બ્રુસેટા (Bruschetta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા વેજીટેબલ્સ ને ઝીણા સમારી લો. બટર માં લસણ ની પેસ્ટ અને લીલાં ધાણા નાંખી મિક્સ કરી લો.
- 2
હવે બધા વેજીટેબલ્સ ને એક બાઉલ માં લઈ લો. તેમાં મરી પાઉડર, મીઠું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ નાંખી મિક્સ કરી લો.
- 3
હવે બ્રેડ ની સ્લાઈસ પર ગાર્લિક બટર લગાવી સ્ટફિંગ લગાવો. ઉપર ચીઝ છીણો અને ઓરેગાનો ચીલી ફ્લેક્સ ભભરાવો.
- 4
ત્યાર બાદ એક પેન માં તેલ બટર મૂકી બ્રેડ મૂકી ઢાંકી ને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી કુક કરો.
- 5
તો તૈયાર છે ગરમા ગરમ ઇટાલિયન
બ્રુશેટા. તેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઇટાલિયન બ્રુસેટા (Italian Bruschetta Recipe In Gujarati)
#TheChefStory#ATW3ઝડપથી બનતી બાળકોને પસંદ એકદમ ચટપટી ઇટાલિયન વાનગી Shital Shah -
બૃશેટા(Brushetta Recipe in Gujarati)
#GA4#WEEK5#ITALIAN#COOKPADGUJ#COOKPADINDIA બ્રુશેતા એક ઇટાલિયન સ્ટાટૅર છે, જે બ્રેડ લોફ પર ટોપિંગ કરી બનાવવા માં આવે છે. Shweta Shah -
ચીઝી મેક્રોની ઈન વ્હાઈટ સોસ (Cheesy Macaroni in White Sauce Recipe in Gujarati)
#GA4#italian#Week5 Sachi Sanket Naik -
-
બ્રુશેટા (bruschetta Recipe in Gujarati)
#સુપરશેફ3#week3આ ઈટાલીયન વાનગી છે જે ઝડપથી બની જાય છે અને નાના મોટા સૌ દરેકને ભાવતી વાનગી છે.આ વાનગી બ્રંચ સમય માટે એકદમ પરફેક્ટ વાનગી છે. જ્યારે ડીનર માટે કંઈક હળવું ખાવું હોય તો સહેલાઈથી બનાવી શકાય એવી આ વાનગી છે.આ વાનગી બનાવવા માટે તમે તમારી પંસદગીના કોઈપણ શાકભાજી ઉમેરી શકો છો. Urmi Desai -
-
-
-
-
-
ઇટાલિયન નુડલ્સ (Italian Noodles Recipe In Gujarati)
#ATW3#ThechefstoryItalian recipe#CJMWeek2 Falguni Shah -
ચીઝ ઢોકળા(cheese dhokla recipe in gujarati)
#ફટાફટ #cookpadindia#cookpadgujratiખાટા ઢોકળા તો આપણા દરેક ગુજરાતીનાં ઘરમાં બનતા જ હોય છે મેં અહીં તેને મેક્સિકન ટચ આપ્યો છે Bansi Chotaliya Chavda -
-
-
-
-
-
પુલ અપાર્ટ ગાર્લિક બ્રેડ (Pull Apart Garlic Bread Recipe In Gujarati)
#ATW1#TheChefStory Shital Shah -
-
-
ચીઝી કોર્ન ભેળ (Cheesy Corn Bhel Recipe In Gujarati)
#RC1ચોમાસા ની સીઝન માં મકાઈ તાજી અને સરસ મળે. એટલે જોઈને જ એમ થાય કે મકાઈ નું કઈક બનાવીએ. મારા ઘર માં બધા ને મકાઈ બહુ ભાવે.હું મકાઈ બાફી ને રાખું અને પછી જ્યારે જેને જે ખાવું હોય તે કરી દઉં. આજે મે સવારે નાસ્તા માં ચીઝી કોર્ન ભેળ બનાવી હતી. TRIVEDI REENA -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#RC2Whiteગાર્લિક બ્રેડ બધા જ હોટેલમાં જાય કે પીઝા ખાવા જાય ત્યારે જરૂરથી ઓર્ડર કરતા હોય છે અમારે ત્યાં છોકરાઓને ગાર્લિક બ્રેડ બહુ જ ભાવે છે તમે આજે ઘરે ગાર્લિક બ્રેડ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
-
વેજીટેબલ સેન્ડવિચ(vegetable sandwich recipe in gujarati)
#ફટાફટ#બુધવારખૂબ જ જલ્દી થી બની જતી આ વાનગી બ્રેક ફાસ્ટ, લંચ, ડિનર માં ખાઈ શકાય અને બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય... સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને બનાવવા માં એકદમ સરળ Neeti Patel -
-
બ્રુશેટા (Bruschetta Recipe In Gujarati)
#ATW3#TheChefStory#italian#cookpad_guj#cookpadindiaબ્રૂશેતા એ ઇટાલિયન ભોજન નું એક મુખ્ય એન્ટીપાસતો (સ્ટાર્ટર) છે જે બ્રેડ પર વિવિધ ટોપીંગ્સ સાથે ગરમ અથવા ઠંડુ પીરસાય છે. આમ તો આ વ્યંજન માટે ફ્રેન્ચ લોફ અથવા બગેટ વપરાય છે પરંતુ તમે બીજી કોઈ બ્રેડ પણ વાપરી શકો છો. બહુ સરળ રીતે બનતી આ વાનગી માં ટોપીંગ્સ માં ઘણી વિવિધતા લાવી શકાય છે. મેં અહીં મારી પસંદ પ્રમાણે ના બ્રૂશેતા બનાવ્યા છે. Deepa Rupani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16502510
ટિપ્પણીઓ (4)