મેક્રોની સુપ (Macaroni Soup Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457

#SJC
#MBR3
Week 3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15-20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપ મેક્રોની પાસ્તા
  2. 1નંગ ડુંગળી
  3. 1/3કપ કોબીજ
  4. 3ટેબલ સ્પૂન ગાજર
  5. 3ટેબલ સ્પૂન કેપ્સિકમ
  6. 1/2ટેબલ સ્પૂન આદુ-લસણ પેસ્ટ
  7. મીઠું સ્વાદ મુજબ
  8. મરી પાઉડર સ્વાદ મુજબ
  9. 2ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ
  10. 1ટેબલ સ્પૂન કોર્નફ્લોર
  11. 1/4ટી સ્પૂન પાસ્તા સીઝનીંગ

રાંધવાની સૂચનાઓ

15-20 મિનિટ
  1. 1

    પાસ્તા બાફી લો.વેજીઝ ને ઝીણા સમારી લો.

  2. 2

    કઢાઈ મા 2 ટેબલ સ્પૂન તેલ લઈ ડુંગળી,આદુ-લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળો.વેજીઝ ઉમેરી સાંતળો.1 ગ્લાસ પાણી ઉમેરી મીઠું,મરી પાઉડર,પાસ્તા સીઝનીંગ,ટોમેટો કેચઅપ ઉમેરી કરી મિક્સ કરો.પાસ્તા ઉમેરી દો.

  3. 3

    કોર્ન ફ્લોર મા થોડુ પાણી એડ કરી મિક્સ કરી સુપ મા ઉમેરી થીક થાય ત્યા સુધી કુક કરો.ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes