ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
શેર કરો

ઘટકો

  1. 2-3 નંગબટાકા
  2. 2 ચમચા કોર્ન ફલોર
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1/2 ચમચીમરી પાઉડર
  5. તેલ તળવા માટે
  6. ઠંડુ પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકા ને છોલી ને ઉભી સ્લાઈસ માં કાપી ઠંડા પાણી થી ધોઈ ને કોરા ટુવાલ પર કોરી કરવી.

  2. 2

    ત્યારબાદ કોર્ન ફલોર માં રગદોળી થોડીવાર freez માં મૂકવી.

  3. 3

    એક પેન માં તેલ ગરમ કરી તેમાં બધી ફ્રાઈસ તળી લેવી. પછી તેની પર મીઠું અને મરી પાઉડર છાંટવું.

  4. 4

    તૈયાર છે ફ્રેન્ચ ફ્રાઈઝ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes