પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)

Yogita Pitlaboy @cook_23588895
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈ ગેસ પર મૂકી તેલ નાખી તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં જીરૂ અને હીંગનો વઘાર કરો પછી તેમાં ડુંગળી સાંતળવી ડુંગળી સંતળાઈ ગયા બાદ આદુ-લસણ-મરચાંની પેસ્ટ સાત અળવી પછી તેમાં ટમેટાની પ્યુરી એડ કરી.
- 2
ટમેટાની પ્યુરી એડ કર્યા બાદ તેમાં ગાજર કોબીજ એડ કરી કુક થવા દેવું પછી તેમાં બધો મસાલો એડ કરી જેમકે લાલ મરચું પાઉડર હળદર ધાણાજીરૂ પંજાબી ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું મસાલો કુક થઇ ગયાબાદ તેમાં કાજુ બદામ ખસ મગજતરી ના બી તેની પેસ્ટ એડ કરવી
- 3
પેસ્ટ એડ કર્યા બાદ પંજાબી શાક પાંચ થી દસ મિનિટ ગેસ પર કુક થવા દેવું ત્યારબાદ તેમાં પનીર એડ કરવું તો તૈયાર છે ગરમાગરમ પનીર ભુરજી ટેસ્ટમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બાળકોનું પ્રીય પંજાબી શાક પનીર ભુરજી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#PC#cookpadgujarati#cookpadindia#cookpad પનીર ભુરજી તેના નામ પ્રમાણે જ પનીરના ઉપયોગ દ્વારા બનતું એક પંજાબી શાક છે. આ શાક બનાવવા માટે સૌથી વધારે પનીર નો ઉપયોગ કરવામાં આવે છે. આ શાક જૈન એટલે કે લસણ ડુંગળી વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. પનીર ભુરજીને ગ્રેવીવાળું અને ગ્રેવી વગરનું એટલે કે થોડું ડ્રાય પણ સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
-
-
-
-
પનીર ટીકા મસાલા(paneer tikka masala recipe in gujarati)
#નોર્થપંજાબી શાક જીરા રાઈસ પરોઠા સ્વીટ ફુલડીશ રેસિપી Yogita Pitlaboy -
પનીર ભુરજી ફૂલકા ટાકોઝ(Paneer Bhurji Fulka Tacos Recipe In Gujarati)
આ રેસિપી મેં નેહા શાહ ની રેસીપી થી ઈન્સપાઈર થઈ ને બનાવી છે. એકદમ મસ્ત ઈનોવેટીવ રેસિપી છે. તમે પણ જરૂર થી બનાવજો.#ટેનટડ Charmi Shah -
પનીર ભુરજી(Paneer Bhurji Recipe in Gujarati)
#trend#week1#પનીરભુરજી#cookpad#cookpadgujarati Vaishali Gohil -
-
પનીર ભુરજી( Paneer bhurji recipe in Gujarati
પનીરની સબ્જી બધાને ખૂબ ભાવતી હોય છે એમાં પણ ગ્રેવી કરીને બનાવીએ તો વધુ સ્વાદિષ્ટ લાગે છે સાથે સ્ટફ કુલચા બહુ સરસ લાગે છે#trend Rajni Sanghavi -
-
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#weekendrecipeઆજે સઁડે એટલે મસ્ત નવું અને વડી ગરમી માં ઝડપ થી પણ બની જાય એયુ વિચારી આજે વિકેન્ડ માં પનીર ભુરજી, દાલફ્રાય, જીરા રાઈસ, પરાઠા, સલાડ, બનાવ્યું. સબ્જી એકદમ ફટાફટ બની જાય છે. Noopur Alok Vaishnav -
પનીર ભૂરજી(Paneer Bhurji Recipe In Gujarati)
#AM3આજે મેં સબ્જી બનાવી છે પંજાબી સબ્જી બનાવી છે Pina Mandaliya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
બધાને પંજાબી સબ્જી બહુ ભાવે એટલે નવી-નવી ટ્રાય કરું. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13756300
ટિપ્પણીઓ