તુરીયા બટાકા નું શાક (Turiya Bataka Shak Recipe In Gujarati)

Rema @cook_37485000
તુરીયા બટાકા નું શાક (Turiya Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુરીયા ની છાલ ઉતારી તેની લાંબી સ્લાઈડમાં સુધારેલો અને બટેટાને છાલ ઉતારી તેને સમારી લો
- 2
હવે એક કુકર લઈ તેમાં તેલને ગેસ ઉપર ગરમ કરવાનું તેલ ગરમ થાય પછી તેમાં રાઈ જીરું હિંગ ઉમેરી લસણની પેસ્ટ ઉમેરી દો પછી સમારેલા ટામેટાં ઉમેરી દો
- 3
હવે તેમજ સમારેલા તુરીયા અને બટેકા ઉમેરી બધા મસાલા ઉમેરી દો. અડધા લાલ મરચું સરસ મિક્સ કરી લો પછી જરૂર મુજબ થોડું પાણી ઉમેરી તેની બે થી ત્રણ સીટી વગાડી લો
- 4
પાકી જાય એટલે ગેસ બંધ કરી ઉપર કોથમીર ભભરાવી સર્વ કરો તૈયાર તુરીયા બટેકાનું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
તુરીયા ડબકા નું શાક (Turiya Dabka Shak Recipe In Gujarati)
#SRJ#SD# તુરીયા નું શાકગરમીની સિઝનમાં પાનીવાલા શાક શરીર ખુબ જ રાહત આપે છે .જેમકે દુધી છે. તુરીયા છે. ગલકા છે. મેં આજે તુરિયા મા ચણાના લોટના ડબકા નાખીને બનાવેલું છે. Jyoti Shah -
-
-
-
-
-
-
-
-
તુરીયા નું શાક (Turiya Nu Shak Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati Priyanshi savani Savani Priyanshi -
તુરીયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
#EB#Week6મસાલેદાર સ્વાદિષ્ટ ચટપટુ તુરીયા નું શાક Ramaben Joshi -
-
-
સેવ તુરીયા નું શાક (Sev Turiya Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#SVC Amita Soni -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16643560
ટિપ્પણીઓ