પનીર ભુરજી(Paneer Bhurji recipe in Gujarati)

Pinal Naik
Pinal Naik @cook_19814618

Paneer bhurji (Recipe in Gujarati) પનીર ભુરજી. પનીર ભુરજી આમ તો ડ્રાય સબ્જી ટ્રાય કરી હશે. આ સબ્જી ક્રિમી અને સ્પાઇસી બનાવી છે. ટેસ્ટમાં. એકદમ જોરદાર. બની છે.Njoy 👍

પનીર ભુરજી(Paneer Bhurji recipe in Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

Paneer bhurji (Recipe in Gujarati) પનીર ભુરજી. પનીર ભુરજી આમ તો ડ્રાય સબ્જી ટ્રાય કરી હશે. આ સબ્જી ક્રિમી અને સ્પાઇસી બનાવી છે. ટેસ્ટમાં. એકદમ જોરદાર. બની છે.Njoy 👍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4વ્યકિત
  1. 500 ગ્રામચોપઁ કરેલા ટામેટા
  2. 400 ગ્રામચોપઁ કરેલા કાંદા
  3. 100 ગ્રામકેપ્સીકમ
  4. 400 ગ્રામપનીર
  5. 1 ટેબલ સ્પૂનચોપઁ કરેલા આદુ મરચા લસણ
  6. 1/2 ટેબલ સ્પૂનહળદર
  7. 1/2 ટેબલ સ્પૂનગરમ મસાલો
  8. 1/2 ટેબલ સ્પૂનકિચનકિંગ મસાલો
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 1 1/2 ટેબલ સ્પૂનમલાઈ
  11. 1 ટેબલ સ્પૂનબટર
  12. 1/2 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  13. 1/2ધાણાજીરુ પાઉડર
  14. 1 ટેબલ સ્પૂનસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    કડાઈમાં 1 ટેબલ ચમચી બટર 2 ટેબલસ્પૂન તેલ લેવું. પછી તેમાં. ચોપઁ કરેલા આદુ મરચા લસણ નાખીને બરાબર સાંતળવું. થોડીવાર પછી તેમાં ચોપઁ કરેલા કાંદા નાખીને સાંતળવું. પછી ચોપઁ કરેલા ટામેટા નાખીને સાંતળવું. થોડીવાર પછી ચોપઁ કરેલા કેપ્સીકમ નાખીને સાંતળવું. પછી તેમાં હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરુ પાઉડર, મીઠું, કિચનકિંગ મસાલો, થોડી ખાંડ, નાખીને સાંતળવું.

  2. 2

    મસાલા બરાબર સાંતળયા બાદ તેમાં થોડું પાણી નાખવું. પછી તેમાં મલાઈ નાખવી.પછી તેમાં છીણેલુ પનીર નાખીને બરાબર મિક્સ કરવું. કોથમીરથી ગાનિઁશ કરવું.

  3. 3

    રેડી છે ટેસ્ટી ટેસ્ટી પનીર ભુરજી. તમે તેને પરાઠા, નાન કે રોટલી સાથે મજા માણી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Naik
Pinal Naik @cook_19814618
પર

Similar Recipes