બેબી પોટેટો ઇન મખની ગ્રેવી (Baby Potato In Makhani Gravy Recipe In Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#ATW3
#TheChefStory
Indian Curries
#PSR
આ વાનગી લગ્નપ્રસંગો ના જમણવારમાં , ડિનરમાં તેમજ રેસ્ટોરન્ટ્સ માં બનાવીને પીરસાય છે...પંજાબી ક્યુઝીન ની આ સબ્જી બાળકોને અતિપ્રિય છે.આમાં વાપરવામાં આવતી મખની ગ્રેવી બનાવીને સ્ટોર પણ કરી શકાય છે.

બેબી પોટેટો ઇન મખની ગ્રેવી (Baby Potato In Makhani Gravy Recipe In Gujarati)

#ATW3
#TheChefStory
Indian Curries
#PSR
આ વાનગી લગ્નપ્રસંગો ના જમણવારમાં , ડિનરમાં તેમજ રેસ્ટોરન્ટ્સ માં બનાવીને પીરસાય છે...પંજાબી ક્યુઝીન ની આ સબ્જી બાળકોને અતિપ્રિય છે.આમાં વાપરવામાં આવતી મખની ગ્રેવી બનાવીને સ્ટોર પણ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 વ્યક્તિ
  1. 500 ગ્રામબટેટી(baby potatos)
  2. જરૂર મુજબ મીઠું
  3. પંજાબી મખની ગ્રેવી માટે:-
  4. 4 નંગટામેટા મોટા ટુકડા કરીને
  5. 2 નંગડુંગળી મોટા ટુકડા કરીને
  6. 2 નંગલવિંગ
  7. 6-7 નંગકાજુ
  8. 1 નંગતમાલપત્ર
  9. 1/2 કપપાણી
  10. 2 ચમચીતેલ
  11. જરૂર મુજબ મીઠું
  12. ગ્રેવી સાંતળવા જોઈશે:-
  13. જરૂર મુજબ મખની ગ્રેવી સ્ટ્રેઇન કરીને
  14. 3 ટેબલસ્પૂનબટર
  15. 1 ચમચીતેલ
  16. 1 ચમચીજીરું
  17. 2 ચમચીઆદુ લસણની પેસ્ટ
  18. 1 ચમચીધાણાજીરું
  19. 1 ચમચીકાશ્મીરી મરચું
  20. 1 ચમચીગરમ મસાલો
  21. 1 ચમચીખાંડ
  22. 2 ચમચીટોમેટો કેચઅપ
  23. 4 ટેબલસ્પૂનફ્રેશ ક્રીમ
  24. જરૂર મુજબ મીઠું
  25. ગાર્નિશ કરવા ફુદીનો- લીલા મરચાં

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બેબી પોટેટો ને એક પ્રેશર કૂકરમાં મીઠું અને પાણી ઉમેરીને ત્રણ વિસલથી બોઈલ કરી ઠંડા થવા મુકો. ઠંડા થાય એટલે છોલીને રાખો.

  2. 2

    મખની ગ્રેવીના ઘટકોને તેલમાં સોતે કરી પાણી ઉમેરી દો...ઠંડુ થાય એટલે મિક્સર જારમાં ક્રશ કરી સ્મૂધ પેસ્ટ બનાવી એક સૂપની ગરણી થી ગાળી ને સાઈડ પર રાખો.

  3. 3

    હવે ફરી એક પેનમાં બટર અને તેલ મૂકી જીરું તતડાવો...જીરું ફૂટે એટલે આદુ- લસણની પેસ્ટ સાંતળો..હવે ગાળીને તૈયાર કરેલ ગ્રેવીને ઉમેરીને સાંતળો...મસાલા ઉમેરો...તેલ છૂટું પડે એટલે ફ્રેશ ક્રીમ...બોઈલ કરેલ બેબી પોટેટો ઉમેરી ઢાંકીને કુક થવા દો...પાંચ મિનિટ પછી પંજાબી ગ્રેવીવાળા બેબી પોટેટો ની સબ્જી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes