ફણસી બટાકા નુ શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)

આજે લંચ માં ફણસી બટાકા નું શાક બનાવ્યું. લસણ અને થોડો ચડિયાતો મસાલો હોય તો જ ખાવા ની મજા આવે.
ફણસી બટાકા નુ શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
આજે લંચ માં ફણસી બટાકા નું શાક બનાવ્યું. લસણ અને થોડો ચડિયાતો મસાલો હોય તો જ ખાવા ની મજા આવે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફણસી બટાકા ને ટામેટાં ધોઈ અને સમારી લેવા.
- 2
કુકરમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ મેથી જીરું હિંગ સૂકા લાલ મરચાં નાખી દેવા અને લસણની પેસ્ટ નાખી દેવી
- 3
ત્યારબાદ તેમાં સમારેલા શાકભાજી નાખી દેવા અને હળદર મરચું પાઉડર ધાણાજીરુ મીઠું નાખી દેવું અને મીક્સ કરી લેવું. ૩/૪ મીનીટ સુધી સાંતળી લો.
- 4
પછી તેમાં જીણા સમારેલા ટામેટા નાખી દેવા અને મિક્સ કરી લેવું ટામેટાં ને થોડી વાર તેલમાં ચડવા દેવા. એટલે બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય. પછી તેમાં ૨/૩ ચમચી જેટલું પાણી નાખી મિક્સ કરી લેવું અને કુકર નું ઢાંકણ ઢાંકી દેવું અને ૧/૨ સીટી કરી લેવી.
- 5
કુકર ઠંડું થાય એટલે શાક ને ચેક કરી લેવું.
તો તૈયાર છે
ફણસી બટાકા નું શાક
Serving બાઉલમાં કાઢી ઉપર કોથમીર નાખી ગાર્નિશ કરીને સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફણસી બટાકા નું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
લીલાં શાકભાજી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. લીલોતરી નું શાક દરરોજ ખાવું જ જોઈએ. તો આજે મેં ફણસી બટાકા નું શાક બનાવ્યું. Sonal Modha -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
લીલાં શાકભાજી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.તો આજે મેં ગુવાર બટાકા નું થોડું અલગ રીતે શાક બનાવ્યું. Sonal Modha -
બટાકા ની ચિપ્સ નું શાક (Bataka Chips Shak Recipe In Gujarati)
મને જમવાનામાં દરરોજ બટાકા નું શાક તો જોઈએ જ તો આજે મેં બટાકા ની ચિપ્સ નું શાક બનાવ્યું. થોડું વેરિએશન કર્યું. Sonal Modha -
ફણસી બટાકાનું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
#GA4 #Week18મેં ફણસી બટાકાનું શાક બનાવ્યું છે. શિયાળામાં ફણસી ખાવાની ખૂબ જ મજા આવે છે. Bijal Parekh -
રીંગણા બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
દરરોજ ના જમવાના લીલોતરી શાક નો ઉપયોગ કરવો જોઈએ. પણ મને રીંગણા ન ભાવે. એટલે મેં આજે રીંગણા બટાકા નું શાક બનાવ્યું. હું એમાં થી બટાકા અને રસો જ ખાઉં. Sonal Modha -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં જયારે મગ બને ત્યારે સાથે ભીંડા નું શાક જ હોય.ભીંડા નું શાક બધા ને બહુ જ ભાવે. તો આજે મેં ભીંડા બટાકા નું શાક બનાવ્યું. Sonal Modha -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC : ગલકા નું શાકસમરમા ગલકા તુરીયા ભીંડા દૂધી એ બધા શાકભાજી બહું જ મળતા હોય છે. તો આજે મેં ગલકા નું લસણ વાળું શાક બનાવ્યું. Sonal Modha -
ફણસી - બટાકાનું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week 18# French been# ફણસી - બટાકાનું શાક Geeta Rathod -
ડુંગળી બટાકા નું શાક (Dungri Bataka Shak Recipe In Gujarati)
આ શાક ગરમ ગરમ ખીચડી સાથે ખાવાની મજા આવે છે.ડીનર મા ખાલી શાક ખીચડી પાપડ અને છાશ હોય તો પણ પેટ ભરાઈ જાય. Sonal Modha -
વટાણા બટાકા અને ગાજર નું શાક (Vatana Bataka Gajar Shak Recipe In Gujarati)
આ શાક પરોઠા અને ગરમ ગરમ રોટલી સાથે ખાવાની મજા આવે છે. ભાત સાથે પણ ખાઈ શકાય છે.તો આજે મેં રસાવાળુ શાક બનાવ્યું. Sonal Modha -
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#EB#WeeK5ફણસી, વટાણા, કેપ્સીકમ અને બટાકા નું શાક Ila Naik -
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આજે ભરેલા મસાલા જેવું રીંગણ બટાકા નું શાક બનાવ્યુંલાઈટ લંચ.. Sangita Vyas -
દુધી બટેટાનું લસણ વાળું શાક (Dudhi Bataka Lasan Valu Shak Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસWeek9#MBR9 : દુધી બટાકા નુ લસણવાળું શાકદૂધી ખાવી હેલ્થ માટે ખૂબ જ ખૂબ જ સારી તેના ઘણા બધા ફાયદા છે તો આજે મેં દૂધી બટેટાનું લસણ વાળું શાક બનાવ્યું જે ગરમ ગરમ ફુલકા સાથે ખાવાની મજા આવે છે Sonal Modha -
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#EB#week5શિયાળા માં તો આપણે લીલાશાકભાજી ખાતા જ હોય છેપણ ઉનાળા માં ઘણા શાકમળવા મુશ્કેલ હોય છે..આ ફણસી એ એક એવીલીલોતરી છે જે મળવીસહેલી છે..એટલે આજે હુંફણસી નું શાક મૂકી રહી છું.. Sangita Vyas -
તુરિયા અને મગ ની દાળ નું શાક (Turiya Moong Dal Shak Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : તુરિયા મગ ની દાળ નું શાકલીલા શાકભાજી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે સાથે બધી ટાઈપ ની દાળ પણ એટલી જ ફાયદાકારક છે જેમાં થી આપણ ને પ્રોટીન મળે છે. તો આજે મેં તુરિયા અને મગની દાળ નું શાક બનાવ્યું. Sonal Modha -
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : બટાકા નું ફરાળી શાકએકાદશી ના દિવસે મારા ઘરે રસાવાળુ ફરાળી શાક બને જ કેમકે બધા ને શાક માં ફરાળી ચેવડો અને દહીં નાખીને બહું જ ભાવે. તો આજે મેં બટાકા નું ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
કોબી બટાકા નું શાક (Kobi Bataka Shak Recipe In Gujarati)
આ શાક ગરમ ગરમ ખાવાની મજા આવે. જમવા બેસવું હોય ત્યારે જ બનાવી તરત જ સર્વ કરવું. ગરમ ગરમ રોટલી સાથે સરસ લાગે. Sonal Modha -
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
ફણસી લાંબું અને પાતળું એક શાક છે જે ખાવામાં થોડું મીઠુ હોય છે. આપણા દેશમાં ઘણા રાજ્યોમાં અલગ અલગ રીતે તેનો ઉપયોગ શાક બનાવવામાં કરવામાં આવે છે. ગુજરાત માં ફણસી નું ડા્ય અને ગ્રેવી વાળુ બંને રીતે શાક બનાવવામાં આવે છે. અહીં મેં ફણસી નું ડા્ય શાક બનાવ્યું છે. ખરેખર સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.#GA4#Week18#frenchbeans Rinkal Tanna -
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
ફણસી નો સ્વાદ સાવ અલગ જ હોય છે... જેથી એ ઘણા લોકો પસંદ નથી કરતા... પરંતુ મારાં ફ્રીઝ મા ફણસી to હંમેશા હોય જ... આજે મે દેશી style થી ફણસી નું શાક બનાવ્યું છે.#EB#week5#ફણસીનુંશાક Taru Makhecha -
દૂધી નું લસણિયું શાક (Dudhi Lasaniyu Shak Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC : દૂધી નું લસણિયું શાકસમર મા પાણી વાળા શાકભાજી બહુ મલતા હોય છે. દૂધી નું શાક ખૂબ જ ઓછા મસાલા માં બનતું શાક છે જે ખૂબ જ હેલ્ધી હોય છે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Sonal Modha -
દૂધી બટાકા નુ શીંગદાણા વાળુ શાક (Dudhi Bataka Shingdana Valu Shak Recipe In Gujarati)
દૂધી ચણા ની દાળ , દૂધી મગની દાળ, દૂધી બટાકા, એકલી દૂધી નું શાક પણ આજે મેં એમાં પણ વેરિએશન કરી ને દૂધી બટાકા નું શીંગ દાણા વાળું શાક બનાવ્યું. Sonal Modha -
ફણસી નું લસણ વાળું શાક (Fansi Lasan Valu Shak Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલફણસી નું લસણ નું શાક Jayshree Doshi -
ફણસી બટાકા નુ શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
બિરયાની મા ફણસી નો ઉપયોગ થાય છે તે નુ શાક પણ સરસ લાગે છે આજ મેં બનાવીયુ Harsha Gohil -
ભીંડા બટાકા ની ચિપ્સ નું શાક (Bhinda Bataka Chips Shak Recipe In Gujarati)
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી#MVF : ભીંડા બટાકા ની ચિપ્સ નું શાકચોમાસામાં વરસાદ ની સિઝનમાં ભીંડા સરસ આવતા હોય છે . અને ભીંડા નું શાક નાના મોટા બધા ને ભાવતું જ હોય છે. તો આજે મેં ભીંડા બટાકા નું ચિપ્સ વાળું શાક બનાવ્યું. Sonal Modha -
ફણસી બટાકા ના શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
#EB#week5ફણસી ખુબ હેલ્ધી શાક છે અનેક પોષ્ટિક ગુણો થી ભરેલા છે. મે લીલી તાજી ફેશ ફણસી સાથે બટાકા નાખી શાક બનાવયા છે.રેગલર જમણ મા લંચ ,ડીનર મા લઈ શકાય છે. Saroj Shah -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
સીઝન દરમિયાન લીલા શાકભાજી સરસ આવતા હોય છે તો જ્યારે જે મળે તેનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરી સીઝન દરમિયાન બધા શાકભાજી ખાઈ લેવા જોઈએ. જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો આજે મેં તેમાંથી ગુવાર બટેટાનું શાક બનાવ્યું છે Sonal Modha -
ફણસી બટાકા નું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
#GA4 #Week18#ફણસી #French Beans Kshama Himesh Upadhyay -
ફણસી બટાકાનું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
#GA4#week18#french beens (ફણસી) Ridhi Vasant -
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
શિયાળા ની કુણી કુણી ચોળી ખાવાની બહુ મજા આવેકાચી પણ ખાઈ જવાય..મેં આજે બટાકા ઉમેરી ને શાક બનાવ્યું..સાથે ઘણું બધું લસણ અને અજમો.. Sangita Vyas -
બટાકા નું શાક અને તળેલા મરચાં (Bataka Shak Fried Marcha Recipe In Gujarati)
કોઈ લીલોતરી શાક available ના હોય તો બટાકા ઝિંદાબાદ . બટાકા નું શાક રોટલી અને તળેલા મરચાં Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ