ફરાળી સલાડ (Farali Salad Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29

ફરાળી સલાડ (Farali Salad Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ સર્વિંગ
  1. ૧ કપશીંગદાણા
  2. ૧ નંગકાકડી
  3. લીલું તીખું મરચું
  4. ૧/૪ કપશીંગ નો ભૂકો
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૧/૨ ટી સ્પૂનશેકેલા જીરા નો પાઉડર
  7. ૧ ટી સ્પૂનલીંબુ નો રસ
  8. ૩ ટી સ્પૂનસમારેલી કોથમીર
  9. ૨ ટી સ્પૂનદાડમ ના દાણા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કાકડી અને કેપ્સિકમ ને સમારી લો.શીંગ દાણા ને બાફી લો.

  2. 2

    હવે એક બાઉલ મા કાકડી,બાફેલી શીંગ,કેપ્સિકમ,લીલું મરચું,કોથમીર બધું લઈ લો.ત્યાર બાદ તેમાં બધા મસાલા અને શીંગ નો ભૂકો પણ નાખી દો.લીંબુ નો રસ નાખો અને બધું મિક્સ કરી લો.

  3. 3

    ઉપર થી દાડમ મા દાણા નાખી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

Similar Recipes