ગંગા જમુના જ્યુસ (Ganga Jamana Juice Recipe In Gujarati)

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#SJC
#cookpadgujarati
#cookpadindia
#Juice
#Orange
શિયાળા ની ઋતુમાં ઓરેન્જ અને મોસંબી ખૂબ મળે છે.તો મેં તેમાંથી જ્યુસ બનાવ્યું.

ગંગા જમુના જ્યુસ (Ganga Jamana Juice Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#SJC
#cookpadgujarati
#cookpadindia
#Juice
#Orange
શિયાળા ની ઋતુમાં ઓરેન્જ અને મોસંબી ખૂબ મળે છે.તો મેં તેમાંથી જ્યુસ બનાવ્યું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ સરવિંગ
  1. ૨ નંગમોસંબી
  2. ૨ નંગઓરેન્જ
  3. ટે. સ્પૂન ખાંડ
  4. સ્વાદાનુસાર સંચળ પાઉડર (ઓપ્શનલ)
  5. પાણી જરૂર મુજબ
  6. ૪ નંગબરફ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મોસંબી અને ઓરેન્જ ને ધોઈ વચ્ચે થી કાપી લેવી અને ઓરેન્જ ના જ્યુસર માં દબાવી ને બન્ને નો વારાફરતી જ્યુસ કાઢી લેવો.

  2. 2

    હવે બન્ને જ્યુસ ને ભેગા કરી ખાંડ નાંખી હલાવી ને ગાળી લેવું.તેમાં જરૂર મુજબ પાણી અને સંચળ પાઉડર ઉમેરી હલાવવું.

  3. 3

    સરવિંગ ગ્લાસ માં બરફ ના ટુકડા નાંખી જ્યુસ ઉમેરી સર્વ કરવો.તો તૈયાર છે ગંગા જમુના જ્યુસ.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

Similar Recipes