વેજ રોલ ટીકી ચાટ (Veg Roll Tikki Chaat Recipe in Gujarati)

Rajni Sanghavi @cook_15778589
વેજ રોલ ટીકી ચાટ (Veg Roll Tikki Chaat Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના લોટમાં મીઠું,તેલ નાખી લોટ બાંધી લો થોડીવાર રેસ્ટ આપો.બટાકા અને વટાણા ને બાફી લો કોબી ગાજર કેપ્સીકમ મરચાં લીલું લસણ સમારી લો. બધા શાકભાજી મિક્સ કરી તેમાં મરી પાઉડર લાલ મરચું પાઉડર હળદર મીઠું કોથમીર નાખી સ્ટફિંગ બનાવો.
- 2
લોટમાંથી લુઆ પાડી મોટી રોટલી વણી બચ્ચે સ્ટફિંગ પાથરી રોલ વાળી લો તેના કટકરી હાથેથી દબાવી દો.
- 3
કડાઈ મૂકીતેલ નાખી રોલને શેલો ફ્રાય કરી લો. બધા રોલનેઆ રીતે શેલો ફ્રાય કરો.
- 4
ડીશમા રોલ મૂકી તેના પર સમારેલી ડુંગળી લીલી ચટણી ખજૂર આમલીની ચટણી નાયલોન સેવ દાડમના દાણા નાખી chat રેડી કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
રોલ સેન્ડવીચ (Roll Sandwich Recipe In Gujarati)
નાની-નાની ભૂખ માટે અને ઝડપથી બનાવી શકાય તેવી બ્રેડ સેન્ડવીચ જે ઘણા બધા શાકભાજી મિક્સ કરી અને બનાવી શકાય.#GA4#Week26#bread Rajni Sanghavi -
-
સ્પિનચ રોલ (Spinach Roll Recipe In Gujarati)
#GA4#Week21#roll#post2સ્પાઈસિ ટેન્ગી સ્પિનચ રોલ Manisha Hathi -
-
ચાઇનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring Roll Recipe In Gujarati)
#GA4 #Week21#spring roll Prafulla Ramoliya -
-
-
આલુ ટિક્કી ચાટ (Aloo Tikki Chaat Recipe In Gujarati)
#GA4 #Week6અહીં મેં બાળકોને ભાવતી એક બહુ જ સરસ રેસીપી, આલુ ટિક્કી ચાટ ની રેસિપી શેર કરી છે જે તમે જરૂરથી ટ્રાય કરજો .તે હેલ્ધી અને સરસ હોવાની સાથે સાથે ઓછા ટાઈમ માં પણ તૈયાર થઈ જાય છે Mumma's Kitchen -
-
-
મેગી ની ટીકી (Maggi Tikki Recipe In Gujarati)
આ રેસિપી બાળકોને ટિફિનમાં ઝટપટ બની જાય તેવી ઇન્સ્ટન્ટ ટિક્કી છે અને બાળકોને પણ ટેસ્ટી લાગશે Vaishali Prajapati -
-
-
-
-
-
ચણા ટીક્કી ચાટ (Black Chickpea Tikki Chaat Recipe In Gujarati)
#Black_Chickpea_Tikki_Chaat#cookpadindia#cookpadgujarati#lovetocookચણા એ એક પ્રચલિત કઠોળ છે.. અન્ય કઠોળની સરખામણીમાં ચણા વધુ પ્રમાણમાં પ્રોટીન ધરાવે છે. આ એક પ્રાચીન કઠોળ છે.ચણા માંથી તમે ઘણી બધી ડીશ બનાવી શકો છો.. ચણા ચાટ, છોલે, કબાબ વગેરે વગેરે..આજે મેં બનાવ્યું છે દેશી ચણા ટીક્કી ચાટજેમાં ટાઇમ પણ વધારે નહિ લાગતો અને આવું ચટપટુ ખાવા માં તો મજા જ આવે.. Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
-
-
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#31Decemberspecialઆપણા ગુજરાતીઓને મનપસંદ એવી ચટપટી બાસ્કેટ ચાટ એ પરંપરાગત ચાટ પીરસવાની એક અનોખી રીત છે. તેમાં બટેટાની વાટકી માં કે લોટમાંથી તૈયાર કરવામાં આવતી કટોરી તૈયાર કરવામાં આવે છે અને પછી ટિક્કી, લાલ લીલી મીઠી ચટણી, બટાકા, વટાણા, મસાલા શીંગ, સેવ,ડુંગળી, દાડમના દાણા વગેરેને ચારે બાજુ છાંટવામાં આવે છે. બાસ્કેટ ચાટની તે એક પ્લેટ વિવિધ પ્રકારની સામગ્રીથી ભરપૂર છે પરંતુ તે તમારા મગજમાં જે સ્વાદ છોડે છે તે કાયમ રહે છે! 😋😘🙂 તેને બાસ્કેટ ચાટ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે ઘણી બધી સામગ્રીને એકસાથે સમાવિષ્ટ કરે છે અને તમને છેલ્લા ટુકડા સુધી ચટપટો આનંદ માણવા દે છે. Riddhi Dholakia -
કોર્ન પાલક ટિક્કી (Corn Palak Tikki Recipe In Gujarati)
આ રેસિપી એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે આ ફટાફટ બની જાય અને બાળકોને ખૂબ ભાવે તેવી રેસીપી આ ટીકી એકદમ ક્વિક બની જતી હોવાથી બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે Vaishali Prajapati -
-
-
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#FFC6#Week6#Coopadgujarati#Cookpad#Cookpadindiaફૂડ ફેસ્ટિવલ-6આ સમોસા ચાટ બજાર ની પ્રખ્યાત છે અને આ ડિશ ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ લાગે છે આ સમોસા ચાટ ખાવા માટે લોકોની લાઈન લાગે છેટેસ્ટી ચટાકેદાર સમોસા ચાટ Ramaben Joshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14525577
ટિપ્પણીઓ (10)