પાણીપુરી નુ તીખું પાણી (Panipuri Spicy Pani Recipe In Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1ઝુડી સમારેલ ફુદીનાના પાન
  2. 1ઝુડી સમારેલી કોથમીર
  3. 1ટૂકડો આદુ
  4. 1 ચમચીસંચળ પાઉડર
  5. 1 ચમચીમીઠું
  6. 2 નંગલીંબુ નો રસ
  7. 3-4 નંગલીલા મરચાં
  8. 1/2 ચમચી જીરું
  9. 2 ચમચીગોળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ફુદીનો બીટીને સારી રીતે ધોઈને સાફ કરો. કોથમીર સમારીને ધોઈ નાખો. મરચાં પણ ધોઈને સાફ કરો.

  2. 2

    એક મીક્ષી જારમા આ બધી વસ્તુ ભેગી કરીને પીસી લો અને પછી ગાળી લો. તેમાં બે લીબુનો રસ ઉમેરો.

  3. 3

    તો તૈયાર છે આપણું પાણીપુરીનુ તીખું પાણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

Similar Recipes