કચ્છી ગુલાબપાક (Kutchi Gulab Paak Recipe In Gujarati)

#DFT
કચ્છી ગુલાબપાક
કચ્છ સ્પેશિયલ ગુલાબપાક સ્વાદિષ્ટ મીઠાઈ ઘર ઘર માં પ્રિય છે .
કચ્છી ગુલાબપાક (Kutchi Gulab Paak Recipe In Gujarati)
#DFT
કચ્છી ગુલાબપાક
કચ્છ સ્પેશિયલ ગુલાબપાક સ્વાદિષ્ટ મીઠાઈ ઘર ઘર માં પ્રિય છે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં તાજાં ગુલાબ ની પાંખડીઓ ધોઇ ને સમારી લ્યો. સુકી પાંખડીઓ હોય તો હાથ થી જરા ક્રશ કરી લો.
- 2
ગેસ ચાલુ કરી ધીમી આંચ પર કડાઈ રાખો, ઘી નાખો અને માવો / પનીર નાખી ૨-૩ મીનીટ હલાવો, પછી કંન્ડેન્સ મીલ્ક નાખો, દૂધ નો પાઉડર નાખી બરાબર હલાવી મીક્સ કરો,
- 3
દૂધ નાખી બરાબર હલાવવું. ૨-૩ સતત હલાવો.
ઘી છૂટ્ટં પડે એટલે ગુલાબ ની પાંખડીઓ નાખી બરાબર હલાવી મીક્સ કરો, ગુલાબ એસેન્સ, ઇલાયચી પાઉડર, મીક્સ ડ્રાયફ્રૂટ્સ નાખી મીક્સ કરો અને મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. - 4
ઘી લગાડેલી થાળી / ટ્રે માં ગરમ ગુલાબપાક ઢાળી દો. સરખું દાબી ને સેટ કરો. ડ્રાયફ્રૂટ્સ ની કતરણ અને ગુલાબ ની પાંખડીઓ એકસરખી ફેલાવી દબાવી દો.
- 5
થોડું ઠંડું થાય એટલે ચોરસ કાપા પાડીને, ૩-૪ કલાકો સેટ થવા દો.
સર્વીંગ ડીશ માં સજાવી, સર્વ કરો. - 6
#LoveToCook
#ServeWithLove
is my introduction..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુલાબ પાક (Gulab Paak Recipe In Gujarati)
#એનિવર્સરી#ડેઝટ્સૅ/ સ્વીટ્સ. ગુજરાત ના કચ્છ ની ખૂબ જાણીતી સ્વીટ છે. નવરાત્રી કે તહેવારો માં પ્રસાદ તરીકે ઉપયોગ કરી શકાય.સ્વાદ અને સુગંધ થી મધુર લાગે છે ગુલાબ પાક. Bhavna Desai -
મેંગો મીઠાઈ (Mango mithai recipe in Gujarati)
#CookpadTurns4 #Fruits_Recipe#MangoMithai #MangoBarfi#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveમેંગો મીઠાઈ, હાફુસ પાકી કેરી (આંબા) માં થી બનાવી છે. આ સ્વાદિષ્ટ અને મનપસંદ મીઠાઈ સહેલાઈથી ઝટપટ તૈયાર કરી શકાય એવી આ મીઠાઈ છે. Manisha Sampat -
-
શાહી ગુલાબી મીઠા પુડલા (Shahi Gulabi Sweet Pudla Recipe In Gujarati)
શાહી મીઠા પુડલા#TRO #મીઠાપુડલા #TrendingRecipeOfOctober#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશાહી ગુલાબી મીઠા પુડલા ---- બહુ જ સ્વાદિષ્ટ હોય છે. ઘઉં ના લોટ માં દૂધ, સાકર, ગોળ, કેસર, ડ્રાયફ્રૂટસ નાખી ને બનાવાય છે . મેં અહીં રોઝ સીરપ નાખી , મીની સાઈઝ માં નાનાં નાનાં ગુલાબી પુડલા બનાવ્યા છે. Manisha Sampat -
-
કચ્છી ગુલાબી પોકેટ
ગુલાબ પાક આ ક્ચ્છ ની એકદમ ફેમસ સ્વીટ છેઃ કહેવાય છે કે કચ્છ જઈને જો ગુલાબ પાક ના ખાઈએ તો તો બધું અધુંરૂ રહી ..ગયું...હવે આપણે આ ગુલાબ પાક નું કઇક ઇનોવેશન કરીયે...એમાંથી આપણે ગુલાબી પોકેટ બનાવીએ. Neha Thakkar -
-
મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CB6#Week6#મગનીદાળનોશીરોમગ ની દાળ નો સ્વાદિષ્ટ શીરોલગ્ન પ્રસંગ માં ખાસ બનતો , બઘાં ને ભાવે એવો સ્વાદિષ્ટ શીરો .. Manisha Sampat -
કચ્છી સાટા (Kutchi Sata Recipe In Gujarati)
#CTકચ્છ માં આવો એટલે મિષ્ટાન માં આ કચ્છી સાટા યાદ આવે, આ ઉપરાંત કચ્છ માં ગુલાબપાક, અડદિયા જેવા મિષ્ટાન પણ ભુલાય નઈ હો.. ભુજ માં ફરસાણી દુનિયા અને ખાવડા જેવી પ્રસિદ્ધ દુકાન ના સાટા વખણાય છે.. આજે મેં પણ પહેલીવાર બનાવા ની ટ્રાય કરી છે..🥰🙏 Noopur Alok Vaishnav -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe in Gujarati)
#trendગુલાબ જાંબુ એ બધા ઘરો માં સહુ થી વધુ ખવાતી મીઠાઈ હશે અને લગભગ બધા ના ઘર માં બનતી હશે તો આજે મેં પણ મોસ્ટ ફેવરીટ સ્વીટ બનાવી છે Dipal Parmar -
રોઝ એન્ડ ડ્રાયફ્રુટ્સ ચીકી (Rose & Dry Fruits Chikki recipe in Gujarati)
#KS#ડ્રાયફ્રુટ ચીકી#ચીકી ટ્રેડિશનલ સ્વીટ છે. શિયાળા માં ખાવાની મઝા આવે છે. યૂ. પી. અને બિહાર માં લયિયા પટ્ટી કહેવામાં આવે છે .ગોળ અને સાકર થી બનતી આ ચીકી યુ.પી. બિહાર માં લોહરી ના તહેવાર માં સર્વ કરાય છે .ચીકી ઘણા અલગ અલગ પ્રકાર ની બને છે. એમાં સીંગદાણા, કોકોનટ અને ડ્રાયફ્રુટ ની ચીકી કૉમન છે. આજે મે રોઝ અને ડ્રાયફ્રુટ ની ચીકી બનાવી છે. આ ખૂબ સ્વાદિષ્ટ અને કુરકુરી બને છે. Dipika Bhalla -
રજવાડી ઠંડાઈ (Rajwadi Thandai Recipe In Gujarati)
#રજવાડી_ઠંડાઈ #ઠંડાઈ#ઠંડાઈ_મસાલો #હોળી_સ્પેશિયલ#HR #Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeહોળી ની પૂજા પછી બીજે દિવસે ધૂળેટી નો તહેવાર રંગબેરંગી રંગ થી રમવાનો હોય છે . ખાસ ઠંડાઈ પીવાનો આનંદ અલગ જ હોય છે . Manisha Sampat -
-
કચ્છી ગુલાબ પાક રોસ્ટેડ (Kutchhi GulabPaak Roasted Recipe In Gujarati)
#CTકેમ છો બધા આજે હું કચ્છમાં આવેલ નાna એવા ખાવડા ગ્રામ નો કચ્છી ગુલાબ પાક રોસ્ટેડની રેસીપી લઈને આવી છું ઘણા લોકો ગુલાબ પાકમાં સોજી નાખતા હોય છે પણ સોજી ઉપવાસ માં કવાટી નથી અને ખાવડા ગ્રામ માં તો ગુલાબ પાક એમાંથી જ બનાવવામાં આવે છે અને તે ઉપવાસ માં પણ કામ આવે છે તો ચાલો તો આજે આપણે કચ્છી ગુલાબ પાક ની રેસીપી જોઇએ. Varsha Monani -
-
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#Summerઉનાળામાં લોકો દહીનું સેવન સૌથી વધારે કરે છે.દહીંમાં કેલ્શિયમ, વિટામીન બી-૨, વિટામીન બી-૧૨, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ઘણા આવશ્યક પોષક તત્વ મળી આવે છે.દહીંની લસ્સી અથવા તો છાશ બનાવીને પીવાથી પેટની ગરમી શાંત થાય છે દહીં ખાવાથી થતા ફાયદા:પેટની ગરમીને દૂર કરેમોઢાના છાલાને દૂર કરેઇમ્યુનીટી સિસ્ટમમાં વધારોપાચન ક્રિયા સારી રાખવામાં કરે છે મદદ Urmi Desai -
-
ગુલાબજાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#ટ્રેન્ડગુલાબજાંબુ એ સૌ ના પ્રિય હોય છે. મેં અહીં માવા ના જાંબુ બનવ્યા છે જે ફરાળ માં પણ લઇ શક્ય છે. Kinjalkeyurshah -
હોટ ગુલાબજાંબુ ઈન ફોનડયું પોટ (Hot Gulab Jamun In Fondue Pot Recipe In Gujarati)
#GA4#Week18#ગુલાબજાંબુ#CookpadIndia#CookpadGujaratiહોટ ગુલાબજાંબુ ઈન ફોનડયું પોટફ્રેન્ડ્સ ગુલાબજાંબુ તો આપણે ઘણીવાર ખાધા હશે.પણ અહીં હું મનાલી સ્પેશ્યલ ગુલાબજાંબુ લઈ ને આવી છું.જે એકદમ નાનાં અને ગરમ હોય છે.અહીં ગુલાબજાંબુ ને ગરમ રાખવા માટે ફોનડ્યું સ્ટાઇલમાં સર્વ કરયા છે. Isha panera -
કચ્છી કડક (Kutchi Kadak Recipe In Gujarati)
#KRCકચ્છી કડક એ કચ્છ નું સ્ટ્રીટ ફૂડ છે. આ રેસિપી ને કચ્છી મિસળ તરીકે પણ ઓળખવામાં આવે છે. Mudra Smeet Mankad -
રોઝ સંદેશ (rose sandesh recipe in Gujarati)
#સાતમ#ઈસ્ટ ગમે ત્યારે અને ગમે તે સમયે બધા ની ફેવરીટ.. બંગાળી મીઠાઈ ઘર ના પનીર માંથી બનતી સોફ્ટ અને રોઝ ની ખુશ્બુ જે મોઢાં માં આવતા પીગળી જાય છે. ફ્રિજ માં 3 થી 4 દિવસ સ્ટોર કરી શકાય છે. જે બગડતી નથી. Bina Mithani -
કચ્છી સાટા (Kutchi sata recipe in Gujarati)
કચ્છી સાટા ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે જે તહેવારો દરમિયાન બનાવવામાં આવે છે. ગુજરાત સિવાયના રાજ્યોમાં પણ આ મીઠાઈ બનાવવામાં આવે છે અને અલગ-અલગ નામે જાણીતી છે.સાટામાં મેંદા ની જાડી અને ક્રિસ્પી ફરસી પુરી ને ચાસણીમાં ડૂબાડવા માં આવે છે. આ એક સરળ રેસિપી છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
ક્ચ્છી ગુલાબપાક (Kutchhi Gilabpak Recipe In Gujarati)
#CTભુજ -(કચ્છ ) ની આગવી ઓળખ છે ત્યાં નું ક્રાફ્ટ , અવનવા પકવાન અને મીઠાઈ માટે. મીઠાઈ નું નામ લેતા જ પહેલા નામ આવે છે ત્યાં નો ફેમસ “ગુલાબપાક”. ગુલાબપાક એ ટ્રેડીશનલ ગુજરાતી સ્વીટ છે. Jigna Gajjar -
ગુલાબ પાક
#દિવાળી#ઇબુક#day26ગુલાબ પાક એ ગુજરાત ના કચ્છ જિલ્લા ની વાનગી છે. નામ પર થી જ ખબર પડે કે તેના મુખ્ય ઘટક માં ગુલાબ ની પાંદડી તો હશે જ. Deepa Rupani -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#cookpad India#cookpad Gujarati#ગુલાબ જાંબુMe koi દિવસ ગુલાબ જાંબુ બનાવ્યા નથી કેમ કે મને ચાસણી ફાવતી j નહી cookpad app નો khub khub આભાર માનું છું કે આમાં જોડાયા પછી ધનું બધું શીખી છુ તો આજે ફસ્ટ ટાઇમ બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
ગુલાબ જાંબુ(Gulab jambu recipe in Gujarati)
નાના મોટા બધાને જ ભાવે તેવી સ્વીટમાં જો પહેલુ નામ કોઈનું મૂકવુ હોય તો તે ગુલાબ જાંબુ છે. ભારતમાં લગ્નો હોય કે જમણવાર, દૂધના માવામાંથી બનતી આ સ્વીટને અવશ્ય મોખરાનું સ્થાન મળે છે. પરંપરાગત રીતે ઘીમાં તળીને તૈયાર કરાતા ગુલાબ જાંબુ ઘણા લોકો તેલમાં પણ તળીને બનાવે છે. ઘરે ગુલાબજાંબુ બનાવતી વખતે કેટલીક બાબતો નું ધ્યાન રાખવામાં આવે તો એકદમ પરફેકટ ગુલાબજાંબુ બનાવવા ખુબ સરળ છે. તમે પણ સોફ્ટ અને સ્વાદિષ્ટ ગુલાબજાંબુ બનાવવા માંગતા હોવ તો આ રેસિપી થી જરૂર બનાવજો.#સાતમ Jigna Vaghela -
રોઝ કોકોનટ લાડુ (Rose Coconut Ladoo Recipe In Gujarati)
રોઝ કોકોનટ લાડુ#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી#રોઝ #કોકોનટ #નાળિયેર #લાડુ#Instant #ઈન્સ્ટન્ટ#Milkmaid #મિલ્કમેડ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeદિવાળી હોય ને મીઠાઈ ના હોય.. એવું તો ના જ બને...ચાલો બનાવીએ, ઝટપટ બની જાય એવી સરસ સ્વાદિષ્ટ મીઠાઈ .. હેપી દિવાળી .. Manisha Sampat -
ગુલાબપાક(Gulabpak Recipe In Gujarati)
#CTગુલાબપાક એ કચ્છ ની લોકપ્રિય મીઠાઈ છે.જે માવા,ગુલાબ,ડા્યફુટ નાંખી બનાવામાં આવે છે. Kinjalkeyurshah -
ઓરેન્જ ફલેવરડ્ બાલુશાહી
#મીઠાઈબાલુશાહી નોર્થ ઇન્ડિયા ની સ્વીટ છે. જે ગુજરાતી સ્વીટ "મીઠા સાટા" ને મળતી આવે છે. દક્ષિણ ભારત માં આ સ્વીટ" બદુશા" ના નામ થી ઓળખાય છે. આ રેસીપી બનાવવા માં ઈઝી છે.ફકત માપ ને ફૉલો કરીએ તો પરફેક્ટ બાલુશાહી નો ટેસ્ટ ઘરે બેઠાં લઈ શકાય છે. asharamparia -
ગુલાબ જાંબુ (Gulab jamun recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાતગુલાબ જાંબુ બધાના ફેવરિટ હોય છે. અમે નાના હતા ત્યારથી મમ્મી અમને ગુલાબજાંબુ બનાવીને ખવડાવતા. પરીક્ષામાં સારુ પરિણામ આવે, ઘરમાં કોઈ નો જન્મદિવસ આવે ત્યારે ગુલાબજાંબુ બનાવતા. લગ્ન હોય કે કોઈ પાર્ટી દૂધ ના માવા માંથી બનતી આ સ્વીટ ને મોખરાનું સ્થાન મળ્યું છે. ગુલાબ જાંબુ મારા ફેવરિટ છે. Parul Patel
More Recipes
ટિપ્પણીઓ