છોલે ચાટ (Chhole Chaat Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082

છોલે ચાટ (Chhole Chaat Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો બાફેલા કાબુલી ચણા
  2. 1સમારેલું ટામેટું
  3. 1 નંગસમારેલી ડુંગળી
  4. 1ચમચો સમારેલી કોથમીર
  5. 1 નંગલીંબુ નો રસ
  6. 1 tspમરી પાઉડર
  7. 1 tspમરચું પાઉડર
  8. 1 tspચાટ મસાલા
  9. ચપટીહિંગ અને મીઠું
  10. 1 tspતેલ
  11. 1 tspક્રશ કરેલા શેકેલા શીંગદાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાબુલી ચણા ને 6 કલાક પલાળી તેમાં મીઠું, સહેજ તેલ, સોડા નાખવો હોય તો એ નાખી બાફી લેવાં. પછી તેમાં બધા મદલા, ક્રશ શીંગદાણા, ડુંગળી, ટામેટાં, કોથમીર લીંબુ નાખી મિક્સ કરી લન્ચબોક્સ માં આ હેલ્ધી નાસ્તો આપી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર
cooking is my hobby 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes