મગ ના દહીંવડા(Moong Dahiwada Recipe in Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot
શેર કરો

ઘટકો

25 મિનિટ
2વ્યક્તિ
  1. 1વાટકો મગ પલાળેલા
  2. જરૂર મુજબ મીઠું
  3. 1/2ટિ.ચમચી મરી પાઉડર
  4. 1/4ટિ.ચમચી અજમો
  5. ચપટીસોડા
  6. 2વાટકા દહીં
  7. 1/2 વાટકીબુરૂ ખાડ
  8. ચપટીસંચળ
  9. 1/4લાલ મરચું
  10. 1/4શેકેલા જીરા નો પાઉડર
  11. 1 નંગદાડમ ના દાણા
  12. ગાર્નિશીગ માટે
  13. કોથમીર
  14. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પલાળેલા મગ ને મિક્સી મા ક્રશ કરી મિશ્રણ તૈયાર કરો.

  2. 2

    હવે મિશ્રણ ને બાઉલમાં કાઢી લો.તેલ ગરમ કરો.

  3. 3

    હવે મિશ્રણ મા મીઠું,મરી પાઉડર,અજમો હાથ થિ ચોળી ને ઉમેરો.બધું મિક્સ કરી સોડા ઉમેરી ગરમ તેલ મા નાના વડા ચમચી થી મૂકી બદામી તળી લો.

  4. 4

    હવે દહીં મા બુરૂ ખાડ ઓગાળી લો.હવે સર્વિગ બાઉલમાં મગ ન વડા મૂકી દહીં ઉમેરો.

  5. 5

    હવે તેમાં સંચળ,શેકેલા જીરા નો પાઉડર,લાલ મરચું,દાડમના દાણા ઉમેરી કોથમીર થિ ગાર્નિશ કરી સવૅ કરો.તૈયાર છે મગના દહીંવડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Heena Boda
Heena Boda @cook_25021074
પાણી માં પલાળવાનિ?

Similar Recipes