કોર્ન પૌવા (Corn Paua Recipe In Gujarati)

Heena Kamal @cook_26566231
કોર્ન પૌવા (Corn Paua Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૌવા ને ધોઈ ને સાઈડ મા રાખી દીઓ કોર્ન અને વટાણા ને કૂકર માં ૨ સિટી વગાડી બાફી લો કેપ્સીકમ, ડુંગળી,ટમેટું,બધું જીની સમારી લો
- 2
હવે એક પેન મા ઓઇલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું,સૂકા લાલ મરચા, લીમડા ના પાન, અને હિંગ નાખો
- 3
ડુંગળી,આદુ મરચા અને કેપ્સીકમ, નાખો ટામેટા નાખો હળદર, મરચું,મીઠું અને ખાંડ નાખો બધું બરોબર મિક્સ કરી બાફેલા કોર્ન અને વટાણા નાખો
- 4
હવે પલાળેલા પૌવા નાખો અને હલાવી નાખો બધું મિક્સ થાય જાય એટલે લીંબુ નો રસ નાખી ફરી એકવખત મિક્સ કરી ગેસ બંધ કરી દીઓ અને કોથમરી નાખી સર્વિંગ પ્લેટ માં કાઢી ગરમાં ગરમ કોર્ન પૌવા સર્વ કરો
- 5
આમાં તમે જીની સેવ અને દાડમ માં દાણા પણ ગાર્નિશ કરી સકો છો આ પૌવા તમે ચા સાથે કે દહીં સાથે સર્વ કરી સકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નાથદ્વારા સ્ટાઈલ બટાકા પૌવા
#RB12#Week12#Batetapauvaનાના છોકરાવ ને પણ ભાવે અને મોટા ને પણ ભાવે તેવા બટાકા પૌવા સવારે નાસ્તામાં ખાવા ની ખુબજ મજા આવે છે Hina Naimish Parmar -
બટાકા પૌવા (Batata Paua Recipe In Gujarati)
#GA4#Week7#post2#breakfast# સવારે નાસ્તો કરવો જરૂરી છે તેમાં પણ બટેકા પૌવા માં ખૂબ જ હેલ્ધી હોય છે Megha Thaker -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1બટાકા પૌવા એ ગુજરાતી ઓ ને ભાવતો અને સહેલાઇ થી બની જાય એવો નાસ્તો છે hetal shah -
બટેકા પૌવા
#ઇબુક૧#૨૮પૌવા ને આપણે ઘણી અલગ અલગ રીતે બનાવીએ જેમ કે કાંદા પૌવા,મસાલા પૌવા,સ્પાઈસી પૌવા પણ બટાકા પૌવા ની તો વાત જ ન થાય નાના મોટા સૌ ને ભાવે તેવા હોય છે ક્યારેક એવું થાય કે ચલો આજે કંઇક નવું અને જલ્દી થી તૈયાર થઈ જાય તો આ સૌથી ફટાફટ અને બધા ને ભાવે તેવી ચટપટી વાનગી છે. Chhaya Panchal -
કોર્ન બટાકા પૈવા (Corn Potato Paua Recipe In Gujarati)
#ફટાફટ#superchef4#post_5ક્યારેક એવું થાય કે ચલો આજે કંઇક નવું અને જલ્દી થી તૈયાર થઈ જાય તેવો નાસ્તો બનાવીએ..તો હું આજે ઇન્સ્ટન્ટ બની જાય તેવો નાસ્તો જે લગભગ બધા ના ઘરે બનતું જ હશે પણ જો થોડું innovative ટેસ્ટ જોઇતો હોય તો ફટાફટ નોંધી લો આ રેસિપી..પૌવા ને આપણે ઘણી અલગ અલગ રીતે બનાવીએ જેમ કે કાંદા પૌવા,મસાલા પૌવા,spicy પૌવા આજે બનવયે કૈન બટાકા પૌવા ની તો વાત જ ન થાય નાના મોટા સૌ ને ભાવે તેવા હોય છે અને સહેલાઇ અને ઝટપટ બની જાય એવા... Sheetal Chovatiya -
બીટ રૂટ રાઈસ(Beet Root Rice Recipe in Gujarati)
#GA4#week5આ એક હેલથી અને ટેસ્ટી રેસીપી છે મારા ઘેર વીક મા એક વખત તો બને જ છે મારી દીકરી ની ફેવરીટ છે 😋 Heena Kamal -
-
કોર્ન સૂપ (Corn Soup Recipe in Gujarati)
#GA4 #Week 20 આ સૂપ ને શિયાળા માં એક વાર જરુર થી કરજો ખુબ જ તસ્ત્ય અને હેલ્થી કોર્ન સૂપ.krupa sangani
-
ચીઝ કોર્ન મસાલા ભેળ (Cheese Corn Masala Bhel Recipe In Gujarati)
#EB#Week8ભેળ તું તો નામ સાંભળી ને જ ખાવા નું મન થઇ જાય છે.ટેસ્ટ માં ચટપટી હોવા થી નાના મોટા બધા ને બહુ જ ભાવે છે.મસાલા ચીઝ કોર્ન ભેળ Arpita Shah -
કોર્ન મસાલા ભુરજી (Corn Masala Bhurji Recipe In Gujarati)
#GA4 #Week4#Bell paper#Gravyઆ શબ્જી બહુ જ ટેસ્ટી બને છે, મારા ઘરમાં બધા ને ભાવે છે અને ફટાફટ બની જાય છે. Dhara Naik -
-
પાપડ કોર્ન કોન(Papad Corn Cone Recipe in Gujarati)
#સાઈડસાઈડ કોન્ટેસ્ટ માટે આ એક અલગ જ રેસીપી છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. Sachi Sanket Naik -
ક્રિસ્પી કોર્ન (Crispy corn recipe in gujarati)
#Famઆ એક ખૂબ જ સરસ નાસ્તો છે. જે સરળતા થી બની જાય છે અને ચટપટું હોવાથી નાના મોટા સૌ કોઈને ભાવશે. Shraddha Patel -
-
આલુ કોર્ન ટોસ્ટ સેન્ડવિચ(aloo corn toast sandwich in Gujarati)
વરસતા વરસાદ મા ટોસ્ટ સેન્ડવિચ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.. એક તો ફટાફટ બની જાય છે અને બધા ને ભાવતી વાનગી પણ છે.. #સુપરશેફ3 latta shah -
મકાઇ પૌવા (Corn pauva recipe in gujarati)
#ફટાફટબટાકા પૌવા તો આપણે ખાતા જોઈએ છે પણ મેં મકાઇ પૌવા બનાવ્યા છે એ પણ કરકરી સેવ સાથે સર્વ કર્યા છે. ખુબ જ સરસ લાગશે એકવાર જરૂરથી ટ્રાય કરજો. કંઈક નવું અને ફટાફટ બની જાય એવી રેસીપી. Shreya Jaimin Desai -
કોર્ન ફ્લેક્સ ભેલ (Cornflakes Bhel Recipe in Gujarati)
#CDY#children_special#cookpadgujarati કોર્ન ફ્લેક્સ ભેલ એ ઝડપી અને સરળ નાસ્તાનો વિકલ્પ છે. બાળકો તેમજ પરિવારના તમામ સભ્યો માટે સાંજના ચાના સમય અથવા મંચિંગ નાસ્તા માટે આ એક સંપૂર્ણ નાસ્તો છે. આ એક સુપર સરળ અને સરળતાથી ઉપલબ્ધ ઘટકો સાથે તૈયાર કરવા માટે ઝડપી છે. બાળકો રોજ રોજ દૂધ સાથે કોર્ન ફ્લેક્સ ખાઈ ને થાકી ગયા હોય છે, તો આ રીત ની કોર્ન ફ્લેક્સ ભેલ બનાવી ને બાળકોને ખવડાવીએ તો એ હોંશે હોંશે ખાય લેશે. તદુપરાંત, આ એક ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તાનો વિકલ્પ છે કારણ કે આ બટાકા, ડુંગળી, ટામેટા, કેપ્સિકમ જેવા ઘણાં શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. દાડમના દાણા ભેલને સરસ ટેન્ગી-મીઠો સ્વાદ આપે છે. તેથી, આ ભેલ ઘરે બનાવવાનો પ્રયાસ કરો અને તમારા પરિવાર અને મિત્રો સાથે તેનો સ્વાદ માણો. Daxa Parmar -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી પૌવા દરેક ના ઘર માં સવારે નાસ્તા માં બનતા હોય છે .નાના મોટા સૌને ગમે પણ છે .પૌવા પચવા માં હલકા હોય છે . Rekha Ramchandani -
Sweet corn soup (Sweet corn Soup Recipe in Gujarati)
#GA4#week20SoupSweet corn soupઆ સુપ ખુબ જ ઝડપથી બની જાય છે અને નાના મોટા દરેકને ભાવે એવા હોય છે Rachana Shah -
કોર્ન સૂપ(corn soup recipe in gujarati)
#ફટાફટમેં જલ્દીથી અને ફટાફટ બની જાય એવો સ્વીટ કોર્ન સુપ બનાવ્યો છે જે પીવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને બહુ જલ્દી બની જાય છે. Pinky Jain -
કાંદા પૌવા (Kanda Pau Recipe In Gujarati)
#વેસ્ટ#ગુજરાતકાંદા પૌવા એ અમારા ગુજરાત માં સવારે નાસ્તા માં ખવાય. વળી જોબ કરતા લોકો લંચ બોક્સ માં પણ લઈ જતા હોય છે. સવારે એકદમ ફટાફટ અને ઇજીલી બની જતો નાસ્તો. અહીં મે એને ક્રિએટિવ રીતે સર્વ કર્યો જેથી બાળકો ને રસપ્રદ લાગે. Neeti Patel -
-
બટેટા પૌવા અને ગ્રીન જ્યુસ (Batata Paua & Green Juice Recipe In Gujarati)
બ્રેક ફાસ્ટ માટે ગ્રીન જ્યુસ ( body detox) અને પૌવા ની રીત તમને જરૂર થી ગમશે.સાથે સલાડ બનાવી લો તો એક સરસ brunch combo પણ થઈ શકે. #GA4 #Week7 Neeta Parmar -
અમેરિકન કોર્ન સલાડ(American corn salad Recipe in Gujarati)
#GA4#Week5#સલાડઅમેરિકન કોર્ન સલાડ ખાવા માં healthy,ટેસ્ટી ને બનાવવા મા ફટાફટ બની જાય છે.તો મારી આ રેસિપી જરૂર થી ટ્રાય કર જો.Komal Pandya
-
સ્વીટ કોર્ન ભેળ (Sweet Corn Bhel Recipe In Gujarati)
#GA4 #Week8ભેળ તો નાના મોટા બધા ને પ્રિય હોય છે.ભેળ નો ટેસ્ટ જ એવો ચટપટો હોય છે કે જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. Arpita Shah -
મમરા મકાઇ ભેળ (Mamra Corn Bhel Recipe In Gujarati)
#ફટાફટ #ભેળ નાના બાળકો ને મોટા બધાને ભાવે તેવી છે નાસ્તામાં ખાવાથી ફટાફટ બનાવી દીધી. Smita Barot -
કોર્ન પાનકી (Corn Panki Recipe In Gujarati)
ગુજરાતી નાસ્તો જે ખૂબ જ જડપ થી બની જાય છે. ચટણી સાથે બહુજ સરસ લાગે છે. #RC1કોર્ન પાનકી - એક વિસરતી ગુજરાતી વાનગી Bina Samir Telivala -
કોર્ન ફ્લેક્સ સલાડ (Corn Flakes Salad recipe in Gujarati)
હેલ્થી અને ઝટપટ બની જાય તેવી રેસીપી Disha Prashant Chavda -
ચટપટી આલુ મસ્તી (Chatpati Alu Masti Recipe In Gujarati)
#આલુઆલુ એ હર કોઈ નાના થી મોટા લોકો ને પસંદ હોય છે ખાસ કરી ને બાળકો ને તો મે અહીંયા બાળકો ને ખુબ પસંદ આવે એવી ચટપટી આલુ મસ્તી બનાવી છે જે મારા ઘર માં નાના થી લય મોટા બધા ને ખુબ પસંદ છે અને આ રેસીપી બનતા બોવ જાજી વાર પણ નથી લાગતી એટલે સાંજે નાસ્તા માં પણ ફટાફટ બની જાય છે ... Riddhi Kanabar -
સ્વીટ કોર્ન ઍન્ડ વેજિટેબલ સુપ (Sweet Corn Vegetable Soup Recipe In Gujarati)
આ સુપ નાના મોટા સહુ ને ભાવે છે.ચોમાસા માં આ સુપ પીવાની બહુજ મઝા આવે છે.શરીર માં ગરમાટો લાવે છે. Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13931362
ટિપ્પણીઓ (2)