ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)

Sangita Vyas @Sangit
#ChooseToCook
લીલીછમ્મ એવી ચોળી...
સાથે મેળવ્યું બટાકુ..
કંપની આપવા મેળવ્યા થોડા મસાલા,
અને માર્યો નાનકડો ઝોંક...
અને લો મસ્ત મજાનું તૈયાર થઈ ગયું યમ્મી શાક ..
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
#ChooseToCook
લીલીછમ્મ એવી ચોળી...
સાથે મેળવ્યું બટાકુ..
કંપની આપવા મેળવ્યા થોડા મસાલા,
અને માર્યો નાનકડો ઝોંક...
અને લો મસ્ત મજાનું તૈયાર થઈ ગયું યમ્મી શાક ..
રાંધવાની સૂચનાઓ
- 1
ચોળી ને ઝીણી કાપી,ધોઈ નિતારી લો.
બટાકા ને પણ નાના ટુકડા માં કાપી લો. - 2
કુકર માં તેલ મૂકી રાઈ અજમો હીંગ અને લસણ તતડાવી લો,હવે તેમાં ચોળી અને બટાકા ઉમેરી સાંતળો લો,
ત્યારબાદ મીઠું,મરચું હળદર ધાણાજીરું અને પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી ઢાંકણ બંધ કરી ૩ સિટી વગાડી લો. - 3
કુકર સિજાય પછી ખોલો,શાક તૈયાર હશે.
બાઉલ માં કાઢી ધાણા સ્પ્રિંકલ કરી સર્વ કરો. - 4
Similar Recipes
-
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
શિયાળા ની કુણી કુણી ચોળી ખાવાની બહુ મજા આવેકાચી પણ ખાઈ જવાય..મેં આજે બટાકા ઉમેરી ને શાક બનાવ્યું..સાથે ઘણું બધું લસણ અને અજમો.. Sangita Vyas -
-
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
લીલી ચોળી નું શાક રોટલા કે ખીચડી જોડે ખાવાની બહુ મજા આવે છે..સારા એવા પ્રમાણ માં લસણ સાથે ચોળી નું શાક બનાવ્યું છે. Sangita Vyas -
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
#TT1 ચોળી નું શાક બે રીતે બને છે સૂકી ચોળી નું શાક અને લીલી ચોળી નું શાક આ શાક સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Varsha Dave -
ચોળી રીંગણ નું શાક (Chori Ringan Shak Recipe In Gujarati)
લીલી કુમળી ચોળી અને સાથે નાના રીંગણ ના પીસનાખી અને લસણ ડુંગળી ટામેટા નાખેલું શાક એટલુંસ્વાદીષ્ટ લાગે છે કે એકલું ખાઈએ તો પણ પેટભરાઈ જાય.. Sangita Vyas -
ચોળી રીંગણ બટાકાનું શાક (Chori Ringan Bataka Shak Recipe In Gujarati)
આમ તો આ ઉનાળું શાક છે, પણ મને ઘર આંગણે તાજી, લીલી ચોળી મળી ગઈ તો મે મિક્સ શાક બનાવ્યું Pinal Patel -
ચોળી ટામેટાં નું શાક (Chori Tomato Shak Recipe In Gujarati)
ચોળી સાથે ટામેટાં નું શાક ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે.અને એ સૂકું જ સારું લાગે છે. Varsha Dave -
ચોળી નુ શાક (Chori Shak Recipe In Gujarati)
#TT1ચોળી.....એ રીંગણ, બટાકા, ગલકા સાથે સરસ ભળી જાય છે.. ચોળી નુ શાક ભાખરી, રોટલી સાથે ખુબજ સરસ લાગે છે Pinal Patel -
લીલી ચોળી બટેકા નું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
આ સિઝનમાં લીલી ચોળી ભરપૂર આવે છે. લીલી ચોળી શરીર માટે પણ ફાયદાકારક છે. લીલી ચોળી નું શાક એકલું પણ સારું લાગે છે અને બટેકા સાથે તો એનો સ્વાદ ઓર વધી જાય છે. Disha Prashant Chavda -
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia sm.mitesh Vanaliya -
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
#TT1આજે અહીં મેં લાલ ચોળી ચટપટું શાક બનાવ્યું છે. Chhatbarshweta -
સુકી ચોળી નું શાક (Suki Chori Shak Recipe In Gujarati)
#AM3#સુકી ચોળી નું શાક ચોળી બે જાતની આવે છે નાની ને મોટી.....પન મે આજે નાની ચોળી નું શાક બનાવ્યું છે...નાની ચોળી નું શાક સ્વાદ મા બોવ સરસ લાગે છે..😋 Rasmita Finaviya -
-
-
ચોળી મેથી નું શાક (Choli Methi Shak Recipe In Gujarati)
#RC4દરેક હેલ્થી ગ્રીન શાક ની જેમ ચોળી નું શાક પણ બહુ જ હેલ્થી છે..ચોળી માંથી ઘણી રેસિપી થાય છે પણ આજે મે શાક જ બનાવ્યું છે.. Sangita Vyas -
ટિંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
આ કોરું શાક અને તુવેર ની દાળ સાથે રોટલી ખાવાની બહુ મજા આવે..હું તો atleast એમ જ ખાઉં છું.. Sangita Vyas -
ગલકા લીલી ચોળી નું શાક (Galka Lili Chori Shak Recipe In Gujarati)
#EB#WEEK5પંજાબી ટચનું ગલકા લીલી ચોળી નું શાક Rekha Vora -
ચોળી નું ડબકા વાળું શાક (Chori Dabka Shak Recipe In Gujarati)
#SRJ#ચોળી નું ડપકા વાળુ શાકઅમારા દેશમાં સૌરાષ્ટ્રમાં ભાખરી સાથે ચોળીનુ ડપકા વાળુ શાક બહુ સરસ લાગે છે. Jyoti Shah -
ચોળી નું ગ્રેવી વાળું શાક (Chori Gravy Valu Shak Recipe In Gujarati)
#TT1 ચોળી માં ભરપુર માત્રા માં પ્રોટીન રહેલું છે.લીલી તથા સૂકી બન્ને ચોળી નું શાક સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
ચોળી અને તુવેરદાણાનું શાક (Chori Tuverdana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiચોળી અને તુવેરદાળાનું કોમ્બિનેશન હંમેશા ટેસ્ટી જ લાગે છે. અહીંયા મેં ચોળી અને તુવેરને કુકરમાં બાફી ત્યારબાદ તેમાંથી બધું પાણી નિતારી લઈ અને પછી શાકનો વઘાર કર્યો છે. મેં અનુભવ્યું છે કે કુકરમાં જ્યારે ડાયરેક્ટ શાક વઘારીએ છીએ ત્યારે તેનો કલર બરાબર આવતો નથી. તો મેં આ રીતે ટ્રાય કરી જોયું અને મને આ શાક ખૂબ જ ગમ્યું. Neeru Thakkar -
-
ગલકા અને ચોળી નું શાક (Galka Choli Shak Recipe In Gujarati)
# બધા ના ઘરે ચોળી અને રીંગણ નું શાક બનતું હોય છે પણ અમારા ઘરે ચેન્જ માટે હું ગલકા ચોળી નું શાક પણ બનાવું છું.જે એકદમ ટેસ્ટી લાગે છે. Alpa Pandya -
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati#લીલી_ચોળી#summer_veg Keshma Raichura -
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આજે ભરેલા મસાલા જેવું રીંગણ બટાકા નું શાક બનાવ્યુંલાઈટ લંચ.. Sangita Vyas -
લીલી ચોળી નું શાક
#લીલીપીળીતમે પણ બનાવો લીલી ચોળી નું શાક જે ખૂબ જ પૌષ્ટિક હોય છે અને પ્રોટીન યુક્ત હોય છે Mita Mer -
-
ચોળી નું શાક
સાદું સૂકું શાક બાજુની વાનગી તરીકે .. દરરોજ ભોજનમાં પીરસવા માં આપવા માટે, ચોળી, બટાકાની અને મેથીના પાંદડા (મેથી) મુઠીયા સાથે બનાવવામાં આવે છે. Jasmin Motta _ #BeingMotta -
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
ચોળી એ એક કઠોળ છે અને કઠોળ e આપણા શરીરને સારું પોષણ આપે છે જેથી તેનો ઉપયોગ કરવો જોઈએ. તમે રોજિંદા શાક તરીકે પણ કઢી સાથે બનાવી શકો છો ..તે જો સ્વાદ માં તીખી હોય તો ખાવાની વધુ મજા આવે છે. Stuti Vaishnav -
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
લીલી ચોળી નું શાક
#TT1શિયાળામાં બધા લીલા શાકભાજી મળે છે. પરંતુ ઉનાળા અને ચોમાસામાં ની સિઝન પ્રમાણે લીલા શાકભાજી મળે છે. અહીં મેં લીલી ચોળી ના શાક ની રેસિપી શેર કરી છે. લીલી ચોળી નું શાક તેલમાં પાણી નાખ્યા વગર બનાવવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે પરંતુ જો પાણી એડ કરવામાં આવે તો શાકનો સ્વાદ બદલાઈ જાય છે. ચોળી ના શાકમાં તેલ અને મસાલા પ્રમાણસર કરીએ તો ખુબ જ સ્વાદિષ્ટ બને છે. ધનતેરસ અને બેસતા વર્ષના દિવસે શુકનમાં ચોળી નું શાક બનાવવામાં આવે છે. Parul Patel
More Recipes
- બટાકાનું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
- શરદ પૂર્ણિમા સ્પેશિયલ કેસર દૂધ પૌવા (Sharad Purnima Special Kesar Doodh Poha Recipe In Gujarati)
- રજવાડી રંગીલા દૂધ પૌંઆ (Rajwadi Rangeela Doodh Poha Recipe In Gujarati)
- સ્મોકી બેંગન ભર્તા (Smoky Baingan Bharta Recipe In Gujarati)
- ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16553892
ટિપ્પણીઓ (4)