ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. પેકેટ વર્મિસેલી સેવ
  2. 2 ચમચીઘી
  3. 5 ચમચીખાંડ
  4. 2 કપદૂધ
  5. ઈલાઈચી પાઉડર
  6. કાજુ બદામ કતરણ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કાજુ બદામ ની કતરણ કરી લો. ત્યાર બાદ એક પેન માં ઘી ગરમ કરો.

  2. 2

    ત્યાર બાદ સેવ નાંખી થોડી બ્રાઉન સેકી લો. હવે તેમાં દૂધ નાંખી કાજુ બદામ કતરણ નાખો

  3. 3

    દૂધ બળી જાય એટલે તેમાં ખાંડ નાંખી ખાંડ નું પાણી બળી જાય એટલે તેમાં ઈલાઈચી પાઉડર અને કાજુ બદામ નાંખી મિક્સ કરી લો.

  4. 4

    તો તૈયાર છે બીરંજ સેવ.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

Similar Recipes