મિક્સ દાલ વડા /પકોડા (કાળી ચૌદશ સ્પેશિયલ રેસિપીઝ)

Sneha Patel
Sneha Patel @sneha_patel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સવિઁગ
  1. 200 ગ્રામઅડદ દાળ
  2. 2 ચમચીચોખા
  3. 50 ગ્રામચણાદાણ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. હીંગ ચપટી
  6. 2 ચમચીઝીણા કટ કરેલ મરચા
  7. કોથમીર જરૂર મુજબ
  8. 2 નંગકટ કરેલ કાંદા
  9. 1/2 ચમચીમરી
  10. તેલ
  11. 3/4 ચમચીજીરુ
  12. સવિઁગ માટે
  13. કાંદા મરચા વડા /પકોડા ચટણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બન્ને દાલ ને 1 કલાક નવશેકુ પાણી મા પલાળી દો ત્યાર બાદ તેનુ બધુ પાણી નીતારી લો હવે તેને એક મીક્ષર જાર મા જરુર મુજબ પાણી નાખી ફાઇન પેસ્ટ તૈયાર કરો

  2. 2

    તેને ઢાકી ને દશ મિનિટ બાદ મીઠું હીંગ જીરુ,કોથમીર કાંદા મરચા નાખી એક જ ડાયરેકશન મા ખૂબ જ ફેટવુ જેથી વડા સોફ્ટ થાય હવે ફુલ ગરમ તેલ વડા ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી તળી લો

  3. 3

    તેને ગરમ ગરમ સવિગ પ્લેટ મા કાઢી સવિઁગ કરો

  4. 4

    તો તૈયાર છે મિક્સ દાલ ના પકોડા /વડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes