મગ દાળ ની સુકી કચોરી જામનગર ફેમસ (Moong Dal Suki Kachori Jamnagar Famous Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
મગ દાળ ની સુકી કચોરી જામનગર ફેમસ (Moong Dal Suki Kachori Jamnagar Famous Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ મા મોણ મીઠું એડ કરી પૂરી જેવો લોટ બાંધી ને 1/2 કલાક ઢાંકી ને રેસ્ટ આપો
- 2
ત્યાર બાદ નોનસ્ટિક પેન મા ધાણા જીરુ વરીયાળી ને થોડી વાર શેકીલો ત્યાર બાદ તલ ને પણ શેકો ઠંડુ થાય એટલે પીસી લો હવે એક મીક્ષર જાર મા મગદાળ ગાંઠિયા નાખી તેને પણ પીસી લો
- 3
ત્યાર બાદ તેમા બધા મસાલા ટેસ્ટ મુજબ નાખી આંબલી નો પલ્પ ડ્રાયફ્રુટસ નાખી સ્ટફિંગ તૈયાર કરો
- 4
તેના એક સરખા ગોળા વાળી લો હવે લોટ ને કુણવી એકસરખા લુવા તૈયાર કરવા ત્યાર બાદ તેની અંદર સ્ટફિંગ ભરી બરાબર સીલ કરવુ
- 5
આ રીતે બધી કચોરી કરી ને રેડી રાખેલી છે ત્યાર બાદ તેને મિડીયમ તાપે ગોલ્ડન થાય ત્યા સુધી ફયાઇ કરો
- 6
તેને ગરમ કાતો ઠંડીડીબંને રીતે સવિઁગ કરી શકો છો મેં સર્વ કરી છે
- 7
તો તૈયાર છે જામનગર ની ફેમસ મગદાળ કચોરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુકી ખસ્તા કચોરી જામનગર ફેમસ (Suki Khasta Kachori Jamnagar Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#RJS Sneha Patel -
જામનગર ફેમસ કચોરી (Jamnagar Famous Kachori Recipe In Gujarati)
#RJS#Cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
-
ઈન્દોર ની ફેમસ મગ દાળ કચોરી (Indor Famous Moong Dal Kachori Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JSR Sneha Patel -
જામનગર ફેમસ ડ્રાયફ્રુટ કચોરી (Jamnagar Famous Dryfruit Kachori Recipe In Gujarati)
#CT#famousreceipe Uma Buch -
તીખા ધુધરા જામનગર ફેમસ (Tikha Ghughra Jamnagar Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#RJS Sneha Patel -
-
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9 (છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ) Trupti mankad -
કચોરી(kachori Recipe in Gujarati)
#GA4#Week9#post2#maindaજામનગર ની ફેમસ કચોરી દીવાળી ના નાસ્તા માટે બનાવી છે, નમકીન મગની દાળમાંથી બનાવી છે Bhavna Odedra -
મગ દાળ કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#Week9#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
જામનગર ની ફેમસ ડ્રાયફ્રુટ કચોરી (Jamnagar Famous Dry Fruits Kachori Recipe In Gujarati)
#કૂકબુક#post2#diwalinamkeen michi gopiyani -
-
-
મગ દાળ ની ખસ્તા કચોરી (Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
#CB9બજાર જેવી જ સ્વાદિષ્ટ ખસ્તા કચોરી હવે ઘરે પણ બનાવી શકાય છે.આ કચોરી અઠવાડિયા સુધી એર ટાઈટ ડબ્બામાં ભરી રાખવાથી પણ તેનો સ્વાદ એવો જ રહે છે. Ankita Tank Parmar -
ડ્રાય કચોરી (Dry Kachori Recipe In Gujarati)
#RJS#રાજકોટ ને જામનગર રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#week9#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
જામનગર ની સૂકી કચોરી (jamnagar Famous Dry Kachori Recipe In Gujarati)
#myfirstrecipe જામનગરની famous kachori છે મેં જાતે બનાવી બહુ સરસ ટેસ્ટ આવે છે. Madhuri Dhinoja -
-
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#WEEK9#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ# મગ ની દાળ ની કચોરી Krishna Dholakia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16645942
ટિપ્પણીઓ (2)