પનીર ભુરજી (Paneer Bhurji Recipe in Gujarati)

Vidhi Patel
Vidhi Patel @cook_27890391
Botad

પનીર ભુરજી (Paneer Bhurji Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦-૨૫ મિનિટ
૪-૫
  1. ૨૫૦ ગ્રામ છીણેલું પનીર
  2. ડુંગળી ની પેસ્ટ
  3. ટામેટા ની પેસ્ટ
  4. ૨ ચમચીઆદુ, મરચાં, લસણની પેસ્ટ
  5. ઝીણા સમારેલા કેપ્સીકમ
  6. ૨ ચમચીબટર
  7. તેલ
  8. મરચું
  9. હળદર
  10. ધાણાજીરું
  11. મીઠું
  12. ચમચીતજ પાઉડર અડધી
  13. ગરમ મસાલો
  14. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મિનિટ
  1. 1

    એક કડાઈમાં તેલ અને બટર ગરમ કરી તેમાં ડુંગળી ની પેસ્ટ ઉમેરવી અને સાંતળી લો.

  2. 2

    ત્યાર બાદ તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ અને ટામેટા ની પ્યુરી નાખો અને ધીમા તાપે ચડવા દો.

  3. 3

    ત્યાર બાદ તેમાં સમારેલાં કેપ્સિકમ અને જરૂરી મસાલા ઉમેરો અને ૫ મિનિટ ધીમા તાપે ચડવા દો.

  4. 4

    બધું બરાબર ચડી જાય એટલે તેમાં છીણેલું પનીર ઉમેરો અને તજ પાઉડર ઉમેરો. ૨ મિનિટ સુધી ઢાંકીને ચઢવા દો.

  5. 5

    ત્યાર બાદ કોથમીર ઉમેરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhi Patel
Vidhi Patel @cook_27890391
પર
Botad

ટિપ્પણીઓ

Similar Recipes