રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુરીયા ની છાલ કાઢી તેને બારીક ટુકડા કરી લો
- 2
ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં જીરું રાઈ સતળાય પછી તેમાં હિંગ તુરીયા મીઠું હળદર નથી બરાબર મિક્સ કરી લો અને ઉપર થાળી ઢાંકી વરાળે સોફ્ટ થાય ત્યાં સુધી થવા દો
- 3
ત્યારબાદ તેમાં ટમેટું લસણ ધાણાજીરું લાલ મરચું અને ખાંડ નાખી બરાબર મિક્સ કરો ધીમા ગેસ ઉપર બધા મસાલા ચડી જાય ત્યાં સુધી થવા દો અને ગેસ બંધ કરી દો
- 4
તો હવે આપણું ટેસ્ટી ગરમાગરમ તુરીયા નું શાક બનીને તૈયાર છે આ શાક તમે રોટલા ભાખરી સાથે બહુ મસ્ત લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
આ શાક મે લંચમાં બનાવ્યું હતું બહુ ટેસ્ટી બને છે Falguni Shah -
-
ફ્લાવર વટાણા ટમેટાનું શાક (Flower Vatana Tomato Shak Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
-
-
ફ્લાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Falguni Shah -
-
બટાકા વટાણા નું શાક (Bataka Vatana Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે. Falguni Shah -
-
-
-
પર્પલ કોબીનું શાક (Purple Cabbage Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
-
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે😋😋 Falguni Shah -
-
-
પનીર વેજીટેબલ રાઈસ (Paneer Vegetable Rice Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
ઇન્સ્ટન્ટ રીંગણા નો ઓળો (Instant Ringan Oro Recipe In Gujarati)
આ રેસિપી મેં લંચ માં બનાવી હતી ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16853168
ટિપ્પણીઓ (2)