ફાસ્ટ & ફેસ્ટિવલ પર આ સ્વીટ ખૂબ સરસ અને હેલ્થી છે. ઘરે બનાવેલા સામગ્રી હોવાથી આપણે જે વસ્તુ ભાવતી હોય તે વધારે ઓછા માત્રામાં લઈ બનાવી શકાય. #SRJ Parul Patel -
સીંગદાણાની ચીક્કી
#GA4#Week18#Post 1#Chikkiઉતરાયણ આવે એટલે બધાના ઘરે ચીક્કી અલગ અલગ બનતી જ હોય છે મારા ઘરે બધાને સીંગદાણાની ચીકી બહુ ભાવે છે એટલે હું દર વખતે આ ચીક્કી ખાસ બનાવું છું,, Payal Desai -
શીંગ ની ચીક્કી (Peanut Chikki recipe in Gujarati)
#RJS#cookpad_guj#cookpadindiaચીક્કી એ ગોળ અને અલગ અલગ દાણા, બી અને સૂકા મેવા સાથે બનતું સ્વાસ્થ્યપ્રદ વ્યંજન છે. આમ તો ચીક્કી ભારત માં ઘણી જગ્યા એ બને છે અને મળે છે પરંતુ ગુજરાત નું એક મુખ્ય શહેર રાજકોટ ની ચીક્કી પ્રખ્યાત છે એમાં પણ જલારામ ની ચીક્કી તો ચીક્કી ના નામ નો પર્યાય બની ગયો છે. જો કે ઘરે ચીક્કી બનાવી અઘરી નથી. બહુ ઝડપ થી અને સરળતા થી બની જાય છે. Deepa Rupani -
કાજુ કોપરા ચીક્કી (Kaju Kopra Chikki Recipe In Gujarati)
ચીક્કી એક ભારતીય મીઠાઈ છે જે અલગ-અલગ પ્રકારના ડ્રાયફ્રૂટ અને ગોળ અથવા ખાંડ ના ઉપયોગ થી બનાવવામાં આવે છે. ચીક્કી સામાન્ય રીતે ઉત્તરાયણ ના તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે. શિયાળામાં ચીક્કી નું સેવન કરવાથી શરીરને તાકાત મળે છે અને શરીરમાં ગરમી જળવાઈ રહે છે કેમકે ચીક્કી બનાવવા માટે ડ્રાયફ્રુટ, ગોળ અને ઘી નો ઉપયોગ કરવામાં આવે છે.અલગ અલગ પ્રાંતમાં ચીક્કી અલગ અલગ નામથી લોકપ્રિય છે. અલગ અલગ પ્રકારની ચીક્કી ના નામ એમાં વપરાતી વસ્તુઓ પરથી આપવામાં આવે છે. ચીક્કી એક ખૂબ જ આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ મીઠાઈ છે.કાજુ કોપરા ચીક્કી નું એક્દમ ફ્લેવરફૂલ કોમ્બિનેશન છે. આ ચીક્કી નો સ્વાદ એટલો સરસ લાગે છે કે એક ચીક્કી ખાધા પછી રોક લગાવવો મુશ્કેલ છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ડ્રાયફ્રૂટ સ્વીટ મેંગો કર્ડ
#એનીવર્સરી#વીક4આ ડ્રાયફ્રૂટ ખાવા થી વિટામીન ની ઉણપ ઓછી થાય છે અને હેલ્થ નીરોગી રહે છે.ને આવી વાનગી ખાવા ની પણ મજા આવે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને અવનવા ડેઝર્ટ બનાવી એનીવર્સરી પાર્ટી નો આનંદ લો. Urvashi Mehta -
પંચરત્ન મોદક (Panchratna Modak Recipe In Gujarati)
ગણેશજી ના પ્રિય મોદક બનાવી તમે પણ ગણેશજી ના આશીર્વાદ મેળવો.#SGC soneji banshri -
ડ્રાયફ્રુટ અને શીંગ ચીક્કી (Dry Fruit Shing Chikki Recipe In Gujarati)
#GA4#week18#Chikkiશિયાળાની ઠંડીમાં મસ્ત મજાની હેલ્થી ચીક્કી શરીરને પોષ્ટિકતા વધારે છે... Ranjan Kacha
More Recipes
ટિપ્પણીઓ (26)