બિરંજ સેવ (Biranj Sev Recipe In Gujarati)

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha

બિરંજ સેવ (Biranj Sev Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦:૦૦
૫ લોકો માટે
  1. ૧ વાટકીબીરંજ સેવ
  2. ૩ વાટકીગરમ પાણી
  3. 1/2 ચમચી ઇલાયચી નો ભુક્કો
  4. મિક્સ ડ્રાયફ્રુટ-કાજુ બદામ અને કિસમિસ
  5. ૨ ચમચા ઘી
  6. ૧ વાટકીખાંડ

રાંધવાની સૂચનાઓ

૨૦:૦૦
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં બીરંજ સેવ નાખી તેને બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકો.

  2. 2

    સેવ નો બ્રાઉન કલર થાય પછી તેમાં ગરમ પાણી નાખતા જાઓ અને હલાવતા જાઓ. પાણી બળી જાય પછી તેમાં ખાંડ નાખી પાછુ એકદમ હલાવો.

  3. 3

    ત્યારબાદ તેમાં ઇલાયચી નો ભૂકો અને મિક્સ ડ્રાયફ્રૂટ્સ માંથી પાછું હલાવો. થોડું ઘટ્ટ થાય એટલે તેને ઠંડુ કરવા માટે નીચે ઉતારો.

  4. 4

    તો રેડી છે બધાને ભાવે એવી બિરંજ સેવ. આજે લક્ષ્મીજીને પ્રસાદ તરીકે ધરાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha
પર

Similar Recipes