ચીઝ મસાલા બન(Cheese masala Bun Recipe in Gujarati)

Reshma Tailor @reshma_223
જો બન વઘ્યા હોય તો આ એક સરસ ડીશ છે. જે બધા ને ભાવતી વાનગી બની જાય છે.
ચીઝ મસાલા બન(Cheese masala Bun Recipe in Gujarati)
જો બન વઘ્યા હોય તો આ એક સરસ ડીશ છે. જે બધા ને ભાવતી વાનગી બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વેજીટેબલ્સ ને કટ કરી લો. બન ને ઘી અથવા બટર માં શેકી લો. અને નાના ટુકડા કરી લો.
- 2
હવે એક પેન માં ઘી અથવા બટર ગરમ કરી તેમાં ડુંગળી લસણ ની પેસ્ટ એડ કરી ને બરાબર સાંતળો. ત્યાર બાદ ટામેટાં ને સાંતળો. પછી આદું મરચાં ની પેસ્ટ એડ કરી લો.
- 3
હવે હળદર, મરચું, પાંઉભાજી નો મસાલો મીઠું નાખી ને બરાબર મિક્સ કરી લો. હવે થોડું બટર એડ કરો.
- 4
હવે બન ના પીસ મીક્ષ કરી લો. પ્લેટ માં લઈ ઉપર થી ચીઝ છીણો અને ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાર્લિક ચીઝ મસાલા બન (Garlic Cheese Masala Bun Recipe In Gujarati)
#GA4#Week 17#Cheese Vaishali Prajapati -
-
ચીઝ મસાલા પાઉં (Cheese Masala Paav Recipe In Gujarati)
મસાલા પાઉં એક પ્રસિદ્ધ વાનગી છે જે મુંબઈમાં બહુ લોકપ્રિય છે. મસાલા પાઉં સ્પેશ્યલ અને સરળતા થી બનતી હોય છે. આ વાનગી ને ઘર નાં નાના મોટા દરેક વ્યક્તિને ભાવે છે. Aruna Panchal -
-
વેફર મસ્કા બન (Chips Maska Bun Recipe In Gujarati)
#KER અમદાવાદમાં અલગ અલગ મસ્કા બન ખૂબજ ફ્રેમસ છે મેં આજે વેફર મસ્કા બન બનાવ્યા છે. Manisha Desai -
ચીઝી બ્રેડ પીઝા (Cheese Bread Pizza Recipe in Gujarati)
#GA4#week22#pizza bread પીઝા જલદી બની જાય છે અને બધા ને ભાવતી વાનગી છે. Reshma Tailor -
વેજ ચીઝી-ગાર્લિક બન (Veg. Cheese Garlic Bun Recipe In Gujarati)
Today is World Baking Day🎂 તો આજે મેં વેજ. ચીઝ-ગાર્લિક બન બનાવ્યું. હું કડાઈમાં જ બનાવું છું. ખૂબ જ ટેસ્ટી બન્યું છે. Do try friends👭👬 Dr. Pushpa Dixit -
મસ્કા બન (Maska Bun Recipe In Gujarati)
- મેં મસ્કા બન જોયા હતા પણ ક્યારેય ખાધા ન હતા. આપણા જ એક કૂકપેડ મેમ્બર દ્વારા બનાવેલ મસ્કા બનની રેસિપી જોઈને મેં ઘેર બનાવ્યા.. એકદમ ટેસ્ટી અને યાદ રહી જાય એવી સરસ વાનગી છે.. એકવાર તો ટ્રાય કરવી જ જોઈએ.. Mauli Mankad -
મિનિ ગાર્લિક બન(mini garlic bun recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૨૬ #સુપરશેફ૨હેલો દોસ્તો, આજે હુ સૌને ભાવતી ગાર્લિક બ્રેડની રેસીપી એક નવા જ અંદાજમાં આપની સાથે શેર કરીશ. આપને જાણ હશે કે વિદેશોમાં અને હવે અહીંના મેટ્રો સીટીમાં બ્રેડના વિવિધ રેડિમેડ લોફ કે બન મળતા હોય છે આજે હુ એવા જ મિનિ બન ખુબ જ સરળ રીતે ઘરે બનાવતા શીખવીશ. #ગાર્લિક #બન Ishanee Meghani -
વેજ ચીઝ બન(veg cheese bun recipe in gujarati)
#સપ્ટેમ્બર #ફટાફટબાળકો ને ભાવે એવી કલોલ ફૂલ વાનગી Devangi Jain(JAIN Recipes) -
ચીઝ ચોકલેટ મસ્કા બન(Cheese Chocolate Maska Bun Recipe In Gujarati)
ચીઝ ચોકલેટ મસ્કા બન #CT Jigisha Modi -
ચીઝ મસાલા મેક્રોની (Cheese Masala Macaroni Recipe In Gujarati)
#Fam#breakfast અત્યારના બાળકોને ઘરની દાલ-રોટી-સબજી ખાવા કરતા તેને બહારનું જંક ફૂડ ખાવાનું વધારે પસંદ કરે છે અને તેઓ બહારથી લઈને ખાવાનો આગ્રહ કરે છે . એટલે મે બહાર જેવી પરફેક્ટ ચીઝ મસાલા મેક્રોની ધરે જ બનાવી આપુ છુ .આ મેક્રોની નો ટેસ્ટ સેમ બહાર મળતી હોય છે તેના કરતાં પણ સરસ હોય છે. અને હવે મારા છોકરા બોલે કે મમ્મી તારા હાથ ની મેક્રોની ખુબ જ સરસ બને છે . મેક્રોની બધાને ભાવતી હોય છે તેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે .એક વાર તમે ટ્રાય કરી જો જો. Payal Sachanandani (payal's kitchen) -
બોમ્બે સ્ટાઇલ મસાલા બન
#માઇઇબુક post 8બોમ્બે સ્ટાઇલ મસાલા બન આજે આપડે ઘરે બનાવીશુ અને એ ખૂબ જ જડપી બની જાય છે અને જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. Jaina Shah -
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
#EB #week8 બેકરી આઇટમ એક એવી વસ્તુ છે જે બધા સાથે મિક્સ એન્ડ મેચ થઈ જાય છે પાવભાજી હો વડાપાઉં હો હો સેન્ડવીચ હોય બધા સાથે આ બેકરી આઇટમ પાવને બ્રેડ એડજસ્ટ થઈ જાય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
ચીઝ ગાર્લિક મસાલા પાવ (cheese garlic masala pav recipe in Gujarati)
#સુપરશેફ3#પોસ્ટ4 પાવભાજી તો બધા ની એવેરગ્રીન છે તેનો ટેસ્ટ આપડા જીભ ના ટેરવે છે તો કયક નવું ટ્રાય કરીએ તેમાં ચીઝ ગાર્લિક મસાલા પાવ એક વાર જરૂર બનાવજો કેમકે મે પણ પેલી વાર બનાવ્યું પણ મારા ઘર માં બધા ને ખુબ જ ટેસ્ટી લાગ્યું.... Badal Patel -
બાઓ બન (Bao Bun Recipe In Gujarati)
બાવો બન એક સ્ટીમ કરેલા બન નો પ્રકાર છે જે અલગ અલગ આકારના બનાવી શકાય છે. આ બનમાં અલગ અલગ પ્રકારનું સ્વીટ કે સેવરી ફીલિંગ ભરી શકાય છે. અલગ અલગ પ્રકારના શાકભાજીનું ફીલિંગ ભરીને બાવો બનાવી શકાય અથવા તો બાવો બન ને ખાલી બટર સાથે પ્લેન પણ પીરસી શકાય.#FDS#cookpadindia#cookpad_gu spicequeen -
-
સ્ટ્રીટ સ્ટાઇલ મસાલા બન (Street Style Masala Bun Recipe In Gujarati)
મસાલા બન નામ સાંભળતા મોમાં પાણી આવી જાઈ , સાચું ને....મને પણ આવી ગયું હતું જયારે મે મુંબઇ માં સ્ટ્રીટ માં જોયું હતું. ખાધી અને ખુબ ટેસ્ટી લાગી તો ત્યાંથી શીખી બનાવાની કોશિશ કરી અને ખુબ સરસ લાગી તો મન્ થયું મારા કૂકપેડ ની સખીયો જોડે શેર કરું તો તમે પણ જરૂર ટ્રાય કરજો . #ATW1 #Thechefstory Nisha Soni -
મસ્કા બન (Maska Bun Recipe In Gujarati)
#KER#cookpadindia#cookpad_guj#cookpadઅમદાવાદ ગુજરાતનું મુખ્ય શહેર છે અમદાવાદમાં અલગ અલગ જાતના વ્યંજન બને છે. તેમાં એક છે મસ્કાબન જે અલગ અલગ જાતના બને છે અને આ મસ્કા બન ગરમા ગરમ મસાલા ચા સાથે સર્વ કરવામાં આવે છે . જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
મેગી સ્ટફ્ડ બર્ગર બન (Maggi Stuffed Burger Buns Recipe In Gujar
#ChoosetoCook#MyFavouriteRecipe#cookpadgujarati બર્ગર બન તો ઘણી બધી રીતે બનતા જ હોય છે. પરંતુ મેં અહીં મેગી સ્ટફ્ડ બર્ગર બન બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને યમ્મી બન્યા છે. આ બર્ગર બન અને મેગી મારા બાળકો ના ખૂબ જ ફેવરીટ છે. તેથી મેં બાળકોને ગમે એવા ચીઝી બર્ગર બન માં મેગી ને સ્ટફ્ડ કરીને આ ચીઝ થી અને શાકભાજી થી ભરપુર એવા ચીઝી બર્ગર બન બનાવ્યા છે. આ બન માં મોઝરેલા ચીઝ નો ઉપયોગ કરીને એકદમ ચીઝી મેગી સ્ટફ્ડ બર્ગર બન બનાવ્યા છે. આ બર્ગર બન બાળકોને ખૂબ જ ભાવે તેવા ચીઝી બર્ગર બન છે. Daxa Parmar -
વેજ મસાલા ઢોંસા(Veg masala dosa recipe in Gujarati)
#GA4#Week3#Dosa ઢોસા એ સાઉથ ઈન્ડિયન વાનગી છે. પણ બધેજ બને છે. અને બધા ને ભાવતી વાનગી માની એક છે. ઢોસા હેલ્ધી વાનગી છે. ઓછા તેલ માં બની જાય છે. Reshma Tailor -
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#TRO#ChooseToCookચીઝ પનીર ગોટાળો બનાવ્યો,સાથે બન ને ટોસ્ટ કરીને પીરસ્યા..ડિનર માટે સરસ રેસિપી થઈ ગઈ . Sangita Vyas -
ચીઝ મૈસુરી ઢોસા (cheese mysore dosa recipe in gujarati)
#સાઉથઆ એવી વાનગી છે બધાને ભાવે અને સરળ રીતે બની પણ જાય છે નાના બાળકો થી માંડી ને મોટા ને ભાવે એવી આ વાનગી છે Vandana Dhiren Solanki -
ચીઝ બટર મસાલા)(cheese butter masala recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક7મારું આખું ફેમિલી આ ચીઝી છે... અમને બધા ને આ શાક ખૂબ જ ભાવે છે....સહેલું અને સ્વાદિષ્ટ શાક છે... Nishita Gondalia -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#Week8 મસાલા પાવ એ એક એવી રેસિપી છે જે સાંજના ચા જોડી નાસ્તામાં કે રાત્રે ઓછી ભૂખ હોય તો ડિનરમાં પણ લઈ શકાય. Nita Prajesh Suthar -
ચીઝ મેક્રોની (Cheese Macaroni Recipe In Gujarati)
નાસ્તા માટે પાસ્તા એ બેસ્ટ ઓપશન છે .જે સવારે કે સાંજે લઈ શકાય .તેમાં વેજિટેબલ અને ચીઝ ઉમેરવાથી હેલ્ધી બને છે .બાળકો ને અને મોટા ને બધા ને ભાવે છે .આમાં કોબી ,ગાજર ,કેપ્સીકમ ઉમેરવાથી બાળકો ન ખાતા હોય તો પણ આવી વાનગી માં ખાઈ લે છે .અને ઝડપ થી બની પણ જાય છે . Keshma Raichura -
ચીઝી બન (Cheesy Bun recipe In Gujarati)
#સુપરશેફ2#week2#ફ્લોર્સ#માઇઇબુક#પોસ્ટ૩૦આ ચીઝી બન મેં પહેલી વાર ટ્રાય કર્યા અને એ પણ યીસ્ટ વગર અને સફળ રહી. ખૂબ જ સરળ રેસિપી છે અને આ સોસ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ ચીઝી બન મેં કડાઈ અને ઓવન બંને માં બનાવ્યા છે. Sachi Sanket Naik -
વેજીટેબલ બન (vegetable bun recipe in gujarati)
#Fm બર્ગર તો બધાને ગમે, બાળકો બર્ગર નુ નામ પડતા જ ખુશ થઈ જાય છે. બાળકો ને સરપ્રાઈઝ આપવા આજ અહી મે નવી રીતે ટ્રાય કર્યુ. Chetna Patel -
ચીઝ ગાલીૅક મસાલા પાંઉ (Cheese Garlic Masala Pav Recipe in Gujarati)
#EB#WEEK8#CookpadIndia#Cookpadgujarati#Masalapau Vandana Darji
More Recipes
- લીલા વટાણાના સ્ટફડ પરાઠા (Lila Vatana Stuffed Paratha Recipe in Gujarati)
- લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
- પેરી પેરી મટર પનીર સેન્ડવિચ(Periperi matar paneer Sandwich Recipe in Gujarati)
- જુવાર નો રોટલો(Jowar Rotlo Recipe In Gujarati)
- જુવાર મિની ઉત્તપમ (Jowar Mini Uttapam Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14236991
ટિપ્પણીઓ (2)