ચીઝી પાલક મકાઈ ગ્રીલ સેન્ડવીચ (Cheesy Palak Makai Grill Sandwich Recipe In Gujarati)

ચીઝી પાલક મકાઈ ગ્રીલ સેન્ડવીચ (Cheesy Palak Makai Grill Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરવી. ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરુ, આદુ મરચાં લસણ, આદુ ખમણેલું નાખી થોડીવાર સાંતળો. તેના ડુંગળી નાખી થોડીવાર સાંતળો. ડુંગળી બ્રાઉન થાય પછી તેમાં બાફેલું મકાઈના દાણા નાખો.
- 2
દાણા થોડા સાતલાય પછી તેમાં મેંદો નાખી તેને સતત હલાવો. ત્યારબાદ તેમાં ઝીણી સુધારેલી પાલક નાખો. તેને પણ સતત હલાવતા રહો. પાલક થોડીક ગળી જાય પછી તેમાં દૂધ નાખી પાછું હલાવો.
- 3
ત્યારબાદ તેમાં મીઠું ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરી મિશ્રણને ઘટ્ટ કરો. ત્યારબાદ તેમાં ચીઝ ખમણો. છેલ્લે ઉપરથી કોથમીર નાખો. ત્યારબાદ આ મિશ્રણ ઠંડુ કરવા મૂકો.
- 4
ત્યારબાદ બ્રેડમાં સૌથી પહેલા બટર લગાવી ચીઝ અને પાલકનુ મિશ્રણ સ્પ્રેડ કરો. ત્યારબાદ ઉપરથી ચીઝ ખમણો. ઉપરથી ચાટ મસાલો સ્પ્રિંકલ કરો.
- 5
ત્યારબાદ ગ્રીલના મશીનમાં તેલ મૂકી સેન્ડવીચ ને ગ્રીલ કરવા મૂકો. ૧૫ મિનિટમાં સેન્ડવીચ ગ્રીલ થઈ જશે.
- 6
તો રેડી છે બધાની મનપસંદ એવી ચીઝી પાલક મકાઈ ગ્રીલ સેન્ડવીચ. જે સોસ સાથે સર્વ કરો. આ સેન્ડવીચ ગરમ-ગરમ ખુબ સરસ લાગશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મિક્સ વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Mix Vegetable Grill Sandwich Recipe In Gujarati)
#GSR#ChooseToCook#My favorite recipe Rita Gajjar -
-
ચીઝી કોર્ન પાલક ગ્રીલ્ડ સેન્ડવીચ (Cheesy Corn Palak Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#Grilled Sandwich Recipeસાંજ નાં ડિનર માટે, બાળકો ની પાર્ટી માટે, લંત બોક્સ માટે ની આ પરફેક્ટ રેસીપી છે.ગરમી માં તો આશીર્વાદ રૂપ જ છે. ટેસ્ટી અને હેલ્ધી રેસીપી.આજે મારા દીકરાનું convocation ceremony હતું. તે Canada ઉચ્ચ અભ્યાસ માટે ગયો છે. ત્યાં ની સવારે ( આપણી રાતે-ડિનર ટાઈમ) આ પ્રસંગે માટે પણ ટી. વી. સામે ગોઠવાઈ જઈ આખી ઘટના જોવી હતી. તો સવારે જ સ્ટફિંગ બનાવી દીધું અને ડિનર સમયે drawing room માં બધા સાથે બેસી સેન્ડવિચ બનાવતા, પીરસતા અને જમતાં - આખી ઘટના માણી. Dr. Pushpa Dixit -
પાલક કોર્ન ચીઝ સેન્ડવીચ (Palak Corn Cheese Sandwich Recipe In Gujarati)
#GSR#ChooseToCook#cookpadgujarati#cookpadindia#cookpad સેન્ડવીચ લગભગ બધા લોકોને પસંદ હોય છે અલગ અલગ જાતના સ્ટફિંગ બનાવી, બ્રેડની વચ્ચે ભરી, તેને ગ્રીલ કરી, ગ્રીલ સેન્ડવીચ બનાવવામાં આવે છે. મેં આજે પાલક અને અમેરિકન મકાઈનું સ્ટફિંગ બનાવ્યું છે અને તેમાં બધાનું ફેવરિટ એવું ચીઝ પણ ઉમેર્યું છે. સામાન્ય રીતે બાળકો પાલક ખાવાનું પસંદ નથી કરતા હોતા પરંતુ આ રીતે સેન્ડવીચ માં ભરી આપણે તેમને પાલક ખવડાવી શકીએ છીએ. પાલક કોર્ન ચીઝ સેન્ડવીચ અમારા ઘરમાં બધાની ફેવરિટ છે એ ઉપરાંત જ્યારે મારી ફ્રેન્ડ્સ ઘરે આવે છે ત્યારે પણ હું તેમના માટે સ્પેશ્યલી આ સેન્ડવીચ બનાવું છું. તો ચાલો હું તમને જણાવું કે હું આ પાલક કોર્ન ચીઝ સેન્ડવીચ ગ્રીલ કરીને કઈ રીતે બનાવું છું. Asmita Rupani -
ચીઝી કોર્ન પાલક સેન્ડવીચ (Cheesy Corn Palak Sandwich Recipe In Gujarati)
મિતિક્ષા મોદીજીની રેસીપી થી પ્રેરાઇને આ ચીઝી અને યમ્મી રેસીપી બનાવી છે. ખૂબ જ ટેસ્ટી બની છે. મિત્રો જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
ચીઝ ચીલી ગ્રીલ સેન્ડવીચ (Cheese Chili Grill Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia Rekha Vora -
ચીઝી કોર્ન ગ્રીલ સેન્ડવીચ (cheesy corn grill sandwich recipe in)
#Goldenapron3 #week 24 puzzle word Grill#માઇઇબુક #પોસ્ટ22 Parul Patel -
-
-
વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg. Cheese grill Sandwich recipe Gujarati)
#GA4#week15#grill વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ ખૂબ જ ટેસ્ટી બને છે. કોર્ન, કેપ્સીકમ, ટામેટાં, ડુંગળી અને ચીઝ નું સ્ટફિંગ બનાવીને બનાવવામાં આવતી આ સેન્ડવીચ નાના-મોટા સૌને પસંદ પડે છે. બાળકોને લંચબોક્સમાં આપવા માટે, મોર્નિંગ બ્રેકફાસ્ટમાં કે કોઈ મહેમાન આવે ત્યારે સર્વ કરવા માટે આ સેન્ડવીચ ખૂબ જ સારી પડે છે. Asmita Rupani -
સ્પીનચ કોર્ન ચીઝી સેન્ડવીચ (Spinach Corn Cheesy Sandwich Recipe In Gujarati)
#30mins#ChooseToCook - my favorite recipe#cookpad#cookpadgujarati#cookpadindiaઆ રેસિપી મને ખૂબ જ પસંદ છે કેમકે આ રેસીપી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે.બીજું એ કે અત્યારે નવરાત્રિના દિવસ ચાલે છે ત્યારે આપણે એવી ડીશ બનાવવાનું પસંદ કરતા હોઈએ છીએ કે જે ઝડપથી બની જાય અને હેલ્ધી પણ હોય. નવરાત્રિમાં રમી અને આવીએ એટલે એક હેલ્ધી ડીશ ખાવાનું સારું રહે છે જેનાથી આપણને એનર્જી મળી જાય. તો એવી જ રેસિપી આજે હું શેર કરું છું જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે સાથે સાથે ખૂબ જ ઓછા સમયમાં બની જાય તેવી સ્પીનચ કોર્ન ચીઝી સેન્ડવીચ.જે નાના થી લઈ વડીલ દરેકને પસંદ પડશે. Ankita Tank Parmar -
-
-
-
-
વેંજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ(vej grill cheese sandwich recipe in Gujarati (
#માઇઇબુક#પોસ્ટ30#goldenapron3#week1#onion#carrot#goldenapron3#week24#grill Vandna bosamiya -
વેજ મેયો ગ્રીલ સેન્ડવીચ (Veg mayo grill sandwich recipe in Guj.)
#RB7#week7#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં મિક્સ વેજીટેબલ વાળી ગ્રીલ સેન્ડવીચ બનાવી છે અને તેમાં પણ મેયોનીઝ ઉમેરીને. આ સેન્ડવીચ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી બની જાય છે. આ સેન્ડવીચને આપણે બાળકોના લંચબોક્સમાં, પાર્ટીમાં સ્નેક્સ તરીકે કે પછી સાંજ ના લાઈટ ડીનરમાં પણ બનાવી શકીએ છીએ. મેયોનીઝનો ક્રીમી ટેસ્ટ આ સેન્ડવીચને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. Asmita Rupani -
વેઝ મેયો ગ્રીલ સેન્ડવીચ(Veg Mayo Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week3સૌપ્રથમ બધી સબ્જી લીધી છે તેને છીણી નાખો અને તેમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરો .તેમાં ચીઝ નાખી પણ છે નાખ.વા અને બધો મસાલો મિક્સ કરી સ્ટફિંગ રેડી કરો.હવે બ્રેડની સ્લાઈસ લઈ ઉપરની તરફ બટર લગાવો અને સ્ટફિંગ ભરો.ઉપર બીજી સ્લાઈસ કરીને બટર લગાવીને ટોસ્ટર માં ગ્રીલ કરવા માટે મૂકી દો ખૂબ જ ટેસ્ટી અને સૌને ભાવે એવી ગ્રીલ સેન્ડવીચ રેડી છે તેને વેફર કે કોઈપણ કોલ્ડ્રીંક સાથે સર્વ કરો. Ekta Bhavsar -
-
-
ગ્રીલ સેન્ડવીચ (Grill Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
More Recipes
ટિપ્પણીઓ