મગની છુટ્ટી દાળ (જૈન લીલોતરી વગરની)

Jyoti Shah @cook_24416955
મગની છુટ્ટી દાળ (જૈન લીલોતરી વગરની)
રાંધવાની સૂચનાઓ
- 1
મગની દાળને ધોઈને પાંચથી છ કલાક પલળવા દેવી. પલળી જાય એટલે દાળને ધોઈને તેમાંથી પાણી નિતારી લેવું અને પછી ગેસ ઉપર એક પેનમાં તેલ મૂકીને તેમાં રાઈ અને જીરું એડ કરીને એક આખું મરચું એડ કરીને વઘાર થઈ જાય એટલે તરત જ તેમાં હિંગ એડ કરવી.
- 2
અને પછી તરત જ પેનમાં ઘોયેલી દાળ એડ કરી દેવી.
અને તેમાં બધો જ મસાલો એડ દેવો. અને પછી તેમાં એકથી દોઢ વાટકો પાણી એડ કરી, બરાબર હલાવી, અને ઢાંકણ ઢાંકીને દાળને મીડીયમ સ્લો ગેસે ચડવા દેવી. - 3
આશરે 8 થી 10 મિનિટમાં દાલ ચડી જશે. એટલે ગેસ સ્લો કરી, અને ધીરા તાપે ડાલમાં હોલ પડે ત્યાં સુધી ચડવા દેવી. અને પછી ગેસ બંધ કરી દેવો.
- 4
આપણે છુટ્ટી ટેસ્ટી મગની દાળ તૈયાર છે સર્વિંગ બાઉલમાં કાઢી અને સર્વ કરવી બહુ જ સરસ લાગે છે.
Similar Recipes
-
પાપડનું દહીંવાળું શાક(જૈન લીલોતરી વગરનુ)
#MBR4#Week4#Cookpad# પાપડનું શાકજૈન લોકોને જ્યારે પર્યુષણ આવે અથવા આઠમ ચૌદ તિથિ આવે ત્યારે લીલોતરી ખાતા નથી એટલે કે લીલા શાકભાજી કે ફ્રુટ ખાતા નથી અને જો કઢી પત્તા કે મરચા એડ કરવા હોય તો પહેલા તેને તડકામાં ચૂકવી અને સૂકા સ્ટોર કરી રાખે છે અને તે વાપરવામાં આવે છે આજે મેં ચૌદસના કારણે પાપડનું શાક બનાવ્યું છે Jyoti Shah -
છુટ્ટી મગની દાળ (Chhutti Moong Dal Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindiaછુટ્ટી મગની દાળ કેરીના રસ પૂરી અને મગની દાળ સાથે ખાવાની મજા આવે છે.. Hinal Dattani -
મગની સદડી દાળ(mag dal recipe in gujarati (
મગની દાળ પચવામાં હલકી અને સ્વાદ સરસ હોય છે આ મગની દાળ ને સદ ડી એટલા માટે કહેવામાં આવે છે કે તે દાળ ખાઈ પણ શકાય છે અને પી પણ શકાય.#સુપરશેફ4# વિકેન્ડ ચેલેન્જ.# રાઈસ અને dal# રેસીપી નંબર 48.#sv.I love cooking. Jyoti Shah -
ગુજરાતી ખાટી મીઠી કઢી (જૈન લીલોતરી વગરની)
#MBR4#Week 4#કઢી#COOKPADગુજરાતી કઢીને ખાટી મીઠી કઢી કહેવામાં આવે છે પરંતુ મોળા જ દહીમા થી બનતી હોય છે. ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે રોટલા સાથે ખીચડી સાથે અને સૂપ ની જેમ પીવામાં પણ સરસ લાગે છે Jyoti Shah -
-
મગની દાળ (mag dal recipe in Gujarati)
#goldenapern3#weak25#satvikહેલો, ફ્રેન્ડ્સ આ દાળ ઓછા તેલમાં અને ઓછા મસાલાથી બનાવેલી છે. હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
દાળ અને જીરા રાઈસ(dal and rice recipe in gujarati)
# સુપર સેફ ૪#વીક4#દાળ તુવેરની દાળ રોજ ખાઈને ઘર ના લોકો કંટાળી ગયા છે તો ચાલો આજે કોઈ નવીન દાળ કરીએ તુવેર સાથે મગ અને ચણાની દાળને પણ એડ કરીએ તેમાં ખૂબ જ સત્વ રહેલું છે avani dave -
મગની છુટ્ટી દાળ (Moong Dal Recipe In Gujarati)
મગની મોગરદાળને જુદી- જુદી રીતે બનાવવામાં આવે છે. સામાન્ય રીતે મગની મોગરદાળને કઢી-ભાત સાથે બનાવાય છે. આ દાળનો દાણો એકદમ છૂટ્ટો થાય એવી રીતે મેં બનાવી છે.અમારા ઘરે કઢી સાથે આ દાળ અચૂક બનાવાય છે.#RC1#Yellow Vibha Mahendra Champaneri -
સાત પડી પૂરી(મસાલા પૂરી)
#MBR4#Week4# પૂરી મસાલા#Cookpadઆજે સાંજના ડિનર મસાલા પૂરી બનાવી છે. મસાલા પૂરી ની સાથે ચા બહુ જ સરસ લાગે છે સરસ લાગે છે. Jyoti Shah -
વેજીટેબલ આમલેટ જૈન (Vegetable Omelette Jain Recipe In Gujarati)
#MBR4#Week 4# આમલેટઅત્યારે શાકભાજીની સીઝન સરસ આવી છે. એટલે મેં આજે શાકભાજી નાખી અને વેજીટેબલ જૈન આમલેટ બનાવી છે .તે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. અને બાળકો શાકભાજી ન ખાતા હોય તે, પણ આ ખાઈને શાકભાજી ખાતા થઈ જાય છે. Jyoti Shah -
મગ ની છૂટી દાળ (Moong Chhuti Dal Recipe In Gujarati)
મગની મોગર દાળ (છુટ્ટી કોરી) ushma prakash mevada -
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#lunchલંચમાં વિવિધ પ્રકારની દાળ બનાવી શકાય છે જેમાં મગની દાળ એ સૌથી હેલ્ધી છે. આ દાળ ભાત સાથે ,ભાખરી સાથે, કે રોટલા સાથે લઈ શકાય છે. Neeru Thakkar -
ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
શિયાળા ફ્લાવર બહુ જ ફ્રેશ અને સરસ આવે છે. દરેક લીલા શાકભાજી પણ બહુ જ સરસ આવે છે .તો આજે ફ્લાવર અને વટાણા નું શાક બનાવ્યું છે. Jyoti Shah -
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#FFC1#week1# ગુજરાતી દાલદરેક જાતની દાળ માં ગુજરાતી દાલ જે ટેસ્ટમાં ખાટી અને મીઠી છે તે દરેકને બહુ જ પસંદ આવે છે .આજે મેં ગુજરાતી દાળ બનાવી છે. Jyoti Shah -
દેશી મગની દાળના બોલ્સ
#સુપરસેફ4#week4મગની દાળ ના બોલ્સ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બન્યા છે આ વાનગી એકવાર જરૂર થી બનાવો... Urvashi Mehta -
મગની દાળ ના પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati)
#PC#Paneer#પનીર ચીલાપનીર ખાવા મા લાઈટ છે. અને નાનાથી મોટા દરેકની પસંદગીનું છે. પનીર ની આઈટમ ખૂબ જ બને છે. બધાને પસંદ પણ આવે છે મેં આજે દરેકની પસંદગી ના મગની દાળના પનીર ચીલા બનાવ્યા છે. Jyoti Shah -
પંચરત્ન દાળ(Panchratna dal recipe in Gujarati)
#સુપરશેફ૪#રાઈસ એન્ડ દાળપંચરત્ન દાળ એટલે એક ટાઈપના કઠોળ માથી બનતી દાળ.. જેમાં ભરપૂર પ્રોટીન હોય છે. આ દાળ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે... Hetal Vithlani -
મસાલા બનાના બનેટી (જૈન)
#cookpad Gujarati.# રેસીપી નંબર 140.આજે મેં એક જૈન નવી રેસિપી બનાવી છે. જેમ મસાલાથી ધમાધમ જે બટેટી બનાવવામાં આવે છે. તેવી મેં રો બનાનાની જૈન મસાલા બનેટી બનાવી છે. બટેટાની બટેટી અને બનાના ની બનેટી. જે ટેસ્ટમાં ઘમા ઘમ મસાલાથી ભરપૂર છે. અને બહુ જ ઓછી વસ્તુમાંથી ફટાફટ બને છે. Jyoti Shah -
-
મગની દાળ
#સુપરશેફ4પરંપરાગત ગુજરાતી વાનગી.. સ્વાદિષ્ટ મગની દાળ, પ્રેશર કુકરમાં બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
મગની દાળના ચીલા (Moong Dal Chila Recipe in Gujarati)
#GA4#week22આ મગની દાળના ચીલા મારા પરિવારને ખૂબ જ ભાવે છે ખાસ કરીને મારા બાળકોને ખુબ જ પસંદ છે જે પૌષ્ટિક પણ છે અને ખૂબ જ ઓછા સમયમાં બની પણ જાય છે. Komal Batavia -
તાંદળજાની ભાજી (Tandarja Bhaji Recipe In Gujarati)
શિયાળાની ઋતુમાં પત્તાની ભાજી બહુ ફ્રેશ અને સરસ મળતી હોય છે.આજે મેં તાંદળજાની ભાજી બનાવી છે એ બહુ જ સરસ અને ગ્રીન થઈ છે. Jyoti Shah -
મગની છૂટી દાળ
આપણે ગુજરાતીઓ દરરોજ સારી રીતે સંતુલિત ભોજન ખાવાનો પ્રયત્ન કરીએ છીએ અને જ્યારે આપણે થાળી તૈયાર કરીએ છીએ, ત્યારે આપણે ખાતરી કરીએ છીએ કે એક જ ભોજનમાં તમામ સ્વાદ અને પોષક તત્વો મળી શકે તે માટે આપણે બધું જ રાંધીએ છીએ. તેથી પોષકતત્વો માટે આપણે ઓછામાં ઓછી બે વાનગીઓ બનાવીએ છીએ, અને જ્યારે પણ મેનુમાં કઢી હોય ત્યારે મગ ની છૂટી દાળ, આપોઆપ થાળીમાં સાઇડ ડિશ બની જ જાય છે.મગ ની છૂટી દાળ એ એક સરળ, સ્વાદિષ્ટ અને ઘરેલું ગુજરાતી સાઇડ ડિશ છે જે રોજિંદા ગુજરાતી ભોજનમાં પીરસી શકાય છે. આ દાળ માટે માત્ર થોડાક ઘટકોની જરૂર છે જે ગુજરાતી રસોડામાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. આ વાનગી કોઈપણ ખર્ચાળ ઘટકોનો ઉપયોગ કર્યા વિના સંપૂર્ણ પ્રોટીનથી સમૃદ્ધ વાનગી છે.#RB13#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
ગ્રીન ફોતરા વાળી દાળના ઢોકળા (Green Fotravali Dal Dhokla Recipe In Gujarati)
#cook pad Gujarati# ગ્રીન ઢોકળાગુજરાતીની સ્પેશીયલ અને ફેવરિટ આઈટમ ઢોકળા છે .જે ઢોકળા બહુજ વેરાયટીમાં બને છે. રવાના, ચોખાના, અને બધી જ ડાળ ના ,અને મિક્સ દાળ ના પણ બને છે. મેં આજે ફોતરા વાળી મગની દાળના ગ્રીન ઢોકળા બનાવ્યા જે સોફ્ટ ટેસ્ટી બને છે. Jyoti Shah -
ભોપલા નું શાક (Pumpkin Shak Recipe In Gujarati)
#SD#pumpkin નું શાકઉનાળાના દિવસોમાં રોટલી અને રોજ સાથે pumpkin નું શાક બહુ સરસ લાગે છે. Jyoti Shah -
કાચા કેળા નુ રસાવાળુ શાક જૈન (Kacha Kela Rasavalu Shak Jian Recipe In Gujarati)
બધા જ બટેટાનું શાક ખાતા હોઈ છે. પરંતુ જૈન લોકો બટેકા ખાતા નથી તો તો તેની બદલે કાચા કેળાનુ ગળપણ ખટાશ વાળું શાક બનાવ્યુ છે. Jyoti Shah -
મગનું શાક (Moong Shak Recipe In Gujarati)
#Cookpad#મગનું શાકજૈન લોકોમાં મગ દરેક તિથિમાં બનતા હોય છે અને મગનું શાક ખાવાથી શરીરમાં શક્તિ આવે છે એટલે કહેવાય છે કે મગ લાવે પગ. Jyoti Shah -
આંબોળિયા ગુંદા અને કેરીની છાલનું તિથિ નું શાક (જૈન)
#MBR4#Week 4# તિથિ નું શાક#Cookpadજૈન લોકોમાં તિથિ નું બહુ જ મહત્વ હોય છે એટલે કે બે આઠમ બે ચૌદસ અને એક પાચન આ દિવસે જૈન લોકો લીલા શાકભાજી કે ફ્રુટ વાપરતા નથી.એટલે કે ખાતા નથી મેં આજે કેરીની સિઝનમાં છાલ કાઢીને કેરીની ચીરી કરીને સૂકવીને આંબોળિયા બનાવ્યા છે. પણ ગુંદાની સુકવણી લીધી છે હાફૂસ કેરીની છાલ સુકવીને કડક કરીને સ્ટોર કરી ફ્રીજમાં ભરી રાખી છે તે વાપરેલ છે અને આ શાક બનાવી છે Jyoti Shah -
કુકરમાં ગ્રીન ચોળીનું શાક (Green Chori Shak In Cooker Recipe In Gujarati)
#MBR3#Week 3#ચોળી નું શાક#Cookpadઆ સિઝનમાં ચોળી બહુ સરસ ફ્રી અને ગ્રીન અને કુમળી આવે છે તો આજે મેં તેનું સરસ કુકરમાં શાક બનાવ્યું છે જે કુકરમાં જલ્દી બને છે ટેસ્ટી બને છે અને ગ્રીન બને છે અને તેમાં સોડાનો કે ઈનોનો પણ ઉપયોગ થતો નથી માટે હેલ્ધી પણ છે. Jyoti Shah -
જૈન પર્યુષણ સ્પેશિયલ રસમ વડા શોટ્સ
#RB20#SJR#JAIN#SHRAVAN#VADA#SHOTS#SOUTHINDIAN#HOT#SPICY#TANGY#COOKPADINDIA#COOKPADGUJRATI જૈન પર્વિશનમાં કોઈ પણ પ્રકારની લીલોતરી નો એટલે કે શાક તથા ફ્રુટ નો ઉપયોગ થતો નથી આથી આ દિવસોમાં શું રસોઈ બનાવી તે પ્રશ્ન મૂંઝવતો હોય છે. અહીં મેં તીખી ખાટી ગરમાગરમ એવી રસમ તૈયાર કરી છે. તેની સાથે સાથે વડા પણ તૈયાર કર્યા છે આ વાનગી ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. પ્રકારની લીલોતરી નો ઉપયોગ કર્યા વગર તૈયાર કરેલ છે. Shweta Shah
More Recipes
- વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
- હેલ્ધી કલરફૂલ સલાડ (Healthy Colorful Salad Recipe In Gujarati)
- ફ્લાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
- ક્રિસ્પી વેજ પનીર મોમોસ (Crispy Veg Paneer Momos Recipe In Gujarati)
- લીલા લસણ ધાણા ની ચટણી (Lila Lasan Dhana Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16644915
ટિપ્પણીઓ