જુવાર નો રોટલો (Jowar Rotlo Recipe In Gujarati)

Urvashi Solanki @cook_38004155
જુવાર નો રોટલો (Jowar Rotlo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ જુવારના લોટને કાથરોટમાં ચારીને તેમાં મીઠું અને પાણી બે ઉમેરવું
- 2
પછી તેને હાથથી મસળવો તેમાં એક નાની ચમચી જેટલો ઘઉંનો લોટ ભેગો સાથે ઉમેરવો તેથી રોટલો ફાટશે નહીં તમે તેને હાથથી પણ કરી શકશો
- 3
લોટ સરસ મસળાઈ જાય એટલે એને હાથથી ટુપી ને સરસ રોટલો ઘડવો તાવડીને ગરમ કરવા સાથે સાથે મૂકી દેવી એટલે કે સરસ ગરમ થઇ જાય
- 4
જ્યારે રોટલો ઘડતા હોય ત્યારે કોર ફાટે નહિ તેનું ધ્યાન રાખો અને થોડું થોડું પાણી લગાવતું જવું
- 5
રોટલો સરસ તૈયાર થઈ જાય એટલે તાવડી અગાઉ ગરમ કરવા મૂકી એમાં મૂકીને બંને પડ હોયશેકી લેવા રોટલા ને તમે સર્વ કરી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
જુવાર નો રોટલો (Jowar Rotlo Recipe In Gujarati)
#LSR#શિયાળા સ્પેશિયલ લગ્ન નાં જમણ વાર માં કાઠિયાવાડી ડીશ માં આ રોટલા પીરસવામાં આવે છે.જોકે શિયાળા માં આ રોટલા ખાવા ની મજા જ જુદી છે.જુવાર નાં રોટલા ખુબ જ પોષ્ટિક અને સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
જુવાર નો રોટલો(jowar Rotlo Recipe in Gujarati)
#GA4#WEEK16#જુવાર#Mycookpadrecipe39 આ વાનગી શિયાળા માં અમારે tya બને જ છે એટલે પ્રેરણા ઘર માંથી જ મળેલી છે. રોટલા શીખવાની તક દાદી પાસે થી મળેલી. એટલે ખાસ આજ એમને યાદ કરી બનાવ્યા. શિયાળા માં બાજરા ના, જુવાર , મકાઈ ના રોટલા ખાસ બને. Hemaxi Buch -
-
-
જુવાર નો રોટલો(Jowar Rotlo Recipe In Gujarati)
#GA4#week16#jowarશિયાળામાં રોટલો ખાવા ની મજા આવે છે શિયાળામાં અલગ અલગ ભાજી મળે છે બધા વેજીટેબલ ખુબ સારી રીતે મળતા હોય છે જેથી ભરેલા શાકની સાથે બાજરી નો અને જુવાર નો રોટલો ખાવા ની મજા આવે છે Dipti Patel -
-
-
-
-
-
-
-
-
-
-
જુવાર દુધી નો રોટલો (Jowar Dudhi Rotlo Recipe In Gujarati)
#Fam#cookpadguj#cookpadind મારા ફેમિલી સિક્રેટ રેસિપી જુવાર દુધી નો રોટલો છે.તેમની સાથે ફણગાવેલા મગ ગાજર નું રાઇતું જે આજે મેં વર્ષો થી બનાવવા મા આવે છે.તેવી ડાયટ રેસિપી બનાવી છે. Rashmi Adhvaryu -
-
-
-
-
જુવાર નો લસણ, ડુંગળી મસાલા વાળો રોટલો (Jowar Masala Rotlo Recipe In Gujarati)
જુવાર નો લસણ, ડુંગળી વાળો રોટલો#GA4#week16#જુવાર Jigna Sodha -
-
-
હેલ્થી જુવાર સત્તુ મસાલા રોટલો (Jowar Sattu Masala Rotlo)
ઘઉં ના ખાવા હોય ત્યારે ઓપ્શન માં આ વાનગી ખાઈ શકાય છે. જુવાર અને સત્તુ એકદમ પૌષ્ટિક આહાર છે. તેમાંથી ઘણા પોષક તત્વો મળી રહે છે જે શરીર માટે ફાયદાકારક છે. Disha Prashant Chavda -
જુવાર બાજરી નો રોટલો (Juvar Bajri Rotla Recipe in Gujarati)
#ML#MilletsRecipeChallenge Nikita Thakkar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16639005
ટિપ્પણીઓ