એપલ ગ્વાવા જ્યુસ (Apple Guava Juice Recipe In Gujarati)

Jigna buch @jigbuch
એપલ ગ્વાવા જ્યુસ (Apple Guava Juice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મિક્સર જારમાં સફરજન ના ટુકડાને ક્રશ કરો ત્યારબાદ જામફળ ના ટુકડામાં સંચળ મરીનો ભૂકો શેકેલ જીરાનો ભૂકો ગોળ અને કેસર પેડા ચોકલેટ ના કટકા થોડું પાણી ઉમેરી ક્રશ કરો
- 2
પછી એક બાઉલમાં ક્રશ કરેલ સફરજન ને ગાળવાની જરૂર નથી પરંતુ ક્રશ કરેલ જામફળને ગરણી થી ગાળી અને બંને મિક્સ કરી ઘટ કે પાતળું જે રીતે રાખવું હોય એ પ્રમાણે વધારાનું પાણી નાખવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લાલ જામફળ જ્યુસ (Red Guava Juice Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6#cookpadindia#cookpadgujaratiલાલ જામફળ નો જ્યુસ Ketki Dave -
જામફળ બીટરુટ જ્યુસ (Guava Beetroot Juice Recipe In Gujarati)
#SJC શિયાળા માં જામફળ સરસ લાલ અને સફેદ આવે છે.સફેદ જામફળ નાં જ્યુસ ને લાલ બનાવવા માટે બીટરુટ ઉમેરી ને જ્યુસ બનાવ્યો છે.કલર ની સાથે સ્વાદ માં ટેસ્ટી લાગે છે. Bina Mithani -
જામફળ નો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#SJC#Post3# સુપજ્યુસ રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆખા વર્ષ દરમિયાન ઘણી રેસીપી શુભ જ્યુસ ની રેસીપી શીખ્યા તેમાં જામફળના જ્યુસ નો સ્વાદ અનેરો હોય છે Ramaben Joshi -
-
જામફળ નો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#SJC#cookpad#cookpadindia#cookpadgujarati#juiceજામફળ નો જ્યુસ બનાવીએ ત્યારે તેનો પલ્પ વધુ નીકળે છે. તો આ પલ્પમાં મસાલા નાખી સ્ટોર કરી લેવો અને જ્યારે જ્યુસ પીવું હોય ત્યારે પલ્પ લો, ઠંડું પાણી, આઈસ ક્યુબ નાખો અને જરૂર પડે તો મસાલા એડ કરો. જામફળ ના જ્યુસ નો આનંદ માણો. Neeru Thakkar -
જામફળ નો રસ (Guava Juice Recipe In Gujarati)
જામફળ મને ભાવે પણ દરેક વખતે તેમાં આવતા બી ને કારણે ટાળતી. મારી જેમજ ઘણી વ્યક્તિ ઓ હશે જેમને આ જ કારણ હશે નહી?આજ પહેલી વખત મે આ માટે જામફળ નો રસ કાઢવાનું વિચાર્યું. કારણ તેમાં ૧ સંતરા (orange) માં રહેલ વિટામિન સી કરતા ૩ ગણું વઘારે હોય છે . અને બહુ જ સરસ લાગે છે.બાળકો અને વડીલો માટે બહુ જ સરસ છે. Shital -
જામફળનું જ્યુસ(Guava juice recipe in gujarati)
#Weekend chefજામફળ શિયાળા માં આપણા સ્વાસ્થ્ય માટે કોઈ વરદાન થી ઓછું નથી .જામફળના સેવન થી આપણા શરીરને ઘણી બધી બીમારીથી લડવાની તાકાત મળે છે .હૃદય ને સ્વચ્છ રાખે છે ,ડાયાબિટીસ ના દર્દી માટે ઉત્તમ ગણાય છે ,સ્કિન કેર અને કફ માં રામબાણ ઈલાજ છે ,આપણી આંખ ,વાળ ,ત્વચા ને ખુબ પોષણ આપે છે .આમ જામફળ ના ઘણા ફાયદા છે . Rekha Ramchandani -
-
જામફળનું ફ્રેશ જ્યુસ
#શિયાળાજામફળ એ એક ફળ છે કે જે શિયાળામાં આવે છે અને જ્યુસ બનાવીને પીવો કે જે તમારી હેલ્થ માટે ખૂબ જ સરસ છે Mita Mer -
-
ગ્વાવા શોટસ્(Guava Shots recipe in Gujarati)
આજકાલ ફળોનાં રસ ને આવી રીતે શોટ્સ બનાવી સવૅ કરાય છે. મેં અહીં ગ્વાવા એટલે કે જામફળ નાં શોટ્સ બનાવ્યા છે જે Welcome Drink માટે સારો ઓપ્શન છે. Bansi Thaker -
સફરજન મસાલા (Apple Masala Recipe In Gujarati)
#CDY#makeitfruity બાળકો ફ્રુટ ઓછું પસંદ કરતા હોય છે જો તેમાં મસાલો કરવાથી તેનો ટેસ્ટ ચેન્જ થાય છે અને નાના મોટા બધાને ટેસ્ટી લાગે છે Kajal Rajpara -
-
-
પેરુ નો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#SM ઉનાળા ની ગરમી માં બહાર ના ઠંડા પીણા પીવા કરતા સરળતા થી બની જતા ઘરમાં બનેલા જ્યુસ પીવા વધારે સારા છે. Dipika Bhalla -
કલિંગર નો જ્યુસ (Kalingar Juice Recipe In Gujarati)
#RB7#week7#કલિંગર નું જ્યુસગરમીની સિઝનમાં કલિંગર બહુ જ ખાવા માં આવે છે. અને ગરમીના ટાઈમમાં ઠંડું-ઠંડું કૂલ-કૂલ કલીગર નો જ્યુસ શરીરની ગરમી ને ઠંડી કરે છે. Jyoti Shah -
-
જામફળ-દાડમ નો જ્યુસ(jamfal dadama no juice recipe in Gujarati)
જામફળ સેવન થી રોગ પ્રતિકારક શકિત વધે છે. જેને વારંવાર શરદી ખાંસી ની સમસ્યા થાય છે.જામફળ નો ઉપયોગ કરવાંથી દૂર થાય છે.દાડમ માં વિટામીન C અને B રહેલાં છે.સાથે સાથે કોલેસ્ટ્રોલ ઘટાડવાં માં મદદ કરે છે.આ બંને સાથે નો મિક્સ જ્યુસ ટેસ્ટ માં બેસ્ટ લાગે છે. Bina Mithani -
લાલ જામફળ નો જયૂસ (Red Guava Juice Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#Guava juice#જામફળ#લીંબુ#સંચળ પાઉડર#મરી Krishna Dholakia -
એ બી સી જ્યુસ (A B C Juice Recipe In Gujarati)
શિયાળો શરૂ થતાં જ હેલ્ધી ખાવા-પીવાનું શરૂ થઈ જાય.. બધા શાકભાજી અને ફ્રુટસ પણ સરસ મળે.. કસરત કે યોગા કર્યા પછી આવું હેલ્ધી ડ્રીંક કે જ્યુસ મળે તો..તો..જલસો જ પડી જાય. (apple-beet-carrot) Dr. Pushpa Dixit -
-
લાલ જામફળ નો સ્કવૉશ (Red Jamfal Squash Recipe In Gujarati)
"જામફળ"એ શિયાળામાં આવતું અમૃત ફળ છે.વિટામિન C થી ભરપૂર એવા આ ફળના અનેક લાભ છે. જામફળને એક શક્તિ વર્ધક ફળ પણ માનવામાં આવે છે.જામફળનો જ્યુસ બનાવવો ખૂબ જ સહેલો છે.આ જ્યુસને ફ્રીજમાં 1 વષૅ સુધીસાચવી શકાય છે. ગમે તે સિઝનમાં આ જ્યુસ પીવાની મજા આવે છે.#MBR7 Vibha Mahendra Champaneri -
-
-
મિક્સ ફ્રૂટ રાઇતું (mix fruit raitu recipe in Gujarati)
#સાઇડ રાયતા નું નામ સાંભળતા જ જમવાનું મન થાય એવું મિક્સ ફ્રૂટ રાઇતું ખુબજ સરસ લાગે છે અને હેલ્ધી પણ છે Kajal Rajpara -
ગ્વાવા આઈસ્ક્રીમ (Guava ice cream recipe in gujarati)
#CookpadTurns4#Theam1#fruitજામફળ શિયાળામાં મળતું ટેસ્ટી કલરફૂલ અને હેલ્ધી ફ્રુટ છે. એમાં એન્ટીઓક્સિડન્ટ, વિટામિન સી, પોટેશિયમ અને ફાઈબર સારા એવા પ્રમાણમાં હોય છે. તો આવા હેલ્ધી ફ્રુટ માંથી મે બધાનો ઓલ ટાઈમ ફેવરિટ આઈસ્ક્રીમ બનાવ્યો છે.કુકપેડ ના જન્મદિવસ માટે ડેઝર્ટ તો બનતા હૈ. યુનિક અને રીફ્રેશીન્ગ ટેસ્ટ સાથે. તો ટ્રાય જરૂર કરજો. Harita Mendha -
જામફળ નું જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#MBR7#Week7#Cookpadgujarati શિયાળામાં જામફળ ખૂબ જ સરસ મળે છે. જામફળ એક સ્વાદિષ્ટ, પોષ્ટીક મજબૂત ફળ હોવાની સાથે તેમાં અનેક ઔષધીય ગુણો છે જે વિવિધ રોગોને દૂર કરે છે. Bhavna Desai -
જામફળ ની ચટણી (Guava Chutney Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiજામફળ ફુદીના ની ચટણી Ketki Dave -
જામફળનો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
જામફળનો પલ્પ બનાવી એક વર્ષ સુધી સાચવી શકાય છે મીનાક્ષી માન્ડલીયા
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16615891
ટિપ્પણીઓ (4)