પનીયારમ (Paniyaram Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ અને ચોખાને ધોઈને અલગ અલગ પલાળીને પાંચથી છ કલાક સુધી રહેવા દો પછી તેને મિક્સર જારમાં નાખીને પીસી લો. પીસાઈ ગયા પછી તેને ઢાંકીને ગરમ જગ્યા પર આથો લાવવા માટે સાત થી આઠ કલાક અથવા આખી રાત માટે મૂકો.
- 2
7થી 8 કલાક પછી આથો આવી જશે. પછી તેમાં પણ ઉપર જણાવેલ બધી શાકભાજી અને ઝીણા ઝીણા કાપીને તેમાં ઉમેરો તેમજ ચપટી ખાવાનો સોડા અને જરૂર મુજબ મીઠું મરચું હલાવી નાખો.
- 3
હવે પનીયારમ બનાવવાના પેનમાં તેલ લગાવીને ગરમ કરો.પછી તેમાં ચમચી વડે મિશ્રણ ભરો અને ઢાંકીને ૧૦ થી ૧૨ મિનીટ સુધી મધ્યમ તાપે પાકવા દો. એક બાજુથી પાકી જાય પછી તેને બીજી બાજુ પલટાવીને તેને પકાવો ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી. હવે પનીયારમ બનીને તૈયાર છે.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા પનીયારમ (Masala Paniyaram Recipe In Gujarati)
#ST#south Indian treat@dollopsbydipa ji's recipe inspired me.મસાલા પનીયારમ કે વેજ. સૂજી અપ્પમ કહી શકાય. જે સાઉથ ઈન્ડિયન સ્ટ્રીટ ફુડ છે. ટીફીન બોક્સ માટે, સવારનાં બ્રેક ફાસ્ટ માટે કે સાંજના લાઈટ ડિનર માટેની પરફેક્ટ રેસીપી છે. સાથે નારિયલ ચટણી સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
-
-
મિક્સ દાળના પનીયારમ(mix dal paniyaram recipe in gujarati)
Paniyaram સાઉથ ઇન્ડિયન રેસિપી ટેસ્ટી તો છે જ પણ સાથે સાથે હેલ્ધી પણ એટલી જ છે#આઇલવકુકિંગ#માઇઇબુક#સુપરશેફ૪#વિક૪ Nidhi Jay Vinda -
-
સુજી પનીયારમ (Sooji Paniyaram Recipe In Gujarati)
આ રેસિપી સાંજે કશુજ બનાવવાનું ના સૂઝે એના માટે બેસ્ટ છે ગરમી માં ફટાફટ બની જતી ઇન્સ્ટન્ટ વાનગી છે Krishna Joshi -
-
-
-
ઈડલી અને કોપરાની ચટણી (Idli Coconut Chutney Recipe In Gujarati)
#breakfast #cooksnap #KER Nasim Panjwani -
-
-
-
ઇદડા (Idada Recipe In Gujarati)
ફૂડ ફેસ્ટિવલ#FFC3week3ગુજરાતી એટલે સૌથી પહેલા ક્યાંય જઈને ખાવાપીવાની સારામાં સારી જગ્યા શોધે તે, દુનિયાભરમાં લોકો આપણને ફરવા અને ખાવાના શોખ માટે ઓળખે છે. બીજે જઈએ ત્યારે ત્યાંની આઇટમ ખાઈએ તે તો ઠીક છે પણ ગુજરાતમાં જ લગભગ તમામ શહેરોની એક વાનગી તો એવી હોય જ કે વ્યક્તિ ત્યાં જાય એટલે ખાધા વગર પાછો ન ફરે. આવી જ એક વાનગી એટલે સુરતના ઈદડા,,સુરતના ઇદડા ખુબ જ પ્રખ્યાત છે ,ઇદડલી નું જ બીજું સ્વરૂપ પણ સ્વાદ માં ઈડલી થી બિલકુલ અલગ ,,જમણવારમાં તો ઇદડા હોય જ પણ નાસ્તા તરીકે પણ ખુબ જ સારા લાગે છે , Juliben Dave -
-
-
-
-
ઢોકળા(Dhokala Recipe in Gujarati)
ગુજરાતી લોકોની ખૂબજ પસંદગીની અને ખૂબ જ ભાવતી વારંવાર બનતી હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક વાનગી છે.#ટ્રેડિંગ Rajni Sanghavi -
-
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#ATW1 #TheChefStory #cooksnap challenge મેં આ ઢોકળા ચણાની દાળ અને ચોખાને પલાળીને પછી તેને મિક્સરમાં પીસીને આથો આવી ગયા પછી બનાવ્યા છે. Nasim Panjwani -
ઈદડા (Idada Recipe In Gujarati)
#FFC3#ફુડ ફેસ્ટીવલ ૩ઈદડા અડદની દાળ અને ચોખા માંથી બનતા ઢોકળા છે. તેમાં વચ્ચે ગ્રીન ચટણી લગાવી સેન્ડવીચ ઢોકળા પણ બનાવી શકાય.ગુજરાતી ઓ નાં hot favorite ઢોકળાની variety એટલે ઈદડા.સ્ટીમ કરી બનાવેલું અને zero oil recipe ની category માં આવતી વાનગી..ડાયટીંગ કરતા લોકો માટે પણ ખૂબ સરસ option છે. ઈદડા એ ડિનરમાં, લંચમાં કે બ્રેક ફાસ્ટ માં ચાલે એવી વાનગી છે. Dr. Pushpa Dixit -
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#DRC ગુજરાતીઓની ફેવરિટ વાનગી એટલે ખાટા ઢોકળા જે લગભગ દરેક ગુજરાતી ઘરમાં બનતા જ હોય છે. ઢોકળા માં પણ અનેક વેરાઈટી માં બનતા હોય છે પરંતુ ખાટા ઢોકળા એ ગુજરાતની મોસ્ટ ફેવરિટ વાનગી છે.અને ફરસાણ માં ગુજરાતી ઓની વાનગી ની આગવી ઓળખ છે. Varsha Dave -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16542966
ટિપ્પણીઓ (15)