વેજ. ફ્રેંકી (Veg. Frankie Recipe In Gujarati)

#RC2
White colour recipes
રેઇન્બો ચેલેન્જ
આ વાનગી મુંબઈમાં લોકપ્રિય અને અગ્રેસર સ્ટ્રીટ ફૂડ તરીકે પ્રખ્યાત છે હવે બધીજ જગ્યાએ બનતી અનેમલ્ટી થઈ ગઈ છે..One-Pot-Meal છે ...બધા લોકોની મનપસંદ વાનગી છે.
વેજ. ફ્રેંકી (Veg. Frankie Recipe In Gujarati)
#RC2
White colour recipes
રેઇન્બો ચેલેન્જ
આ વાનગી મુંબઈમાં લોકપ્રિય અને અગ્રેસર સ્ટ્રીટ ફૂડ તરીકે પ્રખ્યાત છે હવે બધીજ જગ્યાએ બનતી અનેમલ્ટી થઈ ગઈ છે..One-Pot-Meal છે ...બધા લોકોની મનપસંદ વાનગી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદાના લોટને ચાળી... મીઠું, અજમો, મ્હોણનું તેલ ઉમેરી ડૉ તૈયાર કરો...ઢાંકીને રેસ્ટ આપો....10 મિનિટ બાદ લુવા પાડી..પાતળી રોટલી વણી, કાચી પાકી શેકી લો.
- 2
બોઈલ બટાકાને મેશ કરી અંદર બોઈલ લીલા વટાણા...ગાજર...કેપ્સીકમ ઉમેરી મસાલા કરો...મીઠું અને સમારેલા કોથમીર ઉમેરી મિક્સ કરી લાંબા રોલ વાળી બ્રેડ ક્રમસ માં રગદોળી તેલ મૂકી શેલો ફ્રાય કરી લો...
- 3
હવે એક એક રોટલી લેતા જાવ અને પેનમાં બટર અથવા તેલ મૂકી તેમાં રોટલી મૂકી...ચટણી...વેજીટેબલ સલાડ અને પેટીસ મુકો...સૌથી ઉપર ચીઝ ની સ્લાઈસ ગોઠવી રોટલી બન્ને સાઈડથી વાળી શેકી લો.
- 4
આ રીતે બધી જ ફ્રેંકી રોલ સ્ટફ્ કરી ને શેકીને ચટણી, કેચપ અને મિક્સ હર્બ્સ ક્રીમ ડીપ સાથે સર્વ કરો....
Similar Recipes
-
દાળ પકવાન (Dal Pakvan recipe in Gujarati)
#RC1Yellow recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી બ્રેકફાસ્ટ રેસીપી તરીકે લેવામાં આવે છે...સિંધી ક્યુઝીન ની વાનગી છે પણ દરેક રેસ્ટરન્ટ માં તેમજ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ પીરસાય છે..તેના પીળા કલરને લીધે લોકો આકર્ષાય છે....One-Pot-Meal તરીકે ચાલી જાય છે. Sudha Banjara Vasani -
રેડ વેજ. ફ્રૂટ સલાડ (Red Veg. Fruit Salad Recipe In Gujarati)
#RC3Red colour recipesરેઇન્બો ચેલેન્જ આ રેસીપી એક One-Pot-Meal તરીકે લઈ શકાય....તેમજ ભોજન સાથે સાઈડમાં પીરસી શકાય...પ્રસંગોમાં આવા કલરફુલ સલાડ સજાવીને સર્વ કરવામાં આવતા હોય છે...આ સલાડ સ્વાદ....વિટામિન...કેલ્શિયમ અને ફાઈબર થી રીચ છે... Sudha Banjara Vasani -
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe In Gujarati)
#RC2White colour recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી સૌની ફેવરિટ છે...બ્રેકફાસ્ટ અને ડિનરમાં ચાલી જાય છે....આમાં મસાલા સિવાય ની બધીજ સામગ્રી વ્હાઇટ જ લેવામાં આવી છે...બ્રેડ....બટર...ચીઝ સ્લાઈસ... મેયોનિઝ અને બટાકા...👍👍 Sudha Banjara Vasani -
વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati)
#SD#Samar special dinner recipe#cookpad Gujarati Jayshree Doshi -
વેજ ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#Diwali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
ફણસી મટર ઢોકળી ઈન ગ્રીન ગ્રેવી(French Beans Matar Dhokli In Green Gravy Recipe In Gujarati)
#RC4Green colour recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી One-Pot-Meal છે...ડિનરમાં પીરસી શકાય છે....રાઈસ સાથે ભોજનમાં પણ સર્વ થાય છે....કોથમીર, મરચા, લસણ, લીમડો તેમજ અજમા ને લીધે આ વાનગી સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ બને છે. Sudha Banjara Vasani -
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2 આ વાનગી પૂના ની પ્રખ્યાત છે..કઠોળના sprouts માંથી બનતી આ વાનગી પ્રોટીન થી ભરપૂર છે...હવે દરેક શહેરમાં સ્ટ્રીટ ફૂડ તરીકે મળવા લાગી છે...ડિનર નો બેસ્ટ ઓપશન છે...One-Pot-Meal માં ચાલી જાય છે. Sudha Banjara Vasani -
-
ચીરુઠા (Chirootha Recipe In Gujarati)
#RB1આ વાનગી ઓરિસ્સા ના જગન્નાથજી યાત્રા તીર્થની પ્રખ્યાત પ્રસાદની વાનગી છે... ચૈત્રી નવરાત્રી ચાલે છે...માતાજીની આરાધના ના મહા પર્વ નિમિત્તે જગત જનની માઁ જગદંબા ને આ વાનગી પ્રસાદ રૂપે અર્પણ કરું છું..🙏 Sudha Banjara Vasani -
વેજ. તવા પુલાવ (Veg Tawa Pulao Recipe In Gujarati)
#CWT#MBR2Week 2 આ વાનગી મુંબઈ ના સ્ટ્રીટ ફૂડ તરીકે પ્રખ્યાત છે હવે બધે મળતી થઈ છે...અને ખાસ તવા માં જ બનાવવામાં આવે છે ડીશ ના ઓર્ડર મુજબ મનપસંદ મસાલા ઉમેરીને બનાવી સર્વ કરવામાં આવે છે.મેં આ પુલાવમાં પાઉં ભાજી તેમજ તેનો મસાલો ઉમેરીને બનાવી છે. ઘરે બનાવવી ખૂબ સરળ છે અને અતિ સ્વાદિષ્ટ બને છે. Sudha Banjara Vasani -
વેજ. ચીઝ ફ્રેંકી
#સ્ટ્રીટબાળકોની મનપસંદ ફ્રેન્કી બનાવો હવે ઘરે ખૂબ જ જલ્દી બની જાય છે. Mayuri Unadkat -
વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe in Gujarati)
#KS6વેજ ફ્રેન્કી તો બધા ની પ્રિય હોય છે. સ્ટ્રીટ ફૂડ માં આ બહુ જાણીતી રેસિપી છે. અને રેસ્ટોરન્ટ માં પણ બધા ઓર્ડર કરતા હોય છે.તો તેવા જ સ્વાદ ની વેજ ફ્રેન્કી મેં પણ બનાવી છે. બહુ જ સરસ છે. Arpita Shah -
રસાદાર મુઠીયા (Rasadar muthia Recipe In Gujarati)
#RC1Yellow recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી One-Pot-Meal છે...એની સાથે બીજું કંઈ ન જોઈએ....પારંપરિક વાનગી છે પહેલાના સમયમાં ગરમ નાસ્તાની ફરમાઈશ હોય ત્યારે આ જ વાનગી બનાવવામાં આવતી.દહીં ની ખટાશ સાથે બનતી આ વાનગી એકદમ સ્વાદિષ્ટ લાગે છે. Sudha Banjara Vasani -
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#SFસ્ટ્રીટ ફૂડ સમોસા ઘણા પ્રકારના બને છે પણ મેં સ્ટ્રીટ ફૂડમાં પીરસાતા આલુ મટર ના સમોસા બનાવ્યા છે. Sudha Banjara Vasani -
વેજ. સેઝવાન ફ્રેન્કી (Veg Schezwan Frankie Recipe in Gujarati)
#ફટાફટ # ફ્રેન્કી પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. જે વધેલી રોટલી માંથી બનતી સરળ અને ઝડપી વાનગી છે. જે નાના-મોટા સૌને પસંદ છે.ખાસ કરીને બાળકોને લંચબોક્ષ હેલ્ધી નાસ્તો છે. Zalak Desai -
મસાલા પાસ્તા સ્પેગેટી (Masala Pasta Spaghetti Recipe In Gujarati)
#TRO આ વાનગી ઈટાલિયન મૂળ ની છે પરંતુ દેશ પરદેશ માં બનતી થઈ ગઈ છે બનાવવામાં સરળ, ઝડપી અને બાળકોની ફેવરિટ છે તેમજ ડિનર માં બનાવી શકાય છે સ્ટ્રીટ ફૂડ તરીકે અને રેસ્ટોરન્ટ્સ માં પીરસવામાં આવે છે. Sudha Banjara Vasani -
-
ટેબુલેહ (Tabbouleh recipe in Gujarati)
#ATW3#TheChefStoryWeek 3Mediterranean/Italian/Indian Curries આ એક સલાડની વાનગી છે (ટેબુલી) જે Lebanon, Syria પ્રદેશમાં બનાવાય છે...ફાઇબર્સ અને વિટામિન્સ થી ભરપૂર છે અને One-Pot-Meal તરીકે ચાલી જાય છે. Sudha Banjara Vasani -
દૂધીના ઢોકળા(Dudhi Dhokla Recipe In Gujarati)
#EBWeek9#RC1Yellow recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી પારંપરિક અને ગુજરાતી ઘરો માં બનતી અતિ લોકપ્રિય ડીશ છે બાળકો દૂધીનું શાક પસંદ નથી કરતા એટલે આ રીતે દૂધીના સોફ્ટ ઢોકળા હોંશે થી ખાશે અને ઘણાં પૌષ્ટિક પણ બનશે. Sudha Banjara Vasani -
મિક્સ વેજીટેબલ સૂપ અને ટોસ્ટ બ્રેડ
આજે ડિનર માં મિક્સ વેજ સૂપ અને બ્રાઉન બ્રેડ ટોસ્ટબનાવ્યા..વેરી હેલ્થી અને one pot meal થઈ ગયું.. Sangita Vyas -
-
પનીર ફ્રેન્કી (Paneer Frankie Recipe In Gujarati)
#Week1#ATW1#TheChefStoryઆજકાલ ચીઝ પનીર ની ડિશ સ્ટ્રીટ ફૂડ માં ડિમાન્ડ માં છે..લોકો લારી પર ઊભા રહી ને કે take away પણ કરી શકે છે.પનીર ફ્રેન્કી એમાની એક સ્ટ્રીટ ફૂડ આઈટમ છે..જે મેં આજે બનાવી છે,બધાને જરૂર ગમશે.. Sangita Vyas -
રતાળુ ની સૂકી ભાજી (Purple Yam Dry Sabji Recipe In Gujarati)
#SFRશ્રાવણ માસ ફરાળી વાનગી રતાળુ એક જાંબલી કલરનું સ્ટાર્ચ, ફાઇબર્સ થી ભરપૂર અને બળવર્ધક કંદમૂળ છે...જેની વાનગી One-Pot-Meal તરીકે ઉપયોગ માં લેવાય છે...ભોજન સ્કીપ કરીને પણ આ વાનગી લઈ શકાય છે...ખૂબ ઓછા તેલથી તેમજ માત્ર બોઈલ કરીને બનાવી શકાય છે. Sudha Banjara Vasani -
વ્હાઈટ સોસ પેને પાસ્તા (White Sauce Penne Pasta recipe in Gujarati)
#RC2#cookpadindia#cookpadgujaratiTheme: WhiteSonal Gaurav Suthar
-
-
ભૂંગળા બટેટી (Pipe Fryums with Baby Potatoes Recipe In Gujarati)
#RC1Week1રેઇન્બો ચેલેન્જપીળી રેસીપીસ આ ગુજરાતના ભાવનગર શહેરનું સ્ટ્રીટ ફૂડ છે...અહીંની દરેક સ્કૂલની બહાર ભૂંગળા બટેટી ની રેંકડી ઉભેલી જ હોય ...નાના બાળકોથી લઈને વડીલો સુધી ના બધાજ આ વાનગી એન્જોય કરે છે ..રવિવાર ના સવારના બીજા નાસ્તાની સાથે ભૂંગળા બટેટી તો દરેક ઘરમાં બને... Sudha Banjara Vasani -
સૂરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
#RC3Red colour recipesરેઇન્બો ચેલેન્જ સૂરણ એક કંદમૂળ પ્રકારનું વેજીટેબલ છે જે જમીનની અંદર ઉગે છે તેને Elephant Foot Yam પણ કહેવામાં આવે છે...તે ફાઈબર રીચ હોવાને લીધે આંતરડા ના રોગો ને cure કરે છે....અંદર થી તેનો કલર લાલ- ગુલાબી હોય છે. Sudha Banjara Vasani -
વેજ. ફ્રેન્કી રોલ (Veg Frankie Roll Recipe In Gujarati)
વેજ ફ્રેન્કી રોલ રેસિપી એ સૌથી વધુ પ્રિય ભારતીય સ્ટ્રીટ ફૂડમાંની એક છે ! આખા ઘઉંની રોટલી સાથે મસાલેદાર બટાકાની પેટીસ,લાલ લીલી ચટણી , સમારેલા શાકભાજી અને ફ્રેન્કી મસાલા ,મેયોનીઝ સાથે વણાયેલી હોય છે. આ સરળ ભારતીય ફ્રેન્કી રોલ મુંબઈ સ્ટ્રીટ ફૂડનો આનંદ માણવાની સૌથી સ્વાદિષ્ટ રીતોમાંની એક છે.વેજ ફ્રેન્કી રોલ્સ એ સ્વાદિષ્ટ લંચ બોક્સ અથવા પાર્ટી પેક-અપ રેસીપી છે. આ રેસીપીમાં રોટલી ના ઉપ્યોગ સાથે રોલ્સમાં તંદુરસ્ત શાક અને, હળવા મસાલાવાળા મિશ્ર વેજ સ્ટફિંગથી ભરેલા છે. તે નાના અને મોટા બંને બાળકોની મનપસંદ રેસીપીમાંની એક છે. આ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ 25/30 મિનિટમાં ઘરે તૈયાર કરવું ખૂબ જ સરળ છે અને તે એકદમ સ્વાદિષ્ટ પણ બને છે.#LB#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
More Recipes
ટિપ્પણીઓ (3)