લીંબુ પુદીના શરબત

mitesh panchal
mitesh panchal @mitesh_1469

આ શરબત ને તમે 2 થી 3 મહિના સુધી સ્ટોર કરી શકો છો

લીંબુ પુદીના શરબત

આ શરબત ને તમે 2 થી 3 મહિના સુધી સ્ટોર કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામખાંડ
  2. 100 ગ્રામપુદીનો
  3. 6 નંગમોટા લીંબુ માંથી કાઢેલો રસ
  4. 1 ચમચીજીરું પાઉડર
  5. સ્વાદ મુજબ મીઠું
  6. સંચળ પાઉડર
  7. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેન ના અંદર ખાંડ ઉમેરો અને ખાંડ ડૂબે એટલું પાણી લો અને ચાસણી બનાવો ચાસણી ને જાડી કરવાની છે ચાસણી ને તાર વાળી કરવાની નથી

  2. 2

    ત્યાર બાદ પુદીના ને ક્રશ કરી લો અને ચાસણી ઉકલે એટલે તેમા પુદીના ની પેસ્ટ એડ કરો અને મીઠું, અને સંચળ પાઉડર અને જીરું પાઉડર એડ કરો અને ચાસણી જાડી થાય ત્યાં સુધી ઉકાળો અને પછી ગેસ ઑફ કરી દો

  3. 3

    ત્યાર બાદ તેમાં લીંબુ નો રસ એડ કરો લીંબુ તો રસ છેલ્લે જ એડ કરવાનો છે જેથી કરીને સ્વાદ માં કડવાશ ના આવે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
mitesh panchal
mitesh panchal @mitesh_1469
પર

Similar Recipes