ગાંઠિયા ઈન ટોમાટો કરી (Ganthiya In Tomato Curry Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#ATW3
#TheChefStory
ક્વિક અને ઇઝી રેસિપી.
ડિનર સ્પેશિયલ..

ગાંઠિયા ઈન ટોમાટો કરી (Ganthiya In Tomato Curry Recipe In Gujarati)

#ATW3
#TheChefStory
ક્વિક અને ઇઝી રેસિપી.
ડિનર સ્પેશિયલ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ સર્વ
  1. ૪ નંગટામેટાં ના ઝીણા કટકા
  2. બાઉલ મોળા ગાંઠિયા
  3. ૧ નંગચોપ ડુંગળી
  4. કળી લસણ ની કતરણ
  5. ૧/૨ ચમચીમરચા ની પેસ્ટ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ૧ ચમચીધાણાજીરૂ
  8. ૧/૨ ચમચીમરચું
  9. ૧/૨ ચમચીહળદર
  10. ૧ ગ્લાસપાણી
  11. ૨ ચમચીતેલ
  12. ૧ ચમચીરાઇ જીરૂ હિંગ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    પેન માં તેલ મૂકી રાઈ જીરુ તતડાવી હિંગ એડ કરી લસણ ની કતરણ અને ડુંગળી ના કટકા એડ કરી સાંતળી લો.

  2. 2

    ત્યારબાદ ક્રશ મરચું નાખી ટામેટા ના પીસ એડ કરો,હવે બધા મસાલા એડ કરી ટામેટા ગળી જાય ત્યાં સુધી ચડવો.

  3. 3

    હવે પાણી એડ કરો અને બરાબર ઉકળે એટલે તેમાં ગાંઠિયા નાખી મિક્સ કરી લો,૨-૩ boil આવે ત્યાં સુધી ગેસ પર રાખી ઉતારી લો.

  4. 4

    શાક તૈયાર છે બાઉલ માં કાઢી સર્વ કરો..
    મને આ શાક બ્રેડ સાથે જ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes