મેથી ના ફૂલાવડા (Methi Fulvada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા ચણા નો લોટ લઈ તેમાં ઉપર મુજબ ના મસાલા નાખી મેથી નાખી હલાવી લ્યો.જરૂર મુજબ પાણી નાખી હલાવી ખીરું તૈયાર કરી લ્યો.
- 2
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ફુલવડા તળી લ્યો.તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી મેથી ના ફૂળવડા
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
મેથી ની ભાજી ના ઢેબરાં (Methi Bhaji Dhebra Recipe In Gujarati)
#BR#Bye Bye Winter recipe Challenge#DhebaraRecipe#Methibhaji-BajariDhebaraRecipe#મેથીભાજીઅનેબાજરીનાઢેબરારેસીપી Krishna Dholakia -
-
-
-
-
-
સ્પાઇસી મેથી ગોટા (Spicy Methi Gota Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
વિકેન્ડ હતો અને વરસાદ પડ્યો એટલે ભજીયા યાદ આવ્યાં અને એમાય મેથી ના ગોટાહું ગોટા માં ભાજી વધારે અને લોટ ઓછો લઉ છું તેથી તેને તળતા વાર નથી લાગતી એને અમારા ઘર માં બધા ને આવા જ ભાવે એટલે એવા બનાવું. Alpa Pandya -
-
મેથી પાલક ના ગોટા (Methi Palak Gota Recipe In Gujarati)
#RC4#Greenreceipe#cookpadindiaઆ ગોટા ખૂબ જ હેલ્ધી છે અને ચોમાસામાં વરસાદમાં આ ખાવાની મજા જ કંઈક અનેરી હોય છે. Bindi Vora Majmudar -
-
-
પાલક મેથી ના પુડલા
#શિયાળાશિયાળા માં ભાજી ખૂબ જ સરળતા થી તાજી મળી રહે છે અને શિયાળા ની ઠંડી માં લીલી ભાજી ખાવી હેલ્થ માટે બહુ સારી છે... અને જો નાના બાળકો પાલક ન ખાતા હોય તો એમના માટે બેસ્ટ વિકલ્પ છે. મારા દિકરા ને તો બહુ ભાવ્યા કો તમે પણ જરૂર ટ્રાય કરજો... આ રેસીપી મારા સાસુ પાસે શીખી છું અને પહેલી વાર બનાવ્યા છે બધા ને બહુ ભાવ્યા... Sachi Sanket Naik -
મેથી ના ફૂલવડા (Methi Fulvada Recipe In Gujarati)
શિયાળા માં તાજી મેથી ખાવા ની મજા જ અલગ છે. મેથી સ્વાથ્ય માટે ખુબજ ફાયદાકારક છે. આપડે ગુજરાતી લોકો મેથી ની ઘણી વાનગી બનાવે છે જેમાંની એક ફૂલવડા બધા ના મનપસંદ હોઈ છે. ગરમા ગરમ ફૂલવડા ખાવા ની મજા શિયાળા ની ઠંડી માં આવે છે.#GA4 #Week19 #methi #મેથી ના ફૂલવડા Archana99 Punjani -
-
-
-
-
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe in Gujarati)
#GA4#Week19#Methiમેથી ના ભજીયા શિયાળા મા અને ચોમાસા માં ખાવા ની બહુ મજા આવે છે.મારા ઘરે બધા ને ખૂબ જ ભાવે છે.Komal Pandya
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16618877
ટિપ્પણીઓ