કોર્ન કરી (Corn Curry Recipe In Gujarati)

#ATW3
#TheChefStory
#cookpadgujarati
મકાઈ ને અંગ્રેજી માં corn કહેવામાં આવે છે. તેની અંદર કેરોટીન હોય છે જેના કારણે તેનો રંગ પીળો હોય છે. મકાઈ ની અંદર ખૂબ જ સારા પ્રમાણમાં ફાઇબર હોય છે. મકાઈ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોવાથી આપણે મકાઈની અવનવી વાનગીઓ બનાવતા હોઈએ છીએ.ડુંગળી- ટામેટા- કાજુની પેસ્ટમાં મસાલા એડ કરી સ્પાઈસી અને ટેસ્ટી કરી તૈયાર કરવામાં આવે છે અને તેમાં બાફેલા મકાઈના દાણા એડ કરી સારી રીતે પકાવી અને પરોઠા સાથે શરૂ કરવામાં આવે છે.
કોર્ન કરી (Corn Curry Recipe In Gujarati)
#ATW3
#TheChefStory
#cookpadgujarati
મકાઈ ને અંગ્રેજી માં corn કહેવામાં આવે છે. તેની અંદર કેરોટીન હોય છે જેના કારણે તેનો રંગ પીળો હોય છે. મકાઈ ની અંદર ખૂબ જ સારા પ્રમાણમાં ફાઇબર હોય છે. મકાઈ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોવાથી આપણે મકાઈની અવનવી વાનગીઓ બનાવતા હોઈએ છીએ.ડુંગળી- ટામેટા- કાજુની પેસ્ટમાં મસાલા એડ કરી સ્પાઈસી અને ટેસ્ટી કરી તૈયાર કરવામાં આવે છે અને તેમાં બાફેલા મકાઈના દાણા એડ કરી સારી રીતે પકાવી અને પરોઠા સાથે શરૂ કરવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈના દાણા કાઢી બે મિનિટ માટે બાફી લેવા.
- 2
હવે એક કડાઈમાં તેલ અને ઘી મૂકી ગરમ થાય એટલે જીરાનો વઘાર કરી આદુ લસણ મરચાં સાતળી લેવા. ત્યારબાદ તેમાં ડુંગળી સાતળવી. ગુલાબી રંગની થાય એટલે ટામેટાં નાખવા. ટામેટાં સોફ્ટ થાય એટલે ગેસ બંધ કરી દેવો. ઠંડુ થવા મૂકવું પછી મિક્સર જારમાં લઈ ક્રશ કરી તેની પેસ્ટ બનાવી લેવી.
- 3
કાજુ મગજતરી ના બી પાણીમાં 1/2 કલાક પલાળી તેની પણ પેસ્ટ બનાવી લેવી.
- 4
હવે કડાઈમાં ઘી મૂકી તેમાં તમાલપત્ર તજ સુકુલાલ મરચું એલચાનો વઘાર કરી બનાવેલી ડુંગળીની મરચાની પેસ્ટ એડ કરવી અને તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવવું ત્યારબાદ તેમાં કાજુ -મગજતરીના બી ની પેસ્ટ ઉમેરવી.
- 5
હવે તેમાં મરચું પાઉડર હળદર, ધાણાજીરૂ પાઉડર અને ગરમ મસાલો એડ કરી પકાવવું. તેલ છૂટે એટલે બાફેલા મકાઈના દાણા ઉમેરી જરૂર મુજબ પાણી નાખી પાંચ મિનિટ પકાવવુ.
- 6
હવે તેલ છૂટે એટલે તેમાં ફ્રેશ ક્રીમ નાખવી અને બટર કસૂરી મેથી નાખવી. બરાબર મિક્સ કરી બે મિનિટ પકાવો.
- 7
સર્વિંગ બાઉલમાં કાઢી ક્રીમ અને કોથમીરથી ગાર્નીશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોફતા કરી (Kofta Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSRકોફ્તા કરી બનાવવા માટે સૌપ્રથમ તો છીણેલી દૂધી, ચણા લોટ,ચોખા લોટ અથવા રવો,આદુ-લસણ-મરચાની પેસ્ટના મિશ્રણ માંથી કોફ્તા બનાવી ગોલ્ડન રંગના તળી લેવાના હોયછે.અને ટામેટાં, ડુંગળી, કાજુની મસાલેદાર ગ્રેવી પકાવી ને બન્ને સાથે પીરસવામાં આવે છે. પરોઠા, પાપડ, લસ્સી સાથે સરસ લાગે છે. Ankita Tank Parmar -
કોર્ન પાલક (Corn Palak Recipe In Gujarati)
મકાઈ ની અંદર કેરોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. જેના કારણે તેનો રંગ પીળો હોય છે. મકાઈ ની અંદર સારા પ્રમાણમાં ફાઈબર પણ હોય છે. મકાઈ ની અંદર ભરપૂર માત્રામાં ખનીજ અને પોષક તત્વો હોય છે. તેમાં વિટામિન એ, વિટામિન બી-૧, વિટામિન બી 12, વિટામિન b2 vitamin e હોય છે મકાઈ કેન્સર જેવી બીમારીઓથી પણ બચાવે છે. પાલકમાં વિટામીન બી, સી,ઈ હોય છે. તેમાં મેગ્નેશિયમ, આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ,ભરપૂર માત્રામાં હોય છે. આવા શાકભાજી ખાવાથી આપણા શરીરનું સ્વાસ્થ્ય સારી રીતે જળવાઈ રહે છે તો ચાલો દોસ્તો આજે આપણે જોઈએ કોર્ન પાલક ની રેસીપી. Varsha Monani -
પાલક કોર્ન કેપ્સીકમ (Palak Corn Capsicum Recipe In Gujarati)
#BR#MBR5#week5#cookpadgujarati#cookpadindia#cookpad શિયાળાની સિઝનમાં બધી જાતની લીલી ભાજી ખુબ જ સરસ આવે છે. મેં આજે પાલકની ભાજી નો ઉપયોગ કરીને પાલક કોર્ન કેપ્સીકમ સબ્જી બનાવી છે. પાલક ની ભાજીમાં આપણા શરીરને ઉપયોગી એવા ઘણા પોષક તત્વો સારા પ્રમાણમાં રહેલા છે. આ ભાજી આપણા હૃદય અને આંખ માટે તો ખૂબ જ ફાયદાકારક છે. સામાન્ય રીતે બાળકો આ ભાજી ખાવાનું પસંદ કરતા હોતા નથી પરંતુ આ ભાજીની સાથે કોર્ન અને કેપ્સીકમ ભેળવીને એક ખૂબ જ સ્વાદિષ્ટ સબ્જી તૈયાર કરી અને સર્વ કરીએ તો બાળકોથી માંડીને મોટા સુધી બધાને આ ભાજી ખાવાની ખૂબ મજા આવે છે. તો ચાલો જોઈએ પાલક કોર્ન કેપ્સીકમ સબ્જી જે ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્સ માંથી કઈ રીતે બને છે. Asmita Rupani -
મકાઈ પનીર કોફતા કરી જૈન (Corn Paneer Kofta Curry Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#SABJI#CORN#PANEER#KOFTA#COOKPADINDIA#COOKPADGUJRATI તે મકાઈ સાથે પનીર કેપ્સીકમ વગેરેનો ઉપયોગ કરી આપણે શાક બનાવતા તો હોઈએ છીએ પરંતુ અહીંયા મેં મકાઈ અને પનીરના કોમ્બિનેશન માંથી કોફતા તૈયાર કર્યા છે અને તેને એક ફ્લેવર ફુલ ગ્રેવી સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
પનીર કોર્ન વીથ કેપ્સીકમ(Paneer Corn With Capsicum Recipe In Gujarati)
#GA4#week-1પનીરનો ઉપયોગ કરી ને આ એક પંજાબી સબ્જી બનાવી છે જેમાં સ્વીટ કોર્ન અને કેપ્સીકમ નો પણ ઉપયોગ કરી રહી છું આ સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ ખુબ જ ભાવે છે. તેને આપણે પરાઠા સાથે ખાઈ શકીએ છીએ. Ankita Solanki -
પરિપ્પુ કરી (Parippu Curry Recipe In Gujarati)
પરિપ્પુ કરી એ કેરલાની ફેમસ ડીશ છે. પરિપ્પુ કરી એ આરામદાયક ભોજન છે. પરિપ્પુ કરી બનાવવા માટે મગની મોગર દાળ અથવા તુવેર દાળ નો ઉપયોગ કરી શકાય છે.દાળને બાફીને તેમાં નારીયલ ની પેસ્ટ એડ કરી તેને ઉકાળવાની હોય છે. અને છેલ્લે ઘી માં ડુંગળીનો વઘાર કરી ને તેમાં એડ કરવાથી આ ડીશ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. પરિપ્પુ કરીને ભાત, અથાણું અને પાપડ સાથે સર્વ કરવામાં આવે છે.#ATW3#TheChefStory#cookpadgujarati Ankita Tank Parmar -
પોટેટો કરી (Potato Curry Recipe In Gujarati)
#ATW3TheChefStoryઇઝી અને પોપ્યુલર ઇન્ડિયન કરી. કરી ભારતીઓ ના ભોજન નો અભિગમ ભાગ છે. મેં આજે એક એવી જ કરી બનાવી છે જે લંચ/ ડીનર માં ઇઝિલી બનાવી શકાય છે. Bina Samir Telivala -
સ્ટફ્ડ કોર્ન બનાના કોફતા કરી (Stuffed Corn Banana kofta Curry recipe in Gujarati)(Jain)
#TT1#kachakela_nu_Shak#stuffed#Banana#CORN#PANEER#kofta#Panjabi#CookpadIndia#COOKPADGUJRATI કાચા કેળા માંથી જુદા જુદા પ્રકારે શાક બનાવતા હોઈએ છીએ. પરંતુ બાળકોને તો કંઈક વેરાઈટી જોઈતી હોય છે. આ ઉપરાંત પ્રસંગોપત અથવા તો કોઈ મહેમાન આવે ત્યારે થોડીક અલગ સ્ટાઇલ થી શાક બનાવીએ તો જોવામાં અને ખાવામાં બંનેમાં મજા આવે છે. કાચા કેળા નો ઉપયોગ કરીને તેમાં પનીર નું સ્ટફિંગ કરીને કોફતા તૈયાર કર્યા છે. તેની સાથે પરાઠા, ગુલાબ જાંબુ અને પુલાવ કરેલ છે આ શબ્દ જે ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSR#cookpadgujarati#cookpadindia#cookpad ચીઝ અંગુરી કોફતા કરી એક પંજાબી સ્ટાઇલનું ગ્રેવીવાળું શાક છે. આ શાકમાં કોફતા બનાવવામાં ચીઝ નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. બટાકા, ચીઝ અને પનીર નો ઉપયોગ કરીને બનાવેલા આ કોફ્તાને પંજાબી સ્ટાઇલ ની રેડ ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે. પંજાબી રેડ ગ્રેવી સાથે આ કોફતા નો સ્વાદ ખુબ જ સરસ આવે છે. Asmita Rupani -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week17#shahipaneer શાહી પનીર એક નોર્થ ઈન્ડિયન સબ્જી છે. શાહી પનીર ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં કાજુ અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીમાં પનીર નો સારો એવો ઉપયોગ કરવામાં આવે છે તેથી તેમાંથી પ્રોટીન પણ સારા પ્રમાણમાં મળે છે જેથી શાહી પનીર એક હેલ્ધી સબ્જી પણ છે. શાહી પનીર ને નાન, રોટી, પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11#RC3#cookpadgujarati શાહી પનીર એક નોર્થ ઈન્ડિયન સબ્જી છે. શાહી પનીર ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં કાજુ અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીમાં પનીર નો સારો એવો ઉપયોગ કરવામાં આવે છે તેથી તેમાંથી પ્રોટીન પણ સારા પ્રમાણમાં મળે છે જેથી શાહી પનીર એક હેલ્ધી સબ્જી પણ છે. શાહી પનીર ને નાન, રોટી, પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
કાજુ કરી (Kaju Curry recipe in Gujarati)
#MW2#કાજુકરીગુજરાતી ઓ આપડે ખાવાના બહુ શોખીન! ગુજરાતી ફુડ ની જોડે બીજા રાજ્યો નું ફુડ પણ ખુબ જ પ્રેમ થી ખાઈએ છે, જેમકે પંજાબી ફુડ. જાત જાતની પંજાબી શબ્જી હોય છે, બહાર હોટલમાં ખવાય કે પછી ઘરે બનાવી ને!! આ બધી પંજાબી સબ્જીમાં થી આજે મેં કાજુ કરી બનાવ્યું બહુ જ સરસ એકદમ ટેસ્ટી બહાર રેસ્ટોરન્ટ જેવું જ ક્રીમી બન્યું છે.કાજુ કરી સફેદ ગ્રેવી અને રેડ ગ્રેવી એમ બે અલગ અલગ રીતે બનતું હોય છે. મેં આજે રેડ ગ્રેવી માં બનાવ્યું છે.મેં એમાં કોઈ ક્રીમ કે મલાઈ નથી ઉમેરી, કેમકે કાજુ નાં લીધે એનો ટેસ્ટ ઓલરેડી બહુ જ સરસ ક્રીમી આવતો હોય છે. આ ખુબ જ ફટાફટ ખુબ જ ઓછા સામાનમાં બહુ સરસ એવું કાજુકરી ઘરમાં જ અવેલેબલ હોય એવા સામાનમાં થી કેવી રીતે બનાવવું એ તમે મારી રેસિપી પરથી જોજો, અને જરુર થી જણાવજો કે કેવું લાગ્યું તમને!!#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
ક્રિસ્પી કોર્ન બોલ્સ (crispy corn balls recipe in gujarati)
#સુપરશેફ3 #મોનસુન સ્પેશિયલ #વિક3ચોમાસાની ઋતુમાં શેકેલી મકાઈ ખાવાની મજા જ કંઈક ઓર હોય છે. મકાઈ માંથી બનેલી બધી વાનગીઓ સ્વાદિષ્ટ લાગે છે.અહીં મેં મકાઈના દાણા ક્રશ કરીને તેમાં વધુ લીલો અને સૂકો મસાલો કરીને મકાઈના ક્રિસ્પી બોલ્સ બનાવ્યા છે. જે ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
કોર્ન & સ્પીનેચ પાઇ (Corn Spinach Pie Recipe In Gujarati)
#CCC#ક્રિસ્ટ્મસરેસીપી નોર્મલી પાઇ એ એપલ ના ફિલિંગ માંથી બનાવવામાં આવે છે પરંતુ આ પાય ને મકાઈ અને પાલકના ફીલિંગથી બનાવી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિશપ & ખૂબ જ ટેસ્ટી બને છે Arti Desai -
-
ચીઝ બટર મસાલા (Cheese butter masala recipe in Gujarati)
#CB5#week5#CF#cookpadgujarati#cookpadindia ચીઝ બટર મસાલા એક પંજાબી સબ્જી છે. ચીઝ બટર મસાલા ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં કાજુ અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે.આ સબ્જીમાં ચીઝ નો ભરપુર ઉપયોગ કરવામાં આવે છે તેથી આ સબ્જી નાના બાળકોને વધુ પસંદ આવે છે. ચીઝ બટર મસાલા ને નાન, રોટી, પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
-
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#MVF#JSR#cookpadgujaratiમોનસુનની સિઝનમાં મકાઈ ખાવી ગમે.એમાં પણ બાફેલી મકાઈ ખૂબ જ મીઠી લાગે છે.બાફેલી મકાઈમા બટર તેમજ મસાલા અને લીંબુ એડ કરી ખાવાની મજા કંઇક અલગ જ છે. બાળકો તેમજ મોટા સૌને ચીઝ પસંદ હોય છે તેથી મસાલા કોર્નમાં ચીઝ એડ કરવાથી તેનું ટેક્સચર ક્રિમી બને છે અને તેના સ્વાદમાં વધારો થાય છે તેથી બધા હોશે હોશે મોજથી ખાય છે. Ankita Tank Parmar -
સ્ટફડ પાપડ કરી (Stuffed Papad Curry Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#summer_special#poteto#koftaસ્ટફડ પાપડ કરી ને પાપડ કોફ્તા કરી પણ કહી શકાય ..મે કાઠિયાવાડી રીત થી બનાવ્યું છે ..પંજાબી સ્ટાઈલ માં પણ ગ્રેવી બનાવી શકાય ...ખૂબ જ મસ્ત લાગે છે ..અને પાપડ રોલ ને સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય.. Keshma Raichura -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4#Week19#buttermasala પનીર બટર મસાલા એક ઇન્ડિયન ટ્રેડિશનલ રેસીપી છે. આ વાનગીમાં પનીરનો ઉપયોગ સારા પ્રમાણમાં કરવામાં આવે છે. ટામેટાં, ડુંગળી અને કાજુ માંથી બનતી ગ્રેવીમાં પનીર ઉમેરીને બનાવવામાં આવતી આ વાનગી સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે. Asmita Rupani -
-
બટર મસાલા કોર્ન (Butter Masala Corn Recipe In Gujarati)
#MVFમોનસુનની સીઝન ચાલી રહી છે ત્યારે મકાઈ પુષ્કળ પ્રમાણમાં આવતી હોય છે. મકાઈ બે રીતે ખાઈ શકાય છે શેકીને તેના પર મીઠું મરચું મરી પાઉડર લીંબુ લગાવીને અને બીજું બાફીને. વડી બાફેલી મકાઈ પણ ઘણા પ્રકારે બનાવી શકાય છે બટર કોર્ન, બટર મસાલા કોર્ન, ચીઝ બટર મસાલા કોર્ન તેમજ મસાલા ચાટ પણ બનાવી શકાય છે. મેં બટર મસાલા કોર્ન બનાવ્યું છે.તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
શામ સવેરા કોફતા કરી (Sam Savera Kofta Curry Recipe In Gujarati)
શામ એટલે સાંજ (અંધકાર) અને સવેરા હિન્દીમાં સવાર (સફેદ દિવસનો પ્રકાશ) નો ઉલ્લેખ કરે છે. તેને શામ સવેરા કહેવામાં આવે છે કારણ કે આ રેસીપીમાં પાલક અને પનીરનો ઉપયોગ થાય છે. સ્પિનચ કોફ્તા બોલમાં પનીરનું સ્ટફીંગ ભરેલું હોય છે, અને જ્યારે તમે આ કોફ્તા બોલ્સને સ્લાઈસ કરો છો, તો એવું લાગે છે કે કોફ્તાનો અંદરનો ભાગ સફેદ હોય છે અને બહારનો શેલ કાળો હોય છે, જે દિવસ અને રાતનો અર્થ દર્શાવે છે.શામ સવેરા એ આંખોની સાથે સાથે પેટની સારવાર માટે વિઝ્યુઅલ ટ્રીટ છે. શામ સવેરા ટામેટા, ડુંગળી અને અન્ય મસાલાઓથી આધારિત ગ્રેવીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જેમાં પાલક અને પનીરથી બનેલા કોફતા કાપીને ગ્રેવી પર નાખવામાં આવે છે. આ એક ખૂબ જ અલગ પ્રકારની પનીર રેસીપી છે અને કોઈપણ ઉંમરના પનીર ચાહક અને સ્વાદ ચાહકને ગમશે જ.#ATW3#TheChefStory#cookpadindia#cookpadgujarati#PSR#CJM Riddhi Dholakia -
કોર્ન કોકોનટ કરી (Corn coconut curry recipe in Gujarati)
#સુપરશેફ1#પોસ્ટ6#માઇઇબુક#પોસ્ટ29આજે એક બહુ સરળ અને ઓછા મસાલા વાળું પણ સ્વાદિષ્ટ શાક જોઈશું. ચોમાસામાં જ્યારે મકાઈ સરસ મળે ત્યારે ફાઇબર થી ભરપૂર મકાઈ નો ઉપયોગ આપણે કરવો જોઈએ. Deepa Rupani -
મલાઈ કોફ્તા કરી(Malai kofta curry recipe in Gujarati)
#નોર્થમલાઈ કોફ્તા એ એક લોકપ્રિય નોર્થ ઈન્ડિયન સબ્જી છે જે સામાન્ય રીતે બધા જ રેસ્ટોરન્ટ માં ઉપ્લબ્ધ હોય છે. આમ તો કોફ્તાના મિશ્રણમાં વધારે મસાલા એડ કરવામાં આવતા નથી પરંતુ હું કોફ્તામા મસાલા એડ કરું છું. ખુબ જ સરસ બને છે. આમા મલાઈ, કાજુની પેસ્ટ વગેરે ઉમેરવામાં આવે છે જેથી એકદમ રીચ બને છે. તમે પણ ચોક્કસ બનાવજો આ રીતે. Jigna Vaghela -
મટર પનીર (Matar Paneer recipe in Gujarati)
#WK2#week2#cookpadgujarati#cookpadindia મટર પનીર એક વેજીટેરીયન નોર્થ ઈન્ડિયન અને પંજાબી સબ્જી છે. મટર પનીર ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં ટમેટા, ડુંગળી અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીમાં મટર એટલે કે લીલા વટાણા અને પનીરનો ભરપુર ઉપયોગ કરવામાં આવે છે તેથી આ સબ્જી નાના બાળકો તથા મોટા બધા માટે હેલ્ધી સબ્જી છે. મટર પનીર ને નાન, રોટી, પરાઠા કે રાઇસ સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#EB#week8 વેજ કોલ્હાપુરી મહારાષ્ટ્રના કોલ્હાપુર સિટીની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. ગરમ મસાલા સાથે રેડ ગ્રેવીમાં આ ડીશ બનાવવામાં આવે છે. જેમાં વેજિટેબલ્સ અને પનીરનો ઉપયોગ પણ કરવામાં આવે છે. બપોરના કે રાતના જમવામાં વેજ કોલ્હાપુરી ને નાન, પરાઠા, રોટી કે રાઇસ ની સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
પૂટટુ કડલા કરી (Puttu Kadala Curry Recipe In Gujarati)
#TheChefStory#ATW3#week3#OnamSadya_Kerala_Special#cookpadgujarati પુટ્ટુ કડલા કરી રેસીપી એ એક આરોગ્યપ્રદ આખા ચણાની કરી છે. આ કરી કેરળ માં ખાસ કરી ને ઓનમ ના તહેવાર પર બનાવવામા આવે છે. જેનો સ્વાદ રાઈસ, પુટ્ટુ, અપ્પમ અને ઈડિયાપ્પમ સાથે અદ્ભુત લાગે છે. તેને નાસ્તામાં સર્વ કરો અને તમને તે ગમશે. આ કરી મારી ફેવરિટમાંની એક છે. મને સાદા સફેદ ભાત કે રોટલી સાથે ખાવાનું ગમે છે. આ કરી ખૂબ જ સ્વાદિષ્ટ છે, તેનો સ્વાદ મસાલેદાર છે. પકવવાની પ્રક્રિયા તેલમાં કરવાની હોય છે જે શુદ્ધ સુગંધ અને સ્વાદ આપે છે. તમે પણ આ કઢીનો આનંદ માણી શકો છો. Daxa Parmar -
કોર્ન કબાબ (Corn Kebab Recipe In Gujarati)
#PSકબાબ નુ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. ખૂબ જ સ્વાદિષ્ટ અને ચટપટા એવા કોનૅ કબાબ જરૂર થી બનાવશો. આ કબાબ માં અમેરીકન મકાઈના દાણા અને બાફેલા બટાકા નો ઉપયોગ કર્યો છે. તમે બાફેલા કાચા કેળા પણ લઈ શકો છો. Purvi Modi -
પરિપ્પુ કરી (Parippu curry recipe in Gujarati)
પરિપ્પુ કરી એ કેરલા સ્ટાઇલ ની મગની દાળની ડીશ છે જે ખૂબ જ ઓછી વસ્તુઓથી બનાવવામાં આવે છે. મગની દાળમાં નાળિયેર અને થોડા મસાલા ઉમેરીને આ ડિશ તૈયાર કરવામાં આવે છે. પરિપ્પુ કરીને ભાત, વેજીટેબલ કરી, પાપડ અને અથાણા સાથે પીરસવામાં આવે છે. આ ડીશમાં ઘી ઉમેરવાથી એનો સ્વાદ અનેક ઘણો વધી જાય છે. આ ડીશ ઓણમ સાધિયા નો મહત્વનો ભાગ છે.#ATW3#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ (10)