ગાંઠિયા ની ચટણી (Ganthiya Chutney Recipe In Gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623

ગાંઠિયા ની ચટણી (Ganthiya Chutney Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 નંગ લીલા મરચા
  2. 4,5 નંગ ગાંઠિયા
  3. 1 નંગલીંબુ
  4. 1 ચમચી ખાંડ
  5. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મિક્સર જાર લઈ તેમાં લીલા મરચાં ખાંડ મીઠું લીંબુ અને ગાંઠિયા નાખી સરખું બ્લેન્ડ કરી લેવું

  2. 2

    ગાંઠિયા ની ચટણી રેડી છે આ ચટણી ગાંઠિયા જોડે અને ખમણ જોડે સારી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
પર

ટિપ્પણીઓ

Similar Recipes