રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મેંદા ને ચાળી લો.તેમાં સંચર પાઉડર જીરુ પાઉડર,મીઠું,તેલ ઉમેરો.તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જાવ.અને લોટ બાંધી ને તૈયાર કરો.
- 2
બાંધેલા લોટ ને 10 થી 15 મિનીટ ઢાંકી ને મુકી દો.હવે લોટ નો એક મોટો લુઓ લો.તેનો એક રોટલો તૈયાર કરો. રોટલા પર થોડું તેલ ચોપડો.તેના ઉપર થોડો લોટ ભભરાવી લો.ત્યારબાદ તેને ગોળ ગોળ વાળી લો.ચપ્પા થી તેના નાના નાના લુઆ કાપી લો.
- 3
ચપ્પા થી તેના નાના નાના લુઆ કાપી લો.આ રીતે બધા લોટ ના લુઆ બનાવી લો.લુઆમાંથી પૂરી વણી લો. એક કડાઈ માં તેલ ગરમ કરો. તેલ ગરમ થઇ જાય એટલે મિડીયમ આંચ રાખી ને બદામી રંગ થાય તેવી પૂરી તળી લો.
Similar Recipes
-
-
-
-
-
-
-
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#FFC7સવારે કે સાંજે નાસ્તામાં કડક જીરા પૂરી ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે, જીરુ પાચન માટે ખુબ જ લાભદાયી છે. Pinal Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા જીરા પૂરી (Masala Jeera Poori Recipe In Gujarati)
#FFC7#Cookpadindia#Cookpadgujrati hetal shah -
-
ક્રિસ્પી જીરા પૂરી (Crispy Jeera Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Heetanshi Popat -
-
-
-
-
ક્રિસ્પી ફરસી જીરા પૂરી (Crispy Farsi Jeera Poori Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DTR Sneha Patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16576445
ટિપ્પણીઓ (6)