પૌવા નો મુખવાસ (Poha Mukhwas Recipe In Gujarati)

Vandna Raval
Vandna Raval @vkr1517

પૌવા નો મુખવાસ (Poha Mukhwas Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો પૌવા
  2. 1/2 વાટકી સુવા
  3. 1/2 વાટકી તલ
  4. 1/2 વાટકી ધાણા દાળ
  5. 1/2 વાટકી અજમો
  6. 1/2 વાટકી વરીયાળી
  7. ચપટીહળદર
  8. સ્વાદ અનુસારમીઠું
  9. જરૂર મુજબ આમચૂર પાઉડર
  10. થોડી બુરું ખાંડ
  11. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક વાસણમાં સુવા,તલ, ધાણા દાળ,અજમો, વરીયાળી લઈ પછી તેમાં હળદર અને મીઠું અને પાણી નાખી મિક્સ કરી તડકે રાખો.

  2. 2

    પછી પૌવા ને એક વાસણમાં લઈ શેકી લો. પછી મીકસર મા લઇ પીસી લો.

  3. 3

    પછી મુખવાસ મા પૌવા બુરું ખાંડ અને આમચૂર પાઉડર નાખી મિક્સ કરો. પછી સરખું હલાવી લો.

  4. 4

    પછી સર્વીગ બાઉલ માં લઈ ને ટુટી ફ્રુટી નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandna Raval
Vandna Raval @vkr1517
પર

ટિપ્પણીઓ

Similar Recipes