ચોકલેટ કપ (Chocolate Cup Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

ચોકલેટ કપ (Chocolate Cup Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામડાર્ક ચોકલેટ
  2. ૧૦૦ ગ્રામ મિલ્ક ચોકલેટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ડાર્ક અને મિલ્ક ચોકલેટને નાના નાના પીસ કરી માઇક્રોવેવ માં એક મિનિટ રાખી ઓગાળી દો

  2. 2

    બંને ચોકલેટને સારી રીતે મિક્સ કરો

  3. 3

    મફીન્સ કપ લઈ તેમાં અંદરની બાજુ ચોકલેટ સ્પ્રેડ કરો

  4. 4

    પાંચ થી સાત મિનિટ ફ્રીઝમાં સેટ થવા દો ફરી બહાર કાઢી તેની ઉપર ફરી એકવાર ચોકલેટનું લેયર કરો.

  5. 5

    ફરી પાંચ મિનિટ ફ્રિજમાં સેટ થવા મૂકો સેટ થાય એટલે તેને અનમોલ્ડ કરી લો

  6. 6

    તો તૈયાર છે ચોકલેટ કપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes