લાવા કપકેક (Lava Cupcake Recipe In Gujarati)

Shilpa Kikani 1 @shilpa123
રાંધવાની સૂચનાઓ
- 1
મિલ્ક ચોકલેટ અને ડાર્ક ચોકલેટને મેલ્ટ કરી તેના બે ચમચી મલાઈ નાખી થોડીવાર ફ્રીજમાં સેટ થવા દો પછી બહાર કાઢી તેને બોલ બનાવી ડીપ ફ્રીજમાં ઓવર નાઈટ સેટ થવા મૂકો
- 2
ચોકલેટ કેકનું બેટર લઈ મફિન્સ કપ માં થોડું બેટર નાખી ઉપરથી ચોકલેટ બોલ મૂકી ફરી ચોકલેટ કેક ના બેટર થી તેને કવર કરી લો
- 3
પ્રી હિટ કનેક્શન મોડ પર ૧૮ મિનિટ બેક કરો.(બધાના માઇક્રોવેવમાં સમય અલગ અલગ હોય છે તે પ્રમાણે સમય લેવો)
- 4
બહાર કાઢી ગરમા ગરમ લાવા કપકેક સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચોકો લાવા બ્રેડ (Choco Lava Bread Recipe In Gujarati)
Quick yet yammy desert with minimum ingredients. Purvi Baxi -
-
કેક ચોકલેટ ક્રંચ ચોકોબાર (Chocobar recipe in Gujarati)
#AsahiKaseiIndiaમારી પાસે સ્પંજ ચૉકલેટ કેક નો એક પીસ પડ્યો હતો. તેનો કેમ ઉપયોગ કરવો તે વિચારેઆ રેશીપી બનાવવા નો વિચાર આવ્યો. પણ ખરેખર ખુબ જ સરસ બની. Buddhadev Reena -
ટુટી ફ્રુટી કપકેક(Tutti frutti cupcake recipe in Gujarati)
#AsahaikaseiIndia#bakingફાધર્સ ડે નિમિત્તે બાળકો ને કપકેક ની પાર્ટી. ખુબજ સોફ્ટ અને ટેસ્ટી બની છે. Avani Suba -
ચોકો લાવા કોર્નફ્લેક્સ ગુલાબ જામુન (Chocolate Lava Corn flax Gulab jamun Recipe In Gujarati)
#trend1ગુલાબ જાંબુ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે ગુલાબ જાંબુ મે કોર્ન ફ્લેક્સ માંથી બનાવેલા છે આ આ જાંબુ ની અંદર ચોકલેટનું સ્ટફિંગ ભરેલું છે જેથી તે ગરમાગરમ સર્વ કરવામાં આવે તો ચોકલેટ મેલ્ટ થઈને લાવા સ્વરૂપે બહાર આવે છે.મતલબ ચોકલેટ પીગળી જાય છે. Namrata sumit -
ઓરેન્જ ચોકલેટ કેક(Orange chocolate cake recipe in Gujarati)
મને કેક બનાવી બહુ જ ગમે. તો આજે કંઈક નવું મારા બાળક ની ફેવરિટ કાર બનાવી. મે ઓવન મા બનાવી એટલે ઈન્સ્ટન્ટ બની છે. Avani Suba -
કપકેક(Cupcake Recipe In Gujarati)
#CCCક્રિસમસ ની ઉજવણી કરીએ ડિઝર્ટ વડે... રેડ વેલ્વેટ કપ કેક પર ક્રિસમસ વ્રેથની ડિઝાઈન સંગે.. Urvi Shethia -
-
-
ઓરેન્જ કપકેક(Orange cupcake recipe in Gujarati)
#CoolpadTurns4*આજે મેં ઓરેન્જ ચોકલેટ કપકેક બનાવી છે.બાળકો ઓરેન્જ ખાતા નથી પણ ચોકલેટ ફ્લેવર્સ ઉમેરી બાળકો ની ફેવરિટ બનાવી છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
નો બેક ઓરિઓ કેક
#RB14#Week14#Nobakecakeકેક એટલે ફક્ત ઓવન માં કે કુકર માં બેક કરેલી જ કેક પણ હવે એવું નથી. ફૂડ માર્કેટ માં જાત જાત ની કેક્સ બને છે. આ રેસીપી મારા બેય બાળકો એ બનાવેલી. ઓરિઓ બિસ્કિટ ની નો બેક કેક બનાવી છે જેનો ટેસ્ટ એકદમ કેક જેવો જ આવે છે. બનાવામાં પણ એકદમ સેલી અને માપ નું ધ્યાન રાખવું પડે એની પણ જંજટ નહિ. અને અમુક થોડા જ ઇન્ગ્રેડિએન્ટ્સ થી બની જાય છે. અને જાજી કોઈ પ્રોસેસ કરવાની પણ જરૂર નથી. Bansi Thaker -
ડ્રાયફ્રુટ ચોકલેટ(Dryfruit Chocolate Recipe in Gujarati)
#CookpadTurns4#cookwithDryfruits#cookpadgujarati#cookpadindia#chocolate HAPPY BIRTHDAY COOKPAD INDIA. કોઇ પણ બર્થ ડે કે એનિવર્સરી આવે એટલે આપણે કંઈક ચોકલેટ વગર પૂરી જ ના થાય. કુકપેડ ઇન્ડિયાના 4th birthday ને સેલીબ્રેટ કરવા માટે મેં ચોકલેટ બનાવવાનું વિચાર્યું. તેમાં પણ બર્થ ડે ચેલેન્જ પૂરી કરવા, સાથે ડ્રાયફ્રુટ હોય તેવી ચોકલેટ તો બધાને ભાવે સાથે કુકપેડ ઇન્ડિયાને તેના 4th Birthday માટે ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છુંચોકલેટ તો નાના બાળકોથી માળી વડીલો બધાને ભાવતી હોય છે અને તેમાં નાખ્યા છે તો ચોકલેટ નો ટેસ્ટ પણ બદલાઈ ગયો અને હજી પણ થયું ઘણીવાર બાળકો ડ્રાયફ્રુટ થવા માટે ના પાડતા હોય છે પણ તમે ચોકલેટ આપી દો અને એમાં ડ્રાયફ્રુટ નાખી દીધા હોય તો બાળકોને ખબર નથી પડતી અને ફટાફટ ખવાય જાય છે Khushboo Vora -
ફરેરો રોશર (Ferrero Rocher Recipe in Gujarati)
નાનાથી લઈને મોટા લોકોને સૌને ભાવે એવી ફરેરો ચોકલેટ Hezal Sagala -
ઇન્સ્ટન્ટ ચોકો લાવા મોદક (Instant Choco Lava Modak Recipe in Guj
#GCR#ગણેશચતુર્થી_21#cookpadgujaratI ગણેશ ઉત્સવ હિન્દુઓનો ખૂબ મોટો તહેવાર છે, જે મુખ્યત્વે મહારાષ્ટ્ર (ભારતનો પશ્ચિમ ભાગ) માં ઉજવાય છે. આ તહેવારમાં ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે અને પ્રસાદ અથવા ભોગ તરીકે વિવિધ પ્રકારના ખોરાક આપવામાં આવે છે. લોકલ સ્થાનિકો અનુસાર, મોદક ગણેશજીની પ્રિય મીઠાઈ છે. જોકે, પરંપરાગત મોદકમાં ચોખાના લોટના બજારનું નરમ કવચ અને નાળિયેર અને ગોળની બનેલી મીઠી ભરણનો સમાવેશ થાય છે, જે સંપૂર્ણ રીતે બાફવામાં આવે છે. પરંતુ વર્તમાન સમયમાં, તમને મોદકની ઘણી જાતો મળે છે ... જેમ કે બાફેલા મોદક, તળેલા મોદક, માવા મોદક, નો-કૂક મોદક વગેરે. જ્યારે તમે ચોકલેટ વિશે વાત કરો છો તો તે મારો સૌથી મોટો નબળો મુદ્દો છે. તો જરા કલ્પના કરો કે તે કેટલું પ્રભાવશાળી હશે ... જ્યારે આ બંને અદ્ભુત ખાદ્ય પદાર્થોને એકસાથે ભેગા કરવામાં આવે અને એક જ વાનગી તરીકે તમારી સામે મૂકવામાં આવે .. જો તમે એમાં બાઈટ લેશો ત્યારે તેમાંથી કેટલાક લિકવિડ ચોકલેટ બહાર નીકળે છે ... તો તે ખૂબ જ ચોકલેટો લાગે છે.. માત્ર ચોકલેટ જ નહીં… મને આ ઇન્સ્ટન્ટ ચોકો લાવા મોદક સૌથી વધુ ગમે છે તે એ છે કે તેમાં એક સરસ બિસ્કિટનો સ્વાદ છે, જે ચોકલેટની મીઠાશ અને મજબૂત સ્વાદને સંતુલિત કરવામાં મદદ કરે છે. આ એક સરળ અને ઝડપી રેસીપી છે, જેમાં તમે ગેસ ને સળગાવ્યા વિના જ તમે આ મોદક ખૂબ જ ઝડપથી બનાવી શકો છો. Daxa Parmar -
કપકેક (Cupcake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujarati#bakingrecipeનાના મોટા સૌ કોઈને કપકેક પસંદ હોય છે. બાળકોને ખૂબ જ પ્રિય એવા આ કપકેક આમ જોઇએ તો કેકનું નાનું સ્વરૂપ છે. બનાવવામાં એકદમ સરળ અને ટેસ્ટી કપકેક તમે પણ ચોક્કસ બનાવજો... Jigna Vaghela -
ડ્રાયફ્રુટ ચોકલેટ(Dryfruit Chocolate Recipe in Gujarati)
#GA4#WEEK9#DRYFRUIT બાળકોનું સૌથી ફેવરિટ ડેઝર્ટ ચોકલેટ આજે મેં ચીઝ અને ડ્રાય ફ્રૂટ ના કોમ્બિનેશનથી ચોકલેટ બનાવી છે Preity Dodia -
બિસ્કોફ કપકેક (Biscoff Cupcake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#CookpadIndia#Cookpadgujarati#Baking#Post 3#Biscoff cupcake Vandana Darji -
સ્પાઈડર કેક(Spider cake recipe in Gujarati)
#GA4 #week14#wheat cakeમારા દીકરા ના જન્મદિવસ પર ઘઉં ની ચોકલેટ પાઈનેપલ કેક. હેલ્ધી અને ડીલીશ્યસ. Avani Suba -
-
-
-
વેનીલા કેક (Vanilla Cake Recipe In Gujarati)
આ રેસિપી બેકિંગ રેસિપી છે.જે નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી હોય છે.આ એક એવી વાનગી છે જેને અત્યારે દરેક લોકો પોતાની ખુસિના દિવસોમાં કટ કરવાનુ અને ખાવાનુ પસંદ કરે છે. #GA4#Week4 Aarti Dattani -
-
-
ચોકો લાવા બ્રેડ (Choco Lava Bread Recipe In Gujarati)
#LB આ રેસિપી ઝડપ થી બની જાય છે અને બાળકો ની ફેવરિટ પણ છે.મે ડાર્ક ચોકલેટ લીધી છે એની બદલે મિલ્ક કે વ્હાઇટ ચોકલેટ પણ લઈ શકાય છે.થોડા ડ્રાય ફ્રુટ પણ મૂકી શકાય છે.બાળકો ની ચોઇસ હોય તો.બહુ જ યમ્મી લાગે છે. તમે પણ ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. Vaishali Vora -
-
-
કેક બોલ્સ (Cake Balls Recipe In Gujarati)
કેક બોલ્સ નાના છોકરાઓ ને ખૂબજ ભાવે અને ફટાફટ બની જાય એવા છે. Vaishakhi Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16586787
ટિપ્પણીઓ