મેથી બાજરી વડા વિંટર સ્પેશિયલ (Methi Bajri Vada Winter Special Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
મેથી બાજરી વડા વિંટર સ્પેશિયલ (Methi Bajri Vada Winter Special Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી ને ધોઇ સાફ કરી કોરી કરો ત્યાર બાદ એક બાઉલ મા બન્ને લોટ ગોળ મીઠું હીંગ હળદર મરચુ ગરમ મસાલો નાખી બરાબર મીક્ષ થાય એટલે મેથી કોથમીર પેસ્ટ તલ અજમો તેલ નાખી દો
- 2
હવે તેમા દહીં એડ કરી જરુર મુજબ પાણી થી કઠણ કણક તૈયાર કરો તેને ઢાકી ને દસ મિનિટ રેસ્ટ આપો
- 3
હવે તેલ ગરમ કરવા રાખો મીડિયમ ફલેમ પર તેલ વાળો હાથ કરી લુવો લો તેને બન્ને હથેળી મા દબાવી ને વડા તૈયાર કરો પાટલા પર તેલ લગાવી લુવો રાખી આંગળી ની મદદ થી વધુ તૈયાર કરો
- 4
તેને તેલ મા મિડીયમ તાપે ગોલ્ડન બ્રાઉન કરો
- 5
તો તૈયાર છે વિંટર સ્પેશિયલ મેથી બાજરી ના વડા સર્વ કરો
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી મુઠીયા ઉંધીયુ સ્પેશિયલ (Methi Muthia Undhiyu Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
ઘઉં બાજરી ના પુડલા (ચીલા) (Wheat Bajri Pudla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
મેથી મસાલા પુડલા (Methi Masala Pudla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
મેથી થેપલા (શિયાળા સ્પેશિયલ) (Methi Thepla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#mBR8 Sneha Patel -
સ્પાઇસી મેથી ગોટા (Spicy Methi Gota Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
મેથી મુઠીયા (Methi Muthia Recipe In Gujarati
#cookpadgujarati#Cookpadindia#BR મેથી મુઠીયા (બ્રેકફાસ્ટ રેસિપીઝ) Sneha Patel -
કોથમીર ભાત ના ભજીયા (Kothmir Rice Bhajiya Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR લેફ્ટઓવર રાઇસ Sneha Patel -
ગાર્લિક મેથી રીંગણ નુ શાક (Garlic Methi Ringan Shak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
-
મિક્સ ભાજી ના ઢેબરા (Mix Bhaji Dhebra Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR મિક્સ ભાજી ના ઢેબરા (થેપલા) Sneha Patel -
મલ્ટી ગ્રેન રોટલો વિંટર સ્પેશિયલ (Multi Grain Rotlo Winter Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LCM3 Sneha Patel -
ગાર્લિક મેથી કોથમીર થેપલા (Garlic Methi Kothmir Thepla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#30mins Sneha Patel -
બાજરી મેથી વડા (Bajri Methi Vada Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujrati#cooksnap#homemade Keshma Raichura -
હેલ્ધી ચમચમિયા વિસરાતી વાનગી (Healthy Chamchamiya Visrati Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
મેથી લીલા લસણ ના થેપલા (Methi Lila Lasan Thepla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWT (શિયાળા સ્પેશિયલ રેસિપીઝ) Sneha Patel -
લસુની દાલ પાલક વિંટર સ્પેશિયલ (Lasuni Dal Palak Winter Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
મેથી ના ગોટા મોન્સૂન સ્પેશિયલ રેસિપી (Methi Gota Monsoon Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MFF Sneha Patel -
મેથી બાજરી ના ઢેબરા (Methi Bajri Dhebra Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
સુવા ભાજી કોથમીર થેપલા (Suva Bhaji Kothmir Thepla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#ff3#EBWeek 16#childhood#શ્રાવણ#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4#Week24 આ વડા ખૂબ જ સરસ લાગે છે ચા સાથે કે દહીં સાથે પણ ખૂબ ટેસ્ટી લાગે છે Dipal Parmar -
મેથી આલુ પરાઠા (Methi Aloo Paratha Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
ગાર્લિક આલુ મેથી યુનીક સ્ટાઇલ (Garlic Aloo Methi Unique Style Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR8 Sneha Patel -
બાજરી ના ફુદીના વડા(bajri na phudina vada recipe in gujarati)
#goldenaoron3#week25#millet#જુલાઈ Anupa Prajapati -
-
જૈન પાલક કોર્ન સબ્જી (Jain Palak Corn Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
લીલા લસણ મેથી ના ફુલવડ (Lila Lasan Methi Pakora Recipe In Gujara
#cookpadgujarati#Cookpadindia#CWM1#Hathimasala Sneha Patel
More Recipes
- કોથમીર ની લીલી ચટણી (Kothmir Lili Chutney Recipe In Gujarati)
- ઘઉંની મસાલા પૂરી (Wheat Masala Poori Recipe In Gujarati)
- મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)
- લીલી ડુંગળી બટાકા અને રેડ કેપ્સિકમ સબ્જી (Lili Dungri Bataka Red Capsicum Sabji Recipe In Gujarati)
- બાજરીના રોટલા (Millet Flour Rotla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16657318
ટિપ્પણીઓ